જ્યોતિષ શાસ્ત્ર

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ-16 સપ્ટેમ્બર 2020

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે પારિવારિક જવાબદારીઓ નિભાવ્યા બાદ બહારના કામ તરફ આગળ વધશો. આજનો દિવસ તમે એ લોકોને આપશો જેને તમે પ્રેમ કરો છો.
આજના દિવસે કોઈ તમને સારી ગિફ્ટ આપશે. વાદ-વિવાદ થયેલા મામલામાં સફળતા મળશે. આજના દિવસે નવું વાહન ખરીદવાનો વિચાર આવશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં કેટલાક તણાવ રહેશે. કામકાજને લઈને દિવસ સારો રહેશે.
2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે ભવિષ્ય માટે કેટલીક નવી યોજનાઓ બનાવશો. આજના દિવસે પારિવારિક જવાબદારીઓ નિભાવશે. આજના દિવસે સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવશે. આજના દિવસે મનમાં સારા વિચારો આવશે. શુભ કાર્યમાં સફળતા મળશે. વિવાહિત લોકોના ગૃહસ્થ જીવન તણાવમાંથી બહાર નીકળીને ખુશીઓ તરફ આગળ વધશે. પ્રેમી પંખીડા માટે આજના દિવસે ખુશ રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે.આજના દિવસે તમારામાં આત્મવિશ્વાસ વધશે. પૈસાની આવક થશે જેનાથી આર્થિક સ્થિતિ સારી રહેશે. આજના દિવસે કોઈ પણ સરકારી યોજનાનો લાભ મેળવી શકે છે. પરિણીત લોકોના ગૃહસ્થજીવનમાં સુખ અને પરસ્પર સમજણ જોવા મળશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. કામને લઈને દિવસ સામાન્ય રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ ફળદાયક રહેશે. બપોર સુધી ચિંતા અને તણાવ તમને ઘેરી લેશે પરંતુ બાદમાં સ્થિતિ સારી રહેશે. વિવાહિત લોકોનું ગૃહસ્થ જીવન સુખી રહેશે. સંબંધોમાં રોમાંસ વધશે. પ્રેમી પંખીડા માટે માટે આજનો દિવસ સારો છે. કામકાજને લઈને દિવસ સારો રહેશે. આજના દિવસે સ્વાસ્થ્યમાં સુધારો થશે.

5. સિંહ – મ, ટ (Lio):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. બપોર સુધીમાં તમારી આવક વધશે પરંતુ બપોર પછી હળવા ખર્ચ શરૂ થશે. આજના દિવસે આ રાશિના જાતકો કામને લઈને સારું પ્રદર્શન કરી શકશે. વિવાહિત લોકોનું ગૃહસ્થ જીવન સુખી રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે સમસ્યાઓમાંથી બહાર નીકળી શકશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમારા કામમાં મજબુતતા આવશે. આ રાશિના જાતકો આજના દિવસે તેનું કામ પૂર્ણ ધ્યાન સાથે કરશો જેથી બોસ પણ તમારાથી ખુશ થશે. આજના દિવસે સરકારી ક્ષેત્રે મોટો ફાયદો મળી શકે છે. સંપત્તિ વિવાહિત લોકોનું ગૃહસ્થ જીવન સામાન્ય રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે ખુશ રહેશે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ ફળદાયક રહેશે. વિવાહિત લોકોનું ગૃહસ્થ જીવન સુખી રહેશે. આજના દિવસે સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવશે. આજના દિવસે મનમાં સારા વિચારો આવશે.
8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. ભાગ્યમાં પ્રબળ રહેવાથી કાર્યોમાં સફળતા મળશે. સરકાર તરફથી પણ મોટો ફાયદો મળી શકે છે અથવા સરકારી યોજનાનો લાભ લેવાની તક મળશે. આજના દિવસે સ્વાસ્થ્ય મજબૂત રહેશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાંથી તણાવ દૂર રહેશે. પ્રેમી પંખીડા આજે કલાકો સુધી તેમના પ્રિય સાથે વાત કરશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ ફાયદાકારક રહેશે. બપોર સુધી તણાવ અને પડકારો  રહેશે પરંતુ બાદમાં પરિસ્થિતિ સારી રહેશે. ભાગ્યનો સિતારો મજબૂત રહેશે.કામને લઈને કરવામાં આવેલા પ્રયત્નોમાં સફળતા મળશે. વિવાહિત લોકોનું ગૃહસ્થ જીવન સુખી રહેશે. પ્રેમી પંખીડાને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. બપોર સુધી સ્થિતિઓ સારી રહેશે. રાશિના જાતકોને બપોર પછી થોડો તણાવ આવી શકે છે. આજના દિવસે તમારા સાસુ-સસરાને મળવાની તક મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. હળવા ખર્ચ થશે. પ્રેમી પંખીડા આજે ખુશ રહેશે. કામને લઈને દિવસ સારો રહેશે.
11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ ફાયદાકારક રહેશે. બપોર સુધીમાં કેટલાક પડકારો તમને પરેશાન કરી શકે છે. પરંતુ બપોર બાદ ધીરે ધીરે ઘટાડો થશે. વિવાહિત લોકોનું ગૃહસ્થ જીવન ઉતાર-ચડાવથી ભર્યું રહેશે. જીવનસાથી સાથે આજે કોઈ વાતને લઈને થોડો ઝઘડો થઈ શકે છે. પ્રેમી પંખીડા આ દિવસનો આનંદ માણશે. આજના દિવસે આવકમાં વધારો થશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ ફળદાયક રહેશે. બપોર સુધીમાં તમે તમારી લવ લાઇફને લઈને ખુશ રહેશો બપોર બાદ કેટલાક પરિવર્તન આવી શકે છે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન ખૂબ જ ખુશ રહેશે. જીવન સાથી તેના મજાકિયા અંદાજથી તમારું દિલ જીતી લેશે. કામને લઈને આજનો દિવસ પ્રબળ રહેશે. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.