જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ ૧૬ ડિસેમ્બર :બુધવારના દિવસે ગણેશજીની કૃપાથી આ3 રાશિના લોકોને ધંધામાં મળશે સફળતા

strong>1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે. કામમાં સફળતા મળશે. આજના દિવસે ક્યાંકથી પૈસા આવવાની સંભાવના છે. સ્વાસ્થ્ય થોડું કમજોર રહેશે.
<સારી રીતે ભોજન કરો નહીં તો સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. પ્રિય વ્યક્તિ સાથે સારો સમય વિતાવશો. દાંમ્પત્ય જીવનમાં જીવનસાથી કામને લઈને મોટી સહાયતા કરી શકે છે. પારિવારિક જીવન ખુશહાલ રહેશે. આજના દિવસે તમે તમારી માતાને દિલની વાત કરશો. 2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તર-ચડાવથી ભરપૂર રહેશે. આજના દિવસે ખર્ચમાં વધારો થઇ શકે છે. તેથી પૈસાની વ્યવસ્થા કરવી પડશે. બંને માટે આજનો દિવસ કમજોર રહેશે. કામને લઈને સારા પરિણામ મળશે. સંતાન તરફથી કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. લવ લાઈફ માટે આજનો દિવસ સારો રહેશે. પ્રિય વ્યક્તિ તમારી વાતચીતથી ખુશ થશે. કોઈ લોકો સંબંધની વિરુદ્ધ થશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજના દિવસે દાંમ્પત્ય જીવનમાં તણાવ વચ્ચે મીઠી-મીઠી વાત થશે. આજના દિવસે સંબંધમાં ઘનિષ્ટતા આવશે. લવલાઈફ માટે આજનો દિવસ સારો છે. કામને લઈને કરેલા પ્રયાસ સારું પરિણામ લાવશે અને જેનાથી તમારા કામની તારીફ થશે. વેપારને લઈને આજનો દિવસ સારો છે. આજે માનસિક અને શારીરિક રીતે કમજોર રહેશો. આજના દિવસે વિરોધીઓને તમારા પર હાવી ના થવા દો.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ રહેશે. આજના દિવસે મહત્વપૂર્ણ કામ થતા-થતા બગડી શકે છે. આજના દિવસે ભાગ્યનો સિતારો કમજોર રહેશે. બધા સાથે સારું વર્તન કરવું જરૂરી છે નહીં તો સ્થિતિ ખરાબ થઇ શકે છે. બધા કામને સફળ બનાવવા માટે વધુ મહેનત કરવી પડશે. લવ લાઈફ માટે દિવસ કમજોર રહેશે. સ્વાસ્થ્ય પણ કથળી શકે છે.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે આવકમાં વધારો થશે અને ખર્ચમાં નિયંત્રણ રહેશે. સુખ સુવિધાઓમાં દિવસ વીતશે. પ્રિય વ્યક્તિ સાથે સમય વિતાવવાનો અવસર મળશે. પરિવારમાં કોઈ મોટા વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડશે. તમારી ઈચ્છા પુરી થશે.કામને લઈને દિવસ સારો રહેશે. આજના દિવસે કોઈ મહત્વપૂર્ણ કામની જવાબદારી આપશે. જે કામ પૂરું કરવાથી બોસની આંખના તારા બની શકો છો.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો માટે આજના દિવસે સમજદારીથી ચાલવાનો છે. કામને લઈને આજના દિવસે અનુકૂળતા રહેશે. આજના દિવસે તમે રોમેન્ટિક મૂડમાં રહેશો. કામમાં સફળતા મળશે. આજના દિવસે પ્રિય વ્યક્તિ સાથે ક્યાંક બહાર ફરવાનો પ્લાન થઇ શકે છે. કામને લઈને આજના દિવસે સારો રહેશે. પારિવારિક જીવનમાં આજના દિવસે તકલીફ પડી શકે છે. પરિવારમાં વૃદ્ધ વ્યક્તિના સ્વાસ્થ્યનું ધ્યાન આપવાની જરૂર છે. ઘરમાં કોઈ વાદ-વિવાદ થઇ શકે છે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ચહેરા પર મુસ્કાન આવશે. આજના દિવસે પ્રવાસ પર જઈ શકે છે. આજના દિવસે કોઈ નવા વ્યક્તિ સાથે મુલાકાત થશે. પારિવારિક જીવનમાં ખુશી મળશે. આજના દિવસે મિત્રો અને સંબંધીઓ સાથે મળવાનું વધશે. આજના દિવસે કામમાં સારો વ્યવવહાર કરવાથી કામક્ષેત્રમાં સફળતા મળશે. લવ લાઈફ માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે પ્રિય વ્યક્તિનો મૂડ સારો રહેશે તો ક્યાંક તમને પરેશાન રહેશો. દાંમ્પત્ય જીવનમાં ખુશી રહેશે. આજના દિવસે જીવનસાથી સાથે સારો રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. ક્યાંકથી રોકાયેલા પૈસા પાછા ફરી શકે છે. આજના દીવસે હિંમત મળશે. નવું કામ કરવાનો વિચાર આવશે. સાસરિયા તરફથી કોઈ ખુશખબરી મળી શકે છે જેનાથી મનમાં ખુશી મળશે. પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. કામને લઈને દિવસ તમારી તરફેણમાં રહેશે. પરિવારનું સુખ મળશે. દાંમ્પત્ય જીવનમાં આજનો દિવસ અનુકૂળ રહેશે. લવલાઈફમાં આજના દિવસે ખુશી મળશે. આજના દિવસે પ્રિય વ્યક્તિના ઘરવાળાને મળીને ખુશી મળશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક તનાવથી ભરપૂર રહેશે. આજના દિવસે આવકમાં વધારો થશે. સ્વાસ્થ્ય કમજોર રહેશે. વાહન સાવધાનીથી ચલાવો નહીં તો અકસ્માત થઇ શકે છે. દાંમ્પત્ય જીવનમાં સ્થિતિમાં સુધારો થશે. એક બીજાની નજીક આવશો. પારિવારિક જીવન સારું રહેશે. લવ લાઈફમાં કડવાહટ આવી શકે છે. આજના દિવસે પ્રિય વ્યક્તિ સાથે એવું વર્તન કરશે જે તમને પસંદ નહીં આવે. આજના દિવસે તમારી વચ્ચે મુશ્કેલી આવી શકે છે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરેશાની ભર્યો રહેશે. આજના દિવસે સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે જેનાથી તમને માનસિક તનાવ આવી શકે છે. ખર્ચ વધારે થશે પરંતુ આવક અપેક્ષા કરતા ઓછી રહેશે.દિવસ જેમ એજ વીતતો જશે તેમ તેમ સ્થિતિ સુધરશે. સ્વાસ્થ્ય પ્રત્યે નજરઅંદાજ ના રહો વિશેષ દેખરેખ રાખો. જમીન મકાન મામલે આજના દિવસે લાભ થશે. કામને લઈને દિવસ સારો રહેશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ સારો રહેશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. કામને લઈને આજનો દિવસ સારો રહેશે. તમારા અધિકારીઓ તમારા કામથી ખુશ થશે.આજના દિવસે આવક સારી રહેશે. વેપારને લઈને કરવામાં આવી યાત્રા સફળ રહેશે. આવકમાં ફાયદો થશે. પ્રેમને મામલે આજનો દિવસ સારો રહેશે. પારિવારિક જીવનમાં થોડી સમસ્યા આવી શકે છે. કોઈ સાથે ઝઘડો થઇ શકે છે. નવા ધંધા વિષે વિચારી શકો છો.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમારી બુદ્ધિ તમારા માટે કામ કરશે અને તમે તમારા પડકારોને દૂર કરશો. પૈસાની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. પિતાની તબિયત બગડી શકે છે પરંતુ તમારું સ્વાસ્થ્ય સુધરવાનું શરૂ કરશે. પારિવારિક જીવનમાં અનુકૂળ સમય આવશે. જીવનમાં પ્રેમનો દિવસ પ્રેમભર્યા રહેશે અને તમને તમારી પ્રેમિકાનો પૂરો સહયોગ મળશે. વિવાહિત જીવનમાં દિવસ તનાવથી ભરેલો હોઈ શકે છે. તમને તમારા જીવનસાથીની વર્તણૂક પસંદ નહીં આવે.