આ ભૂલને લીધે થયું એક 14 વર્ષની છોકરીનું મૃત્યુ, મોટા ભાગના લોકો આ ભૂલ કરે છે – જાણો મૃત્યુનું રહસ્ય

0
Ads

મિત્રો આજકાલ આપણે ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ. આજે દરેક માણસની સૌથી પહેલી જરૂરિયાત હોય તો તે છે મોબાઈલ. માણસ બધા વગર રહી શકે છે પરંતુ મોબાઈલ વગર નથી રહી શકતો.આજે મોબાઈલના કારણે દુનિયા મુઠીમાં આવી ગઈ છે. મોબાઈલના કારણે આપણે આંગળીના વેઢે દુનિયાને જોઈ શકે છે. પરંતુ મોબાઈલ જ કયારેક જીવલેણ બની શકે છે.

Image Source

મિત્રો એક 14 વર્ષની છોકરીનું મૃત્યુ રહસ્યમય રીતે થયું હતું. રહસ્યમયઈ વાત તો છે. પરંતુ તેનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે. આ છોકરી જેના કારણે મૃત્યુ પામી હતી.આ છોકરી જેવી ભૂલ આપણે અને આપણા બાળકો પણ કરતા હોય છે. આ છોકરી જયારે રાતે સૂતી ત્યારે બિલકુલ નોર્મલ હતી. પરંતુ રાતે ઊંઘમાં  જ તેનું મોત નીપજ્યું હતુ.

જાપાનમાં રહેતી 14 વર્ષીય લી થાઈ ક્ઝોન તેના માતા-પિતા સાથે રહે છે. દરરોજ રાતે તે સુવાના સમયે ફોન ચાર્જમાં મૂકીને સુઇ ગે હતી. લી થાઈ ક્ઝોનને કોઈ જ પ્રકારની બીમારી ના હતી.

Image Source

સવારે લી થાઈ ક્ઝોનની માતાએ જગાડવા માટે બીમ પડી હતી. પરંતુ કોઈ જ જવાબ આપ્યો  ના હતો. તેની માતાએ  વારંવાર બમ પાડવા છતાં ના ઉઠતા તેની માતાને અજુગતું બન્યું હોવાની શંકા ગઈ હતી. તેની માતા તેને ઉઠાડવા માટે રૂમમાં આવી તેને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ લી થાઈ ક્ઝોનએ કોઈ જ જવાબ આપ્યો ના હતો. ત્યારે લી થાઈ ક્ઝોનની માતાએ ડોકટરને જાણ કરી હતી.

ડોક્ટર આવ્યા બાદ લી થાઈ ક્ઝોનને તપાસતા  તે મૃત્યુ પામી હતી. ડોક્ટરોએ જણાવ્યું હતું કે, લી થાઈ ક્ઝોનઘણા કલાકો પહેલા મૃત્યુ પાણી હતી. આ વાત લી થાઈ ક્ઝોનની માતા માનવા તૈયાર જ ના હતી. લી થાઈ ક્ઝોન રાતે સૂતી ત્યારે બિલકુલ નોર્મલ જ હતી. ને તેના રૂમમાં પણ એવું ના હતું. જેના કારણે લી થાઈ ક્ઝોનની મોત થાય.

Image Source

લી થાઈ ક્ઝોનની મોટ બાબતે અડોપ્સિ કરવાનો નિર્ણય કર્યો. જેનાથી ખબર પડીકે લી થાઈ ક્ઝોનનું મોટ કરંટ લગાવથી થયું છે.પરંતુ તેના રૂમમાં  તપાસ કરતા તેવું કાંઈ જ જોવા મળ્યું ના હતું. પરન્તુ પલંગ નીચેથી તપાસ કરતા મોબાઇલ અને ચાર્જર મળી આવ્યા હતા.  ત્યારબાદ તેનું નિરીક્ષણ કરતા જાણવા મળ્યું હતું કે, ચાર્જિંગનો પીનનો વાયર થસળગીને તૂટી ગયો હતો.અને તે આ ચાર્જરને સેલેટોપ લગાવીને ચાલવી રહી હતી. ચાર્જરનો વાયર તૂટેલો હોય લી થાઈ ક્ઝોનને ઊંઘમાં કરંટ લાગતા મોતને ભેટી હતી.

ઘણી વાર આપણે લોકો પણ આ બેદરકારી કરતા હ્યો સહ રાતે ફોન ચાર્જમાં મૂકીને પાસે રાખીને સુઈ જતા હોય છે. તફોન ચાર્જમાં રાખીને સૂવું તેનાથી કઈ વાંધો નથી. પરંતુ આ ફોન આપણા બેડ ઉપર કે આપણી બાજુમાં ના રાખવો જોઈએ. જો ક્યારેક ચાર્જિંગ તૂટેલું  હોય તો આના કારણે મોટો અકસ્માત થાનો ભય રહે છે.

Image Source

આજકાલ દુનિયાના 60 ટકા લોકો ફોનને જીવ કરતા વધુ મહત્વ આપી બાજુમાં ચાર્જમાં રાખીને સુઈ જતા હોય છે. ત્યારે  આ અકસ્માતનો ભોગ બની શકાય।જો તમારા કોઈ મિત્રો, કુટુંબીજનો આ વસ્તુ કરતા હોય તો  તેને આ લેક વંચાવો.સાથે જ આ લેખ તમારા માટે ફાયદાકારક છે કે નહિ તે કમેન્ટમાં જણાવો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.