જીવનશૈલી મનોરંજન

પહેલી વાર કડવા ચોથ ઉજવશે આ 10 અભિનેત્રીઓ, આ લગ્ન પછી થયો હતો ખુબ બબાલ

કડવા ચોથનો તહેવાર દરેક વિવાહિત મહિલાઓ માટે ખુબ જ ખાસ હોય છે. આ દિવસે દરેક વિવાહિત સ્ત્રી પોતાના પતિની લાંબી ઉમર માટે ઉપવાસ કરે છે, એવામાં સામાન્ય જનતાની સાથે સાથે બૉલીવુડ કે ટીવીની અભિનેત્રીઓ પણ પોતાના પતી માટે કડવા ચોથનું વ્રત રાખવામાં પાછળ નથી.

આ વખતે અમુક અભિનેત્રીઓ માટે કડવા ચોથ ખુબ જ ખાસ રહેવાનું રહેવાનો છે કેમ કે લગ્ન પછી તેઓનું આ પહેલું કડવા ચોથનું વ્રત છે. આવો તો જણાવીએ કે કઈ અભિનેત્રીઓ પોતાનું આ પહેલું વ્રત ઉજવવાની છે.

1. પ્રિયંકા ચોપરા જૉનસ:

 

View this post on Instagram

 

And forever starts now… ❤️ @nickjonas

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


આગળના વર્ષે 1 ડિસેમ્બરના રોજ પ્રિયંકા ચોપરાના નિક સાથે જોધપુરના ઉમ્મેદ ભવનમાં ધામધૂમથી લગ્ન થયાં હતાં. એવામાં આ વખતે પ્રિયંકા પહેલું કડવાચોથનું વ્રત કરવા જઈ રહી છે. સ્વાભાવિક છે કે આ વ્રત તેના માટે ખુબ જ ખાસ રહેશે.

2. રાખી સાવંત:

Image Source

અભિનેત્રી રાખી સાવંત પોતાના લગ્નને લઈને હંમેશા ચર્ચામાં બનેલી રહી છે. રાખીએ અમુક સમય પહેલા જ પોતાના લગ્નનો ખુલાસો કર્યો હતો, લગ્ન એકદમ ખાનગી રીતે થયા હતા. રાખીના પતિ હજી સુધી સામે આવ્યા નથી, માત્ર એટલી જ જાણ છે કે તેના પતિ એક એનઆરઆઈ છે. એવામાં રાખી સાવંત માટે પહેલું કડવા ચોથનું વ્રત એકદમ ખાસ રહેવાનું છે.

3. દીપિકા પાદુકોણ:

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on


14 નવેમ્બર 2019 ના રોજ દીપિકાએ રણવીર સિંહ સાથે સાત ફેરા લીધા હતા. લગ્નમાં માત્ર પરિવારના લોકો અને નજીકના મિત્રો જ શામિલ થયા હતા. જો કે લગ્ન પછી બંન્નેએ ત્રણ ગ્રાન્ડ રીસેપ્શન પાર્ટી આપી હતી. એવામાં આજનું કડવા ચોથ દીપિકા માટે પહેલું વ્રત રહેવાનું છે.

4. ચારુ અસોપા:

 

View this post on Instagram

 

❤️

A post shared by Charu Asopa Sen (@asopacharu) on


અભિનેત્રી સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન અને ટીવી અભિનેત્રી ચારુ અસોપાએ 16 જૂન 2019 ના રોજ લગ્ન કર્યા હતા. બંન્નેના લગ્નની તસ્વીરો પણ ખુબ વાઇરલ થઇ હતી. એવામાં તેના ચાહકો પણ ચારુના પહેલા કડવા ચોથની ઉજવણી માટે ખુબ ઉત્સાહિત છે.

5. નુસરત જહાં:

 

View this post on Instagram

 

Amar pujor prem.. !!! Shubho Panchami..!! @nikhiljain09

A post shared by Nusrat (@nusratchirps) on


સાંસદ અને બાંગ્લા ફિલ્મોની અભિનેત્રી નુસરત જહાં પહેલી વાર પોતાના પતી માટે કડવા ચોથનું વ્રત કરવા જઈ રહી છે. નુસરતે આજ વર્ષે નિખિલ જૈન સાથે 19 જૂનના રોજ લગ્ન કર્યા હતા.

6. પારુલ ચૌહાણ:


ટીવી સિરિયલ ‘યે રિશતા ક્યાં કહેલાતા હૈં’ ની અભિનેત્રી પારુલ ચૌહાણે ડિસેમ્બર  2018 માં પોતાના બોયફ્રેન્ડ ચિરાગ ઠક્કર સાથે લગ્ન કર્યા હતા. તેઓના લગ્ન મુંબઈમાં જુહુના ઇસ્કોન મંદિરમાં એકદમ સાદાઈથી થયા હતા. હેવ એ જોવાનું દિલચસ્પ રહેશે કે તે પોતાના પહેલા કડવાચોથની ઉજવણી કેવી રીતે કરે છે.

7. પૂજા બત્રા:

 

View this post on Instagram

 

🖤

A post shared by Pooja Batra Shah (@poojabatra) on


અભિનેત્રી પૂજા બત્રા પોતાના પતિ નવાબ શાહ માટે પહેલું કડવા ચોથ વ્રત કરવા જઈ રહી છે. આજ વર્ષે બંન્નેએ 4 જુલાઈ ના રોજ લગ્ન કર્યાં હતા.

8. અદિતિ ગુપ્તા:

 

View this post on Instagram

 

🙋🏻‍♀️

A post shared by Additi Gupta Chopra (@additigupta) on


ટીવી શો ‘કુબૂલ હૈં’ ની અભિનેત્રી અદિતિ ગુપ્તા એ પણ ડિસેમ્બર 2018 ના રોજ પોતાના પ્રેમી કબીર ચોપરા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી અદિતિ માટે આ પહેલું કડવા ચોથ છે.

9. નીતિ મોહન:

 

View this post on Instagram

 

@zermatt.matterhorn we ❤️you

A post shared by NEETI MOHAN PANDYA (@neetimohan18) on


ગાયિકા નીતિ મોહને 15 ફેબ્રુઆરી 2019 ના રોજ નિહાર પાંડ્યા સાથે લગ્ન કર્યા હતા એવામાં આ વત્ર નીતિનું પહેલું વ્રત રહેશે. નીતિ એક બેસ્ટ સિંગર છે અને નિહાર પાંડ્યા એક અભિનેતા છે, જે ફિલ્મ મણિકર્ણિકામાં જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે આ લગ્નમાં નીતિની તબિયત ખરાબ થઇ જવાથી તેને આઇસીયુ માં ભરતી કરાવવી પડી હતી.

10. મોહિના કુમારી:


‘યે રિશ્તા ક્યાં કેહલતા હૈં’ માં કીર્તિનો રોલ કરીને ફેમસ થેયલી અભિનેત્રી મોહીના કુમારી સિંહે આગળના સોમવારે જ સુયશ રાવત સાથે પારંપરિક રિવાજોથી લગ્ન કર્યા હતા, લગ્ન પછી મોહિનાનું આ પહેલું કડવા ચોથ વ્રત રહેશે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.