જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

16 -17 જુલાઈ 2019 ગુરુ પૂર્ણિમા ચંદ્ર ગ્રહણ મહાસંયોગ, ચંદ્રગ્રહણ સૂતકનો સમય તેમજ આ 6 રાશિવાળા લોકોને લાભ થશે

જુલાઈ મહિનામાં સૂર્યગ્રહણ પછી ચંદ્રમાને જોવા મળશે આ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે જે ખગાસ ચંદ્રગ્રહણ હશે. શાસ્ત્રોનું માનીએ તો અષાઢ માસની પૂર્ણિમા અથવા તો ગુરુ પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ આવો મહાસંયોગ 149 વર્ષ પહેલા એટલે કે ૨ જુલાઈ 1870માં જોવા મળ્યો હતો.

જુલાઈ મહિનામાં ગુરુપૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણની તારીખનો સમય ગુરુપૂર્ણિમા પૂજાનો શુભ સમય.

Image Source

ચંદ્રગ્રહણ તિથી, સમય સૂતક કાળનો સમય:-

  • વર્ષ 2019 માં બીજું ચંદ્રગ્રહણ 16 -17 જુલાઇ મંગળવાર અન્ય રાત્રે 1:31 મિનિટ પર જોવા મળશે. 4 :30 મિનિટ પર સમાપ્ત થશે.
  • ચંદ્રગ્રહણ ની કુલ અવધિ 2:59 સુધી રહેશે.
  • ચંદ્રગ્રહણ સુરત હતા પહેલાના નવ કલાક સૂતક કાળ લાગેલો રહેશે.
  • ગ્રહણના મોક્ષ નો સમય 17 જુલાઈની સવારે 4:31 મિનિટ
  • ગુરુ પૂર્ણિમા અને ચંદ્ર ગ્રહણ એક સાથે હોવાના કારણે ગુરુપૂર્ણિમાની પૂજાના સુતક લાગતા પહેલા સમાપ્ત કરી દેવી.

16 જુલાઈ ચંદ્ર ગ્રહણ મહાસંયોગ

પંચાંગનો માને તો અષાઢી પૂર્ણિમા પર પૂર્વષાઠા નક્ષત્ર, વૈધૃતિ યોગ વિશિષ્ટ કરણ અને ગ્રહણ અવધિમાં ચંદ્રમા ધનુ રાશિમાં રહેશે સાથે સાથે શનિ અને કેતુ પહેલેથી ધન રાશિમાં રહેશે ચંદ્રમા હોવાને ત્રી ગ્રહી યુગનો મહા સહયોગ આ રાશિ ઉપર સારો પ્રભાવ લાવી રહ્યો છે.

1) મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે ગુરુ પૂર્ણિમા પર લાગવા વાળો ચંદ્રગ્રહણ સાથે સાથે ઘણા બધા યોગનો સહયોગ તમારા માટે સુભ પ્રભાવ લાવી રહ્યો છે. તમને યશ માન-સન્માન મા વૃદ્ધિ થશે. કરિયરમાં ચાલી રહેલી પરેશાની હવે સમાપ્ત થશે.

2) કર્ક રાશિ
કર્ક રાશિ ની વાત કરીએ તો ચંદ્રગ્રહણ અને ગ્રહોના અદભુત સંયોગ ના કારણે વેપાર અને કરિયરમાં લાભ થશે. ઘણા સમયથી ચાલી રહેલી આર્થિક તંગીથી તમે છુટકારો મેળવશો.

3) સિંહ રાશી
16 જુલાઈ 2019 બનવા વાળો મહાસંયોગ તમારા જીવનમાં સારા પળો આવશે. આ ગ્રહણ તમારા માટે શિક્ષા અને કરિયર સાથે જોડાયેલા શુભ સમાચાર લઈને આવી રહ્યું છે.

4) તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે આ સમય સારો સાબિત થશે પરાક્રમ અને સાહસમાં વૃદ્ધિ ના યોગ બની રહ્યા છે. ગ્રહોના પરિવર્તન અને ગુરુ પૂર્ણિમા વખતે ચંદ્ર ગ્રહના પ્રભાવને કારણે તમને ધન લાભ થશે.

5) ધનુ રાશિ
જુલાઈમાં આવવાવાળા ચંદ્ર ગ્રહણના કારણે ધન રાશિના જાતકોને લાભ મળશે. પરંતુ વિશ્વાસ કરવાથી બચવું. વેપારમાં તરકકી મળવાની સંભાવના બની રહી છે.

6) મકર રાશિ
ગ્રહણના પ્રભાવથી મકર રાશિના જાતક વધારે ઉર્જાવાન મહેસૂસ કરી શકશો. આ સમયમાં કાર્યમાં તમારો વિજય થશે. શત્રુઓથી સાવધાની રાખવી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks