જ્યોતિષ શાસ્ત્ર

17 ફેબ્રુઆરી 2020 ગુરુ વૃશ્ચિક રાશિમાં પરિવર્તન તમારી રાશિ ઉપર શુ પ્રભાવ પડે છે જુઓ..

બધા જ નવ ગ્રહોના દેવતા ગુરુ વિજ્ઞાનના કારક માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર 17 ફેબ્રુઆરીના દિવસે દેવગુરુ બૃહસ્પતિ માર્ગી થઈ રહ્યા છે.

Image Source

જેના કારણે આ દિવસ વધારે પ્રભાવશાળી અને શુભ રહેશે. ગુરુનો વૃશ્ચિક રાશિમાં માર્ગી થવાને કારણે તે સીધી દિશામાં જશે જેના કારણે અમુક રાશિવાળા લોકોને લાભ થશે શુભ અસર જોવા મળશે. બાર રાશિનું જીવનમાં આવવા વાળું પરિવર્તન આ પ્રમાણે છે.

1) મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે ગુરુનું પરિવર્તન શુભ રહેવાવાળો છે આ રાશિના જાતકોને કોઈ નવા કામની શરૂઆત થશે. સાથે સાથે ધન લાભ થશે. કોઈ નવા કામ માટે ધનનો દિવસ કરી શકશો. ખર્ચમાં વૃદ્ધિ થશે તેમજ માતાપિતાનું સુખ પ્રાપ્ત થશે. નવા કાર્યમાં આર્થિક લાભના યોગ બની રહ્યા છે. બિઝનેસ વગૅ ને લાભ થશે તેમજ નોકરી વગૅ વાળા લોકોને તરકકી ના સંકેત મળી રહ્યા છે.

2) વૃષભ રાશિ

ગુરુ નું રાશિ પરિવર્તન વૃષભ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થશે. આ સમયે માં સમજદારીથી યોજના કરવાથી તમને કાર્યમાં લાભ થશે. જુના વેપાર માંથી તમે નવો વેપાર શરૂ કરી શકશો. સમાજમાં માન-સન્માન પ્રતિષ્ઠા વધશે જુના વાદવિવાદો માંથી છુટકારો પ્રાપ્ત થશે.

3) મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે ગુરુ નું રાશિ પરિવર્તન સામાન્ય રહેશે આ સમયમાં જરૂરી ખર્ચા નો સામનો કરવો પડશે આ સમયમાં લેણદેણ થી બચવું સાવધાની રાખવી. તેમજ જીવનમાં ચાલી રહેલી પરેશાનીનો અંત આવશે.

4) કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે ગુરુ નું રાશિ પરિવર્તન ખૂબ જ યશ માન-સન્માન તેમજ પ્રસિદ્ધિ અપાવશે. આ સમય દરમ્યાન ગુરુના આશીર્વાદથી ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. આ સમયે તમારા માટે શુભ રહે છે સ્વાસ્થ્ય પણ સારું રહેશે તમે વધારે ઊર્જાવાન મહેસૂસ કરશો આય માં વૃદ્ધિ થશે કાર્યક્ષેત્રમાં સફળતા મળશે.

5) સિંહ રાશિ

સિંહ રાશી ના જાતકો માટે ગુરુ નું રાશિ પરિવર્તન અટકાયેલું ધન પ્રાપ્ત થશે. નાની-મોટી પરેશાનીનો સામનો કરવો પડશે પરંતુ તમારા સૂઝબૂઝથી આ પરેશાન માથી તમે બહાર આવી શકશો અને તેમાં કામયાબ થશો. નવી યોજના મા નિવેષ સમજી વિચારીને કરવો. કરિયરને ધ્યાનમાં રાખીને વિદેશ ગમન નો પ્રયાસ કરવો.

6) કન્યા રાશિ

કન્યા રાશિ ના જાતકો માટે ગુરુ નું રાશિ પરિવર્તન મિક્સ પરિણામ લાવી રહ્યું છે જ્યાં એક તરફ તમને અટકાયેલું ધન મળશે તેમજ નવા કામ માટે તમારે વધારે પડતી ભાગદોડ કરવી પડશે. દેવ પુરુષ પતિ ના પ્રભાવથી તમને અચાનક ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે સંબંધમાં સુધારો થશે તેમજ ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે.

7) તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે ગુરુ નું રાશિ પરિવર્તન ધન-સંપત્તિ આઈ માં વૃદ્ધિ ના સારા યોગ બની રહ્યા છે કરિયરને નવી દિશા મળશે જેમાં તમારો પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. ધનલાભમાં પદોન્નતિ થશે સાથે-સાથે કાર્યક્ષેત્રમાં તમારુ પ્રદર્શન ઉત્તમ રહેશે.

8) વૃષીક રાશિ

વૃશ્ચિક રાશિમાં ગુરુ નું રાશિ પરિવર્તન થતું હોવાથી શુભ ફળદાયી છે તમારી દરેક પરેશાનીનો જલ્દી અંત આવશે લગ્નના યોગ બની રહ્યા છે જેના કારણે તે મનમાં આર્થિક સ્થિતિ મજબૂત બનશે પારિવારિક જીવનમાં ખુશીના પળ આવશે. પાર્ટનર સાથે સંબંધ મજબૂત હશે તેમજ ભાગ્ય થી લાભની સ્થિતિ બની રહી છે.

9) ધનુ રાશિ

ધનુ રાશિના જાતકો માટે ગુરુ નું રાશિ પરિવર્તન મિક્સ પરિણામ લાવી રહ્યું છે આ સમયમાં તમારે વધારે મહેનતથી ધનલાભ પ્રાપ્ત થશે ધાર્મિક કાર્યોમાં તમારે ખર્ચમાં વધારો થશે. સરકારી મામલામાં ફસાયેલા હશો તો પક્ષ તમારા તરફ રહેશે. લાંબા સમયથી કજૅ માં ડૂબેલા હશો તો દૂર થશે

10) મકર રાશિ

મકર રાશિના જાતકો માટે ગુરુ નું રાશિ પરિવર્તન મિક્સ પરિણામ લઈને આવી રહ્યું છે. અપ્રત્યાશિત સફળતા કાર્યક્ષેત્રમાં તમારા પક્ષમાં આવી રહી છે પરંતુ વ્યસની વાતો ઉપર ધ્યાન રાખવું નહીં તમે તમારી સમજદારી તે પૂરી કરશો કોઈના દ્વારા તમને સરપ્રાઇઝ મળી શકશે.

11) કુંભ રાશિ

કુંભ રાશિ ગુરુ નું રાશિ પરિવર્તન કુંભ રાશિના જાતકો માટે ધનપ્રાપ્તિના સારા યોગ લઈને આવી રહ્યું છે. સ્વાસ્થ્ય પહેલાં કરતાં સારી રહેશે ગુરૂના પ્રભાવથી વ્યાપારમાં લાભ અને તરફથી મળશે પરિવારમાં ખુશીઓ આવશે. તેમજ ખરીદારી ના યોગ બની રહ્યા છે કોઈ નવી સંપત્તિ થી લાભ પ્રાપ્ત થશે.

12) મીન રાશિ

મીન રાશી ગુરુના રાશિ પરિવર્તનથી મીન રાશિના જાતકો માટે શુભ સંકેત લઈને આવી રહ્યું છે નવા વેપાર શરૂ કરવા માતા હશે તે થશે વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે સ્વાસ્થ્ય સારું રહેશે ધનના યોગ બની રહ્યા છે ધાર્મિક કાર્ય થશે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે અને નિવેસ માટે સમય સારો છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks