જ્યોતિષ શાસ્ત્ર

19 વર્ષ પછી રક્ષાબંધનના દિવસે કયા મોટા 3 સંયોગ બની રહ્યા છે. જુઓ…

ભાઈ અને બહેનના સંબંધ અને પ્રેમનો તહેવાર રક્ષાબંધન વર્ષ 2019 માં 15 ઓગસ્ટ ના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર દર વર્ષમાં શ્રાવણ મહિનાની પૂર્ણિમાના તિથિના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈની કલાઈ ઉપર રાખડી બાંધી લાંબા આયુષ્યની કામના કરે છે. જ્યોતિષનું માનીએ તો આ વખતે રક્ષાબંધન પર વર્ષો પછી શુભ સંયોગ બની રહ્યો છે.

Image Source

રક્ષાબંધનના પર્વ પર શુભ મુહૂર્ત તેથી તેમજ શુભ સંયોગ વિશે બતાવીશું. રક્ષાબંધન 2019 શુભ મુહૂર્ત તેમજ તિથી.

  • રક્ષાબંધનનું પર્વ 15 ઓગસ્ટ ના દિવસે ઉજવવામાં આવે છે.
  • પુર્ણિમા તિથિ આરંભ થશે 14 august 2019 3: 45 મિનિટ પર.
  • પૂર્ણિમા તિથિ સમાપ્ત થશે 15ઓગસ્ટ 2019 5:59 મિનિટ પર.
  • રક્ષાબંધન અનુષ્ઠાનનો સમય 5:53 થી 17:58.
  • રક્ષા સૂત્ર બાંઘવાનુ શુભ મુરત સવારે 5:49 મિનિટ તે સાંજે 6:01 મિનિટ સુધી.

રક્ષાબંધન પૂજા વિધિ:-

Image Source

રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના આપશે પ્રેમને દર્શાવે છે આ દિવસે બહેન ભાઈની કલાઈ પર રક્ષાસૂત્ર બાંધે છે અને તેમને દીર્ઘાયુ સમૃદ્ધિ અને સુખી જીવનની કામના કરે છે. રક્ષાબંધનના દિવસે પહેલા સ્નાન કરીને પૂજા ને થાળ સજાવવામાં આવે છે ત્યારબાદ ભાઈ અને બહેન ને મળીને પૂજા કરે છે પૂજાની થાળીમાં દિવો અગરબત્તી રાખડી ચોખા રાખવામાં આવે છે ત્યારબાદ પાઈને ટીલક કરી જમી કલા ઉપર રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે ત્યારબાદ મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવવામાં આવે છે. ભાઈ પોતાની બહેનને રક્ષાનું વચન આપે છે અને ઉપહારમાં ભેટ આપે છે આ તહેવાર પૂરા ભારત વર્ષમાં ધુમધામથી ઉજવવામાં આવે છે.

રક્ષાબંધન શુભ સંયોગ 2019.

Image Source

1)રક્ષાબંધન પર શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે વર્ષ 2019માં રક્ષાબંધનના 19 વર્ષ પછી સ્વતંત્રતા દિવસના સંયોગ બની રહ્યો છે. આ સહયોગ પહેલા 2000માં બન્યો હતો.

2)આ વખતે રક્ષાબંધન ગુરુવારના દિવસે હોવાથી આ દિવસે શ્રવણ નક્ષત્રની શરૂઆત થાય છે. જેના કારણે તેનું મહત્વ ખૂબ જ વધી જાય છે.

3)આ વખતે રક્ષાબંધનના દિવસે કોઈપણ ભદ્ર નો સાયો તેમજ કોઈપણ ગ્રહણ જોવા મળશે નહીં. આ દિવસે રક્ષાબંધન ખૂબ જ સુખ અને સૌભાગ્ય શાળી રહેશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks