અદ્દભુત-અજબગજબ

13 વર્ષની છોકરી રેપ થયા પછી બની હતી ગર્ભવતી, 10 વર્ષના પ્રેમીએ ઉઠાવી પિતા બનવાની જવાબદારી, હવે આપ્યો બાળકીને જન્મ

Self 10 વર્ષના છોકરાથી પ્રેગ્નેટ થઇ હતી 13 વર્ષની છાત્રા, હવે આપ્યો બાળકીને જન્મ

દુનિયામાં ઘણી એવી પ્રેમ કહાણીઓ છે જેને જોઈને આપણને પણ થાય કે આવો પ્રેમ તો કોઈ કરી જ ના શકે, પરંતુ દુનિયાની સૌથી નાની ઉંમરની પ્રેમ કહાણી વિશે તમે કદાચ નહિ જાણતા હોય, આ પ્રેમ કહાણી જેટલી સુખદ છે એટલી જ દુઃખદ પણ છે. જેમાં એક 13 વર્ષની છોકરી સાથે બળાત્કાર થયા બાદ તે ગર્ભવતી બની હતી, પરંતુ તેના 10 વર્ષના પ્રેમીએ તેનો હાથ થામી લીધો હતો અને આવનાર બાળકના પિતા બનાવની જવાબદારી પણ ઉઠાવી હતી.

Image Source

આ બાળકો ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે એક ટીવી શોની દરમિયાન આ કપલે જાહેરાત કરી કે તે ગર્ભવતી છે અને જલ્દી જ પોતાના આવનારા બાળકનું સ્વાગત કરવાના છે. એ સમયે છોકરાની ઉમર 10 વર્ષની હતી અને છોકરીની ઉંમર 13 વર્ષની. ખબર સામે આવ્યા પછી ઘણા ડોક્ટર પણ હેરાન રહી ગયા હતા કે કેવી રીતે 10 વર્ષનું બાળક કોઈને પ્રેગ્નેટ કરી શકે છે?

Image Source

જો કે પછીથી તે છોકરીએ દુનિયાને હકીકત જણાવી હતી અને કહ્યું હતું કે આ બાળકનો પિતા કોઈ બીજું છે. અને તે છતાં પણ તેના 10 વર્ષના પ્રેમીએ તેનો સાથ નહોતો છોડ્યો. અને આજે તે બંને એક દીકરીના માતા-પિતા બની ગયા છે.

Image Source

આ બંને બાળકો રૂસના રહેવાસી છે. જેમાં છોકરીની ઉંમર 14 વર્ષની છે અને તેનું નામ દરયા છે. અને છોકરાનું નામ ઈવાન છે જેની ઉંમર 11 વર્ષની છે.

Image Source

દરયાના પ્રેગ્નેટ થવાની ખબર સાથે જ આ બાળકો ખુબ જ ચર્ચામાં આવી ગયા હતા, આખી દુનિયામાં તેમના ફોલોઅર્સ પણ બની ગયા હતા. હવે બાળકીના જન્મ બાદ દરયાનું કહેવું છે કે રુસી પરંપરા પ્રમાણે તે પોતાના બાળકનો ચહેરો 40 દિવસ સુધી કોઈને નથી બતાવવા માંગતી. તેને સોશિયલ મીડિયા ઉપર પોતાના ચાહકોને પોતે માતા બનવાની ખુશખબરી આપી હતી.

Image Source

દરયા સોશિયલ મીડિયા ઉપર પોતાનો બેબી બમ્પ પણ ચાહકો સાથે શેર કરે છે. અને આ ખુબ જ નાની ઉંમરનું કપલ દુનિયાભરમાં ખુબ જ પ્રખ્યાત બની ગયું છે.

Image Source

દરયા અને ઈવાન વચ્ચે 3 વર્ષનો ફર્ક છે. પરંતુ પરિવારનું કહેવું છે કે પ્રેમમાં આ બધું મેટર નથી કરતું. દરયા સાથે અંધારામાં એક મોટી ઉંમરના વ્યક્તિએ બળાત્કાર કર્યો હતો, જેનાથી તે ગર્ભવતી બની ગઈ હતી. ઈવાનને આ ખબર હોવા છતાં પણ તેને દરયાનો સાથ આપ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.