જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 18 જાન્યુઆરી : સોમવારના દિવસે શિવજીની કૃપાથી આ 5 રાશિઓના જીવનમાં આવશે પરિવર્તન

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ રાશિના જાતકો આજના દિવસે ધાર્મિકમય રહેશે. આજના દિવસે પૂજા-પાઠમાં મન લાગશે અને પોતાના જ્ઞાનથી લોકોને પ્રભાવિત કરશે. પરિણીત લોકોએ ગૃહસ્થ જીવનમાં આજના દિવસે પૂરું ધ્યાન આપવું પડશે, જીવન સાથીને કોઈ પણ રીતે ખુશ કરવામાં કોઈ કસર છોડવી નહીં. કામને લઈને દિવસ મજબૂત રહેશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિના જાતકો આજના દિવસે ચિંતામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવો પડશે. આજના દિવસે ખર્ચમાં વધારો થશે. આજના દિવસે કોઈ ધાર્મિક કાર્યમાં પૈસા ખર્ચ થશે. કામને લઈને આજનો દિવસ સફળ રહેશે. આ રાશિના જાતકોને સ્વાસ્થ્યને લઈને ચિંતા થઇ શકે છે. પરણિત લોકોના જીવનમાં આજે કોઈ ખુશબરી મળી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજે મુલાકાતનો યોગ બની રહ્યો છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકો આજે તમે તમારી ક્રિએટીવીટી અને સારા વિચારને લઈને તમારા પ્રિય વ્યક્તિ માટે સારી ગિફ્ટ આપી શકો છો. આજના દિવસે તમારી આવકમાં વધારો થશે જેનાથી મનમાં ખુશી થશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન આજના દિવસે સારું રહેશે. ધંધાને લઈને આજના દીવસે થોડું સાવધાન રહેવું પડશે. આજના દિવસે ધંધામાં કરેલી નાની ભૂલ પણ મોટી મુસીબતમાં મૂકી શકે છે. આજના દિવસે સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી પડશે. આજના દિવસે પ્રેમીપંખીડાને ખુશનુમા બનાવવા માટેનો પ્રયાસ કરશે.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકો આજના દિવસે પોતાના પરિવાર માટે કઈ ખાસ કરી શકે છે. જેના કારણે પરિવારમાં પણ તેમનું માન સન્માનમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં આજે તમારા બોસ તમારા કામથી ખુશ નજર આવશે. પરણિત લોકોને આજે સાસરી તરફથી કોઈ મહત્વના સમાચાર મળી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ અનુકૂળ રહેશે.

5. સિંહ – મ, ટ (Leo): આ રાશિના જાતકોને આજના દિવસે આવકમાં વધારો થશે જેનાથી મનમાં ખુશી થશે. આજના દિવસે તમે કોઈ જુના કામ શરૂ કરવાનો વિચાર કરશો. આજના દિવસે તમને તમારા મોટા ભાઈનો સાથ મળી શકે છે. પ્રેમી પંખીડાને આજના દિવસે કોઈ વાતને લઈને શંકા થઇ શકે છે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. આજના દિવસે તમારી નોકરીમાં બદલાવ આવવાની શક્યતા છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના જાતકોને આજના દિવસે આત્મવિશ્વાસમાં વધારો થશે જેના કારણે તમને કામને લઈને સજાગ થશો. એક નવું જોશ અને જૂનુન સાથે કામ કરશો. આજના દિવસે સરકારી કામમાં સફળતા મળશે. જમીન-મકાન સાથે જોડાયેલા મામલામાં પ્રબળ યોગ બનશે. જો તમે પરિણીત છો તો આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે જીવનસાથી ખુશ રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકો માટે આજનો દિવસે સારો રહેશે. આજના દિવસે મનમાં જે આવશે તે કરશો. આજના દિવસે તમને કોઈની ચિંતા નહીં હોય. પરંતુ કામમાં ધ્યાન આપશો. આજના દિવસે તમે મુશ્કેલીમાં પડી શકો છો. પ્રેમી પંખીડાએ આજના દિવસે જ ચૂપ રહેવામાં ભલાઈ છે અન્યથા ઝઘડો થઇ શકે છે. પરણિત લોકો તેના જીવનસાથીના મનમાં ચાલી રહેલી વાતને સમજવાની કોશિશ કરે. આવકના મામલામાં આજનો દિવસ સારો છે. આજના દિવસે કંઈક નવું પ્રદાન કરશો.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકોએ આજના દિવસે કોઈ નવા ધંધાની શરૂઆત કરી શકે છે. જે તમારા માટે લાભકારક રહશે. નોકરી કરતા લોકોને આજે પ્રમોશન મળી શકે છે. પરણિત લોકો આજે સાંજે પોતાના પાર્ટનર સાથે બહાર જમવા માટે જઈ શકે છે, જેના કારણે માનસિક શાંતિનો અનુભવ થશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ રહેવાનો છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકો આજના દિવસે તેના મિત્રો સાથે લાંબો વાર્તલાપ કરશે. આજના દિવસે ટ્રાવેલિંગ પણ થઇ શકે છે. આજે કરવામાં આવેલો પ્રવાસ ઘણો મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. જેનાથી તમે ભવિષ્યમાં સારા સંપર્ક સ્થાપિત્ત કરી શકો છો.આ સંપર્કમાં આવવાથી ઘણો ફાયદો થશે. જો તમે પરિણીત છો તો તમારી વાણીમાં મીઠાશ આવશે જેનાથી તમારા જીવનસાથી ઘણા ખુશ થશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ તમારા માટે ખાસ રહેશે.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. આજના દિવસે કામમાં પોઝિટિવિટીથી આગળ વધશો. આજે તમારી નોકરીમાં ટ્રાન્સફરના યોગ બની શકે છે. આજના દિવસે તમે પરિવાર સાથે બહાર જવાનું પ્લાનિંગ કરી શકો છો. પરિણીત લોકોએ આજના દિવસે ખાસ ધ્યાન રાખવું પડશે અન્યથા ઝઘડો થઇ શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે ઈમાનદારીથી બધી વાત કહી દેશે, જેનાથી મનમાં ઇજ્જત વધશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકો માટે આજના દિવસે થોડી સાવધાની રાખવી પડશે નહીં તો સ્વાસ્થ્યમાં તકલીફ થઇ શકે છે. માનસિક તણાવને લઈને આજના દિવસે પરેશાન રહી શકો છો. પરંતુ બપોર બાદ ભાગ્ય તમારો હાથ પકડશે જેનાથી સવારે અટકેલા કામ પુરા થશે. આજના દિવસે કામને લઈને સજાગ રહેશો. આવકમાં વધારો થઇ શકે છે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે તણાવ વધી શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના પ્રિય વ્યક્તિને લઈને ઘરમાં વાતચીત કરી શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકોને આજના દિવસે ધંધામાં પ્રગતિ થશે. બપોર બાદ એવી ગતિવિધિઓ થશે જેનાથી તમારી આર્થિક પ્રગતિમાં તકલીફ પડી શકે છે જેથી સાવધાની રાખો. બપોર બાદ સસરા પક્ષ તરફથી અગત્યની વાતચીત થઇ શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે ક્યાંક બહાર ફરવા જઈ શકે છે. કામને લઈને આજના દિવસે થોડી ભાગદોડ રહેશે.