અદ્દભુત-અજબગજબ

દિલ ખુશ કરી દેશે આ 16 કલાકૃતિઓ, તમે પણ જોતા જ રહી જશો, આ કલાકૃતિઓ બોલી પણ ઉઠશે! જરા ધ્યાનથી જોજો દરેક ફોટા

ઘણીવાર આપણે ઘણી એવી કલાકૃતિઓ અને ચિત્રો જોઈને ખરેખર કલાકારને નમન કરવાનું મન થઈ જાય. એમની કલાકૃતિ એમના ચિત્રો જોઈને ઘણીવાર એમ થાય કે આ હમણાં જ બોલી ઉઠશે.  મનમોહક એ કલાકૃતિ હોય છે જે ઘણીવાર સુધી બસ એને જ જોવાનું મન થાય. પરંતુ આવા કલાકારો પણ લાખોમાં એક હોય છે જે આવી કલાકૃતિ બનાવી શકે છે.

આજે અમે તમને એવી જ કેટલીક કલાકૃતિઓ બતાવવા જઈ રહ્યા છે જેને જોઈને તમને પણ બસ એને જ જોતા રહેવાનું મન થાય, કલાકૃતિ બનાવનાર કલાકારને નમન કરવાનું મન થાય.

 

View this post on Instagram

 

A post shared by Johnson Tsang (@johnson_tsang_artist) on

આ જોઈને તમારું મન એકદમ રોમાંચિત તો ચોક્કસ થઇ ઉઠ્યું હશે જ, ચાના કપમાંથી ઢોળાતી ચાની અંદરથી ઉપસાવેલું અધભુત ચિત્ર જેને જોઈને અંગેઅંગમાં રોમાંચ જાગી ઉઠે છે.

 

View this post on Instagram

 

A post shared by willy verginer (@verginerwilly) on

પાણીમાં ડૂબેલા આ બાળકને જોઈને તમને એમ થાય કે આ બાળક બહાર નીકળવા માંગતું હશે પરંતુ આ એક સિમ્બોલિક કલાકૃતિ છે જેમાં બાળક ગ્લોબલ વોર્મિંગથી બચવા માટેના પ્રયાસો કરતો નજરે આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Fredrik Raddum (@fredradd) on

આ અધભૂત કલાકૃતિને તમે જે નજરથી જોશો એ નજરથી કંઈક અલગ જ અર્થ નીકળી આવશે. હિમ્મત હારેલા કોઈ વ્યક્તિને જાણે એક પક્ષી પોતાના પગમાં ઉઠાવીને ઉડવાની હિંમત આપતું હોય એમ લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Robin Wight (@fantasy_wire) on

આ ચિત્રમાંતો તમને એક ક્ષણે તો એવું લાગશે કે એક વૃક્ષ નામી ગયું છે પરંતુ જો તમે ધ્યાનથી જોશો તો નમતા વૃક્ષની ઉપર પરીઓ નાચી રહી છે. જે જોઈને એકદમ આકર્ષક લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Ben Young (@benyoung_sculpture) on

આ દૃશ્ય જોઈને તમને એમ લાગે કે બાળકી હિંચકે ઝૂલી રહી છે પરંતુ કલાકારે આ ચિત્ર દ્વારા પ્રકૃતિ જે વિનાશ તરફ જઈ રહી છે તેનું એક ઉત્તમ ઉદાહરણ પણ આપણી સામે પૂરું પાડ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Daniel Firman (@daniel_firman_studio) on

આ ચિત્ર જોતા તમને એક ક્ષણે તો એમ લાગશે કે ફોટો ઉલટો થઇ ગયો છે પરંતુ ધ્યાનથી જુઓ ફોટો તો સીધો જ છે પરંતુ કલાકારે તેની કલાનો ઉત્કૃષ્ઠ નમૂનો તેની આ કલાકૃતિમાં મુક્યો છે. જો આ દુનિયામાં ગ્રેવિટી ના હોત તો આજે આજ દૃશ્ય હકીકત પણ બની શકતું.

 

View this post on Instagram

 

A post shared by İskender Giray (@iskendergiray) on

આ ચિત્રમાં તો તમને બે વસ્તુ જોવા મળશે એ એમ થશે કે આમાં શું જોવા જેવું છે? પરંતુ કલાકારે એમાં પણ પોતાની કલા પ્રદર્શિત કરી છે. તમને જે કાલા રંગનો શો પીઆઈએસ દેખાય છે તેના પડછાયામાંથી આ ગર્ભવતી મહિલાનું ચિત્ર ઉપસી આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Kot Sıfır (@kot0com) on

એક નજરે જોતા તમને તો આ કેનવાસ ઉપર દોરેલું ચિત્ર જ લાગશે પરંતુ આ હકીકતમાં બનાવેલી એક કલાકૃતિ છે. જરા ધ્યાનથી જુઓ.

 

View this post on Instagram

 

A post shared by Gabriela BG Photography📷 (@6abrielabg) on

આ દૃશ્ય જો આપણી આંખો સામે હોય તો આપણે તેની પાસે જઈને સેલ્ફી તો ચોક્કસ લઈએ. દરિયા કિનારે બનાવેલી આ કલાકૃતિ આકર્ષક લાગે છે.

આ કલાકૃતિમાં સમજાય જ નહિ કોણ શું વાગડી રહ્યું છે. પરંતુ આ કલાકૃતિ પણ એક સુંદર સંદેશ આપી રહી છે. એવું લાગે જાણે હમણાં તેમાંથી મધુર સંગીત વાગી ઉઠશે.

 

View this post on Instagram

 

A post shared by İskender Giray (@iskendergiray) on

આ ચિત્રને તો તમારે ધ્યાનથી જોવું જ પડશે। પહેલી નજરમાં તો તમને એમ જ લાગશે કે એક  ફરતે કેટલીક સજાવટ કરેલી છે પરંતુ ધ્યાનથી તેની અંદરથી પડતા પડછાયામાં જુઓ, એક સ્ત્રી ડ્રિન્ક કરતી પણ તમને દેખાશે.

 

View this post on Instagram

 

A post shared by Chad Knight (@chadknight) on

ઘણી ફિલ્મોમાં આપણે અભિનેત્રીઓને પાણીની અંદરથી આ રીતે વાળ ઉછળતી જોઈ જ હશે, પરંતુ આ કલાકૃતિ જોઈને તમે એ બધી અભિનેત્રીઓને ભૂલી જશો. આ જગ્યાએ જઈને હકીકતમાં તેને જોવા જવાની ઈચ્છા મનમાં ચોક્કસ જાગી ઉઠશે.

 

View this post on Instagram

 

A post shared by Oris Weiner #NCSkys (@ow_nc) on

એવું તો તમે હોલીવુડની ફિલ્મોમાં જ જોયું હશે અને કદાચ એમ પણ વિચાર્યું હશે કે દરિયામાં આવું કોઈવાર જોવા પણ મળી જાય, પણ કલાકરે અસલી જેવું જ આ નકલી બનાવ્યું છે.

તમને પણ એવું લાગ્યુંને આ માચીસની સળીઓ હજુ પણ સળગી રહી છે? આ કલાકારની કળાની જ કરામત છે જો આ ફોટાની અંદર તમને એમ લાગતું હોય કે તે સળગી રહી છે તો હકીકતમાં જોવાનો આનંદ જ કેવો હશે?

 

View this post on Instagram

 

A post shared by Mazy Yau (@sweetmaze) on

આ કોઈ કાલ્પનિક દૃશ્ય નથી પરંતુ પહેલા વિશ્વયુદ્ધમાં મૃત્યુ પામેલા સૈનિકોને આપેલી શ્રદ્ધાંજલિ છે. જે ફૂલો જમીનથી સીધા જ આકાશ તરફ જઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Lorenzo Quinn (@lorenzoquinnartist) on

પ્રેમની તાકાત જોવી હોય તો તમને આ ચિત્રમાં જોવા મળશે. જો કે આ કલાકૃતિ જ એટલી સુંદર છે કે અમારે કઈ જણાવવાનું રહેતું જ નથી. તમે જાતે જ સમજી જશો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.