17 વર્ષની દીકરી સાથે બેશરમ બાપે એવી એવી ગંદી હરકત કરી કે બાપને ઉતાર્યો મોતને ઘાટ, જુઓ

એક પિતા આટલો ક્રૂર કેવી રીતે હોઈ શકે ? 17 વર્ષની દીકરી સાથે એવું એવું કર્યું કે….માતાએ જે કર્યું એ જાણીને ધિક્કાર થશે…

દુનિયાભરમાંથી સંબંધોને શર્મસાર કરનારી ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે. પરંતુ હાલમાં જે ઘટના સામે આવી છે તેને જોઈને તો લોહીના સંબંધો ઉપરથી પણ તમારો વિશ્વાસ ઉઠી જશે. એક પિતાએ પોતાની દીકરી સાથે ગંદી હરકતો કર્યા બાદ તેને મોતને ઘાટ ઉતારી દેવાનો કિસ્સો સામે આવ્યો છે, વળી આ સમગ્ર ઘટનાક્રમમાં મૃતકની માતાએ પણ તેના પતિનો સાથ આપ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

આ ઘટના ઘટી છે ઇંગ્લેન્ડના પીટરબરો કેમ્બ્સમાં. જ્યાં પિતાએ પહેલા પોતાની 17 વર્ષની દીકરીનું યૌન શોષણ કર્યું અને પછી કથિત રીતે તેની હત્યા પણ કરી નાખી. પોતાની આ હરકત છુપાવવા માટે પિતાએ તેની દીકરીનું  સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ હૅક કરી લીધું હતું અને આમાં તેની પત્નીએ પણ તેનો સાથ આપ્યો.હવે આ મામલાની અંદર કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને પિતા અને તેની માતાને આરોપી બનાવવામાં આવ્યા છે.

એક અભિયોજક દ્વારા કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે 17 વર્ષીય બર્નાડેટ વૉકર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કેવા તેના પિતા સ્કોટ વૉકર ગેમ્સ રૂમમાં તેનું યૌન શોષણ કરે છે. આ ઉરપટ તે હિડન કેમરા દ્વારા તેની જાસૂસી પણ કરે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર દીકરીએ પિતાની આ હરકતોથી કંટાળીને તેમની ફિરયાદ તેની માતા સારા વોકરને કરી હતી. પરંતુ તેમને આ વાત ઉપર વિશ્વાસ કરવાથી ઇન્કાર કરી દીધો. અભિભોજક દ્વારા કોર્ટમાં જણાવવામાં આવ્યું કે આ વાતની જાણકારી થયા બાદ તેને તેના દાદા દાદી પાસે મોકલી દેવામાં આવી હતી.

ગયા વર્ષે જુલાઈમાં પિતા સ્કોટ તેની દીકરીને લેવા માટે તેના દાદા દાદીના ઘરે ગયા અને પછી દાવો કરવામાં આવ્યો કે તે રસ્તામાં જ ગાડીમાંથી ઉતરી અને ભાગી ગઈ હતી, ત્યારબાદ પિતાએ તેની પત્ની સાથે મળી અને તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ હેક કરી લીધું અને તેના મિત્રોને નકલી મેસેજ પણ મોકલવા લાગ્યા, જેના કારણે મિત્રો અને સંબંધીઓને લાગી શકે તે હજુ જીવે છે.

51 વર્ષીય સ્કોટ વોકર ઉપર તેની જ દીકરીની હત્યાનો આરોપ છે તો તેની 38 વર્ષીય પત્ની સારાએ પણ આ કામની અંદર તેનો સાથ આપ્યો હતો. રિપોર્ટ અનુસાર અભિયોજક દ્વારા કોર્ટમાં જણાવામાં આવ્યું કે દીકરી બર્નાડેટને મૃત માની લેવામાં આવી છે અને પોલીસ હવે શબની તલાસ કરી રહી છે. તેમને એમ પણ જણાવ્યું કે સ્કોટે યૌન શોષણના આરોપોથી બચવા માટે દીકરીની હત્યા કરી નાખી હશે.

Niraj Patel