આ 15 દુર્લભ તસવીરોમાં જુઓ દાયકા પહેલા કેવી દેખાતી હતી મુગલોની તાજનગરી

સમયને પાછો તો ફેરવી શકાતો નથી, પરંતુ તમે તસવીર તો જોઈ શકો છો

જ્યારે પણ આગ્રા શહેરની વાત આવે છે ત્યારે મોગલો દ્વારા બાંધવામાં આવેલી ઇમારતોની તસવીરો લોકોના મનમાં છવાઈ જાય છે. ઘણું સાંભળ્યા અને જાણ્યા પછી એવું લાગે છે કે કાશ હું ભૂતકાળમાં જઈ શકું અને ત્યાંનું દૃશ્ય જોઈ શકું. આપણે સમયનું ચક્ર ફેરવીને ભૂતકાળમાં જઈ શકતા નથી. પણ હા ભૂતકાળની કેટલીક તસવીરો બતાવીને ચોક્કસપણે તમને ખુશ કરી શકીએ છીએ.

1. તાજમહેલની આ તસવીર 1890ની છે.

2. 1932માં લોકો યમુના નદી પાસે કપડાં ધોતા હતા.

3. 1908 દરમ્યાન ‘આગ્રાનો કિલ્લો’ કંઈક આવો દેખાતો હતો.

4. 1900માં ‘મોતી મસ્જિદ’નું દ્રશ્ય.

5. 1928ની આ તસવીરમાં તમે યાત્રાળુઓને સાધુ પાસેથી આશીર્વાદ લેતા જોઈ શકો છો.

6. 1875: આગ્રા કિલ્લાનો ખાસ મહેલ.

7. 1902માં રિક્ષામાં બેઠેલા બ્રિટિશ નાગરિકો.

8. 1900ની આ તસવીરમાં ‘ઈન્ડિયા પેલેસ’ અને ‘પર્લ મસ્જિદ’નું દ્રશ્ય લેવામાં આવ્યું છે.

9. 1863-1866માં તાજ મહેલનો પ્રવેશ દ્વાર.

10. 1940માં તાજમહેલ પર પોતાનું નામ લખતો સિપાહી.

11. 1860માં ‘Itmad-ud-Daula’નું પ્રવેશ દ્વાર.

12. 19મી સદીમાં ફતેહપુર સિકરીનું ‘દીવાન-એ-ખાસ’.

13. 1890ના દાયકામાં તે સામાન્ય લોકોની સવારી કંઈક આવી હતી.

14. 1858માં આગ્રાની શેરીનું દૃશ્ય.

15. Emilio of Capri (Pucci)ના કપડાં પહેરેલા Barbara Mullen. તસવીર નવેમ્બર 1956ની છે અને Vogue Magazineમાં પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

Patel Meet