જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 17 ફેબ્રુઆરી : બુધવારના દિવસે આ રાશિના જાતકોને થશે લાભ, જાણો તમારી તો રાશિ નથી ને ?

1. મેષ – અ, લ ,ઈ (Aries):આ રાશિના જાતકોમાં આજના દિવસે મનમાં પ્રસન્નતાની ભાવના રહેશે. આજના દિવસે જીવનસાથી કોઈ વાતને લઈને ગુસ્સો કરી શકે છે. કામને લઈને આજનો દિવસ સારો રહેશે. આવક સારી રહેશે. ખર્ચમાં ઘટાડો થશે. પ્રેમી પંખીડા આજના દિવસે થોડા નિરાશ થઇ શકે છે પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે તણાવ આવી શકે છે,

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આજના દિવસે આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. ઘર-પરિવારની સ્થિતિ તમને સપોર્ટ કરશે. નોકરી કરતા લોકો માટે આજનો દિવસ સારો છે. આજે તમારી ટ્રાન્સફરના યોગ બની શકે છે. આજના દિવસે તમે વેપાર ધંધામાં કોઈ નવું પગલું ભરી શકો છો.  આજનો દિવસ સારો રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે એક બીજાના વ્યવહારથી સંતુષ્ટ નજર નહીં આવશે. આજના દિવસે તણાવ વધી શકે છે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકોનો આજનો દિવસ ખુબ જ વ્યસ્ત રહેવાનો છે. આજે ધંધામાં પણ તેજી જોવા મળશે, નોકરી કરતા લોકોને કામનો વધારે ભાર મળશે, પરંતુ સાથે તમને પ્રોત્સાહન પણ મળતું દેખાશે. પરણિત લોકોએ આજના દિવસે પોતાના દિલની વાત પોતાના પાર્ટનર સાથે શેર કરવી. પ્રેમી પંખીડા આજના દિવસે સંબંધમાં મધુરતા લાવશે.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકોને અચાનક થયેલા લાભના કારણે આજે ખુશી થશે. જેના લીધે મનમાં ખુશી આવશે. પૈસાના રોકાણ બાબતે ધ્યાન આપો. આજના દિવસે આવક સાથે ખર્ચ  પણ વધી શકે છે.  આજના દિવસે કામને લઈને સજાગ રહેવું પડશે અને ઘણી મહેનત કરવી પડશે.  વેપારમાં લાભ મળશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન આજે ખુશીઓથી ભરપૂર રહેશે. જીવનસાથીના વિચારો બહુ જ કામ આવશે. પ્રેમીપંખીડા આજના દિવસે સંબંધને લઈને ઘણા પઝેસિવ રહેશે. આજના દિવસે પરિવાર સાથે લગ્નને લઈને વાતચીત થઇ શકે છે.

5. સિંહ – મ, ટ (Leo): આ રાશિના જાતકોને આજના દિવસે કોઈ કામ માટે યાત્રા ઉપર જઈ શકે છે. આ દરમિયાન તમારા માલ સામાન સાથે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું. વેપારને લઈને આજે તમે સફળ રહેશો. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન આજે સારું રહેશે. આજના દિવસે સમજદારી જોવા મળશે.  પ્રેમી પંખીડા માટે આજનો દિવસ મધ્યમ રહેશે. તમારા પ્રિય વ્યક્તિને સમજાવવામાં થોડી તકલીફ પડશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના જાતકોએ આજના દિવસે કોઈ નવા કાર્યને અંજામ આપી શકે છે કામને લઈને સ્થિતિ સામાન્ય રહેશે આજના દિવસે આવકમાં વધારો થશે. તમારા બોસ તમારા કામથી પ્રભાવિત થશે. આજના દિવસે પ્રમોશનના યોગ બની રહ્યા છે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના સંબંધને લઈને પરિપક્વ થશે અને લગ્ન વિષે વિચારી શકે છે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. આજના દિવસે તમે થોડા ભાવુક બની શકો છો. પરિવારના કોઈ સ્વજનની યાદ તમને આવી શકે છે. કામને લઈને દિવસ સારો રહેશે, તમારી મહેનત રંગ લાવશે. સ્વાસ્થ્યને લઈને ઉતાર-ચડાવ આવી શકે છે. આજના દિવસે વાહન સાવધાનીથી ચલાવો. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન મજબૂત રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે કોઈ નજીવી વાતે ઝઘડો કરી શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):આ રાશિના જાતકો એ આજના દિવસે કોઈ જોખમ વાળું કામ ના કરવું. આવકમાં ઉતાર-ચડાવ આવશે કારણકે આજના દિવસે અચાનક જ ખર્ચ આવી શકે છે પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમારી વચ્ચે આકર્ષણ વધશે અને એકબીજા સાથે પ્રેમભરી વાત કરવાનો મોકો મળશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આજના દિવસે કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા કે કોઈ નિર્ણય લેતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લેવી. આજના દિવસે ધાર્મિક કામમાં પૈસા ખર્ચ થશે. પૂજા-પાઠથી સંબંધિત કામ તમને માનસિક શાંતિ આપશે. પરિવારના લોકો તમારી બાજુમાં રહેશે. કોઈ કામમાં પરિવાર તમારી મદદ કરશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે ઘણા ઈમોશનલ અને રોમેન્ટિક રહેશો.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. આજના દિવસે તમે થોડા ભાવુક બની શકો છો. પરિવારના કોઈ સ્વજનની યાદ તમને આવી શકે છે. કામને લઈને દિવસ સારો રહેશે, તમારી મહેનત રંગ લાવશે. સ્વાસ્થ્યને લઈને ઉતાર-ચડાવ આવી શકે છે. આજના દિવસે વાહન સાવધાનીથી ચલાવો. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન મજબૂત રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે કોઈ નજીવી વાતે ઝઘડો કરી શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકો માટે આજના દિવસે આ રાશિના જાતકોને આજના દિવસે કામ ઉપર વધારે ધ્યાન રાખવાની જરૂર છે. તમારું કામ જ તમને સફળ બનાવશે. પ્રેમી પંખીડાઓને આજે કોઈ વાતને લઈને મનદુઃખ થશે. સ્વાસ્થ્યમાં સુધારો આવશે. ઘરમાં કોઈ સારા કામનું આયોજન થઇ શકે છે. પરણિત લોકો આજે સાથે સમય વિતાવી શકશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આ રાશિના જાતકોને આજના દિવસે આત્મવિશ્વાસમાં વધારો થશે જેના કારણે તમને કામને લઈને સજાગ થશો. એક નવું જોશ અને જૂનું સાથે કામ કરશો. આજના દિવસે સરકારી કામમાં સફળતા મળશે. જમીન-મકાન સાથે જોડાયેલા મામલામાં પ્રબળ યોગ બનશે. જો તમે પરિણીત છો તો આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે જીવનસાથી ખુશ રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.