
આજકાલ બધા સુંદર દેખાવા માંગે છે. પણ તેઓ જાણતા નથી કે સુંદર દેખાવા માટે તેમણે કેટલું બધું સહન કરવું પડે છે. આવું કાયમ થાય છે કે જયારે કોઈ છોકરીના નખ જોઈને મનમાં વિચાર આવે છે આવા નખ મારા પણ હોય, તે સવાર સવારના આવો મેકઅપ કેવી રીતે કર્યો હશે. જો આવું કરવાનું મન થતું હોય તો તેનાથી પહેલા તસ્વીરો જોઈએ લો, દરેક છોકરીએ આ બધું સહન કરવું જ પડે છે. ત્યારે જ તો બધાને તમારો લુક પસંદ આવે છે.
1. એક આઈ શેડો લેવા માટે કરીને હાથની આવી હાલત કરી નાખી.

2. વેક્સિંગ કરવાનું દુઃખ તમને ન ખબર પડે…

3. મેકઅપ કરવા શું શું કરવું પડે છે જુઓ…

4. ક્યારે કામ આવશે આટલા મોટા નખ…

5. દુનિયામાં આનાથી ખરાબ વસ્તુ બીજી કોઈ નથી…

6. રબરને સરખું કરવું એ આ દુનિયાનું સૌથી મહેનતનું કામ છે…

7. આ જોઈને તો કોઈને પણ હાર્ટ એટેક આવી જશે…

8. આ દર્દ તો બધી છોકરીએ સહન કરવું જ પડ્યું હશે…

9. આખી દુકાન જ ખોલી રાખી છે.

10. આ જોઈને આંખમાં આંસુ આવી જાય.

11. સુંદર દેખાવા માટે મોઢું આવી રીતે ચિતરવું પડે છે.

12. ગમે તે થાય પણ બુટ તો પહેરવાના જ.

13. ન આવડતી હોય એવી હેર સ્ટાઇલ કરવાની કોશિશ કરો તો આવું જ થાય.

14. લાંબા વાળ ગમે ત્યારે વચ્ચે આવી જ જાય છે.

15. લાંબા નખની આ તો તકલીફ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.