જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 2 ફેબ્રુઆરી : મંગળવારના દિવસે આ રાશિના જાતકોને થશે આર્થિક ધનલાભ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકોને આજના દિવસે સારો રહેવાનો છે. આજે તમને આકસ્મિક ધનલાભ થઇ શકે છે. આજના દીસવે તમને તમારી મહેનતનું ફળ મળતું જોવા મળશે. નોકરી કરતા લોકોને આજે પ્રમોશનનો યોગ બની રહ્યો છે. પરણિત લોકોના જીવનમાં આજે ખુશીનું આગમન થશે. પ્રેમી પંખીડાઓ આજે રોમાન્ટિક મૂડમાં નજર આવશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકોને આજે યાત્રાનો યોગ બની રહ્યો છે. આજે તમે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઇ શકો છો. નોકરી ધંધામાં આજે ધનલાભ રહેલો છે. આજના દિવસે તમારી આવકમાં વધારો થવાના કારણે મનમાં ખુશી રહેશે. પરણિત લોકો આજે કોઈ વાતે નારાજ જોવા મળશે. પ્રેમી પંખીડાઓ આજે પોતાના સંબંધને નવી દિશામાં લઇ જવાનો પ્રયાસ કરી શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકોના આજના દિવસે દિવસની શરૂઆત સારી રહેશે. આજના દિવસે બધા જ કામમાં સફળતા મળશે. બપોર બાદ સ્થિતિ બદલાશે તેથી મહત્વપૂર્ણ કામ બપોર સુધી પુરા કરી લો. આજના દિવસે સ્વાસ્થ્ય થોડું કમજોર રહેશે.  ઠંડીના કારણે શરદી ખાંસીની સમસ્યા થઇ શકે છે. પરણિત લોકો આજે બપોર બાદ સારો સમય પસાર કરી શકે છે. પ્રેમી પંખીડાઓનો આજે મળવાનો યોગ છે

4. કર્ક – ડ, હ (Cancer): કર્ક રાશિના જાતકોના આજના દિવસની સારી શરૂઆત થશે. આજે તમારી આવકમાં વધારો થઇ શકે છે. બપોર બાદ ખર્ચમાં વધારો થશે. આજના દિવસે વિદેશ યાત્રાને લઈને ખુશખબરી મળી શકે છે. આજના દિવસે શિક્ષણ ક્ષેત્રે સારું પરિણામ મળશે. ખર્ચ હોવા છતાં પણ મન ખુશ રહેશે. પારિવારિક જીવન આનંદમાં વીતશે. કામને લઈને સફળતા મળશે. દાંમ્પત્ય જીવનમાં તણાવ આવી શકે છે. પેમી પંખીડાઓ આજે સારો સમય પસાર કરશે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકોને આજના દિવસે મુશ્કેલી ઓછી થશે. આજના દિવસે આર્થિક રીતે તમે મજબૂત રહેશો. કામને લઈને સારા પરિણામ મળશે. આજના દિવસે પરિવારના લોકો તમારા પર વિશ્વાસ કરશે. બીજાના કામમાં દખલગીરી કરવાથી બચો. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન તણાવમાં પસાર થશે, જીવનસાથી આજે કોઈ વાતને લઈને ગુસ્સો કરી શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકોને આજના દિવસે માનસિક અને શારીરિક રીતે મજબૂત બનાવના પ્રયત્ન કરવા જેનાથી આજના દિવસે તકલીફ ઓછી થશે. આજના દિવસે કામમાં સફળતા મળશે. ભાગ્યનો સાથ મળશે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતમાં સફળતા મળશે. આજે કોઈ યાત્રા પર જવાનો સંયોગ બની શકે છે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. પરણિત લોકો માટે આજે કોઈ વાતને લઈને મતભેદ થઇ શકે છે.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે નવી આશા લઈને આવશે. આજનો દિવસ ખુશહાલથી ભરેલો વીતશે. પરંતુ ખર્ચો વધારે રહેશે. વિવાહિત લોકોનું લગ્ન જીવન સુખી રહેશે. પારિવારિક જીવનમાં સમય વિતાવશે. તમારા કામના સંબંધમાં સારી કાર્યક્ષમતાથી તમને ફાયદો થશે અને બોસ તમારી સાથે ખુશ રહેશે. તમે તમારા પ્રિય સાથે વધુ સારી ક્ષણોનો આનંદ માણશો. પ્રિય વ્યક્તિ સાથે આખો દિવસ સાથે રહેવાનો પ્રયત્ન કરશે જેનાથી જીવન જીવવા માટે એક નવું વલણ મળશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજના દિવસે પરિવારજનોનો પ્રેમ મળશે. આજે તમારે તમારી મહેનત દ્વારા તમારા સપના પૂર્ણ કરવા તરફ એક ડગલું આગળ વધવાનું છે. આજના દિવસે વિરોધીઓ તમારા પર ભારે પડશે. જેથી થોડા સાવચેત રહો. આજના દિવસે ખર્ચ વધારે રહેશે. આજનો દિવસ યાત્રા પર જવા માટે અનુકૂળ નથી. સ્વાસ્થ્ય સારું રહેશે. દાંમ્પત્ય જીવન માટે દિવસ સારો રહેશે. પ્રેમી પંખીડાઓને આજે મળવામાં વિલંબ થશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકો આજના દિવસે થોડા વધારે ખુશ નજરે આવશે. પરિવારના નાના સભ્યોને કોઈ સમસ્યા થઇ શકે છે. કોઈ ઇજા થવાની સંભાવના છે. જેથી તેમનું ધ્યાન રાખવું. આજના દિવસે તમને તમારી મહેનતનું ફળ મળશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. જીવનસાથી પારિવારિક જવાબદારી પર ધ્યાન આપશે. પ્રેમી પંખીડા આજના દિવસે હળવાશના મૂડમાં નજર આવશે.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકો આજના દિવસે ઘણા વ્યસ્ત રહેશે. આજના દિવસે ભાગદોડ પણ રહેશે. આજના દિવસે ઘરનો સૌથી નાનો સભ્ય ઘણો ખુશ નજરે આવશે. જેના કારણે સંબંધ સારા થશે. આજના દિવસે પરિવારજનોનો સહયોગ મળશે. પરણિત લોકો માટે આજનો દિવસ સારો રહેશે. પ્રેમમાં વધારો થશે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આજનો દિવસ થોડો કમજોર રહેશે. નોકરી માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજના દિવસે લોકો તમારા કામની પ્રસંશા કરશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકોને આજના દિવસે અચાનક ધનલાભ થશે. આજના દિવસે પૈસાને બેંકમાં જમા કરાવવામાં સફળતા મળશે. આજના દિવસે તમારી બોલીથી લોકોના દિલજીતી શકશો. કામને લઈને આજના દિવસે ભાગદોડ કરવી પડશે. આજના દિવસે પરિવારવાળાનો સહયોગ પ્રાપ્ત થશે. આજના દિવસે પરણિત લોકો માટે દિવસ સામાન્ય રહેશે. આજના દિવસે તમારા પ્રિય વ્યક્તિને પરિવાર સાથે મેળવી શકો છો. .

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકોને આજના દિવસે મુશ્કેલી ઓછી થશે. આજના દિવસે આર્થિક રીતે તમે મજબૂત રહેશો. કામને લઈને સારા પરિણામ મળશે. આજના દિવસે પરિવારના લોકો તમારા પર વિશ્વાસ કરશે. બીજાના કામમાં દખલગીરી કરવાથી બચો. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન તણાવમાં પસાર થશે, જીવનસાથી આજે કોઈ વાતને લઈને ગુસ્સો કરી શકે છે.