જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 14 જુલાઈ : માતાજીની કૃપાથી બુધવારના દિવસે 6 રાશિના જાતકો બની જવાના છે માલામાલ, મંગળવાનો દિવસ બનશે ખુબ જ ખાસ

1. મેષ – અ, લ ,ઈ (Aries): જીતનો જશ્ન તમારા દિલને ખુશીથી ભરી દેશે. આ ઉત્સાહને બેગણો કરવા માટે તમે તમારી ખુશીમાં દોસ્તોને ભાગીદાર બનાવી શકો છો. લાંબા સમયને ધ્યાનમાં રાખીને રોકાણ કરો. જે લોકોની સાથે તમે રહો છો તેઓ તમારાથી ખુશ નથી. જો તમે ખુલ્લા દિલથી તમે પોતાની વાત રાખશો તો તમારી મહોબ્બત આજે તમારી સામે પ્રેમના ફરિસ્તાના રૂપમાં આવશે. કાર્યક્ષેત્રમાં તમારા પ્રતિદ્વિન્ધિઓને પોતાના ખોટા કામોનું ફળ મળશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): તણાવથી બચવા માટે કિંમતી સમય બાળકો સાથે પસાર કરો. તમે બાળકોની ઉપચાર કરવાની શક્તિ મહેસૂસ કરશો. એ આધ્યાત્મિક રીતે ધરતી ઉપર સૌથી તાકતવર અને ભાવનાત્મક લોક છે. તેમની સાથે તેમે પોતાને ઉર્જાથી સરાબોળ મેળશો. લાંબા સમયથી અટલેકું વળતર અથવા વ્યાજ વગેરે છેવટે તમને મળશે. બાળકો વધારે સમય સાથે પસાર કરવાની માંગણી કરશે. પરંતુ તેમનું વર્તન સહયોગી અને સમજદારી ભરેલું હશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): ખૂબ જ વધારે ચિંતા અને તાવની આદત તમારું સ્વાસ્થ્ય ખરાબ કરી શકે છે. માનસિક સ્પષ્ટતા બનાવી રાખવા માટે શંકા અને ઝુંઝલાહટથી છૂટકારો મળવો. તમે હરવા ફરવા અને પૈસા ખર્ચ કરવાના મૂડમાં રહેશો. પરંતુ તમે આવું કર્યું તો પાછળથી તમારે પસ્તાવું પડી શકે છે. પોતાના વ્યક્તિગત જીવનમાંથી થોડો સમય નીકાળીને દાન પુણ્યના કામોમાં થોડો સમય લગાવો. આનાથી તમને માનસિક શાંતિ મળશે. પરંતુ પોતાની ખાનગી જિંદગીને દરકિનાર ન કરો. તમારે બંને ઉપર બરોબર ધ્યાન આપવાની જરૂરત છે. તમારા પ્રિય તમારી પાસે વચનોની માંગણી કરશે પરંતુ એવા વાયદા ન કરો જે તમે પુરા ન કરી શકો.

4. કર્ક – ડ, હ (Cancer): આજે તમે પોતાને સુકૂનમાં અને જિંદગીનો લુત્ફ ઉઠાવવા માટે યોગ્ય મનોદશામાં મેળવશો. જે ઉધારી માટે તમારી પાસે આવશે. તમને નરજ અંદાજ કરવા માટે સારો રહેશે. બીજાના મામલાઓમાં દખલ કરવાથી બચો. આજ તમારી મુસ્કાન બેમાની છે, હંસીમાં એ ખનક નથી અને દિલ ધડકવામાં આનાકાની કરી રહ્યા છે. કારણ કે તમે કોઈ ખાસની કમી મહેસૂસ કરી રહ્યા છો. તમારામાં અનેક ગણુ હાંસલ કરવાની ક્ષમતા છે. એટલા માટે પોતાના રસ્તામાં આવનારા દરેક તકને ફટાકથી દબોચી લો. એવા લોકો સાથે જોડાવાથી બચો જે તમારી પ્રતિષ્ઠાને આઘાત પહોંડી શકે છે.

5. સિંહ – મ, ટ (Leo): અનઈચ્છનિય વિચાર દિમાગમાં છવાયેલા રહેશે. પોતાને શારીરિક વ્યાયામની મજા લેવા દો. કારણે ખાલી દિમાગ શૈતાનનું ઘર હોય છે. રોકાણ કરવા અને અનુમાનના આધારે પૈસા લગાવવાની દ્રષ્ટીએ આજનો દિવસ સારો નથી. નાતી-પૌત્રથી આજે ખૂબ જ ખુશી મળી શકે છે. કોઈની સાથે ત્યારે દોસ્તી કરો જ્યારે તેના વિશે સંપૂર્ણ જાણકારી મળી જાય. આજના દિવસે તમારો કઠીન પરિશ્રમ ફળદાયી સિદ્ધ થશે. અચાનક યાત્રા કરવાના કારણે આપાઘાપી અને તણાવનો શિકાર થઈ શકો છો.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કેટલાક તણાવ અને મતભેદ તમને ચીડિયા સ્વભાવના અને બેચેન કરી શકે છે. રોકાયેલું ધન મળશે અને આર્થિક હાલાતમાં સુધારો આવશે. નાતી-પોતોથી આજે ખૂબજ ખુશી મળશે. મહોબ્બતની ટીસ આજ રાત્રે તમને સુવા નહીં દે. નવા ગ્રાહકો સાથે વાત કરવા માટે આજે સારો દિવસ છે. તમને એવી જગ્યાએથી મહત્વપૂર્ણ આમંત્રણ આવશે. જ્યાંથી તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. આજે પોતાના જીવનસાથી તરફથી ખાસ ગિફ્ટ મળી શકે છે.

7. તુલા – ર, ત (Libra): દારૂથી દૂર રહો કારણ કે તમારી ઉંઘમાં ખલેલ પડશે અને તમે આરામથી દૂર રહી શકો છો. તમને એવા સ્ત્રોતથી ધન અર્જિત કરી શકો છો. જેના વિશે તમે પહેલા ક્યારેય વિચાર્યું નહીં હોય. સાંજનો વધારે સમય મહેમાનો સાથે પસાર થશે. તમારા પ્રિય દિવસભર તમને યાદ કરશે. વ્યાવસાયિક નિર્ણયો લેવાની દ્રષ્ટીએથી આજનો દિવસ સારો છે. આજે તમે નવા વિચારોથી પરિપૂર્ણ રહેશો. આજે જે કામોને કરવા માટે પસંદ કરશો તેની અપેક્ષાથી વધારે ફાયદો આપશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): જીવનની સારી વસ્તુઓને શિદ્દતથી મહેસૂસ કરવા માટે પોતાના દિલ-દિમાગના દરવાજા ખોલો. ચિંતા છોડવી આ માટે પહેલું પહલું છે. પ્રાપ્ત થયેલું ધન તમારી અપેક્ષા કરતા વધારે નહીં હોય. તમારા નિરંકુશ વ્યવહારના પગલે પારિવારિક સભ્યો નારાજ થઈ શકે છે. પ્રેમ હંમેશા આત્મિય રહેશે. આ વાત તમે આજે અનુભવ કરશો. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ રહી છે. પ્રગતિ ચોખ્ખી દેખાઈ રહી છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): જિંદગી તરફ એક ઉદાર વલણ અપનાવો.પોતાની હાલાતની ફરિયાદ કરવા અને તેના વિશે દુઃખી થવાથી કંઈ જ હાંસલ નહીં થાય. વધારે માંગવાનો વિચાર જીવનમાં સુગંધ ખત્મ કરી શકે છે. સંતોષી જીવનની આશાનો શ્વાસ રૂંધી શકે છે. તમે હરવા ફરવા અને પૈસા ખર્ચ કરવાના મૂડમાં છો. પરંતુ તમે એવું કરશો તો તમારે પાછળથી પસ્તાવું પડી શકે છે. પોતાની ઉપયોગિતાની તાકાતને સકારાત્મક વિચાર અને વાતચીત થકી વિકસિત કરો.

10. મકર – જ, ખ (Capricorn): સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કાર્યક્રમોને ફરીથી શરુ કરવા માટે સારો દિવસ છે. જે તમે વિશેષજ્ઞની સલાહ વગર રોકાણ ન કરો. નહીં તો નુકાસન શક્ય છે. અનઈચ્છનીય મહેમાનોથી સાંજે તમારું ઘર ભરાઈ શકે છે. એકવાર તમે તમારા હમકદમ હાંસલ કરી લો. તો જિંદગીમાં કોઈ અન્યની જરૂરત નહીં હોય. આ વાતને તમે ઉંડાણથી મહેસૂસ કરશો. કાર્યક્ષેત્રમાં તમને દરેક ગંભીરતાથી સાંભળશે. પોતાની વાતમાં મૌલિકતા રાખો.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): તમારો પ્રબળ આત્મવિશ્વાસ અને આજના દિવસનું સરળ કામકાજ સાથે તમને આરામ માટે ખૂબ જ સમય મળશે. નવો આર્થિક વિચાર અંતિમ રૂપ લેશે અને ધન તમારી તરફ આવશે. બાળકો સાથે સમય વિતાવવું ખાસ રહેશે. તમારા પ્રિયનો મૂડ ઠીક નથી. એટલા માટે સમજી વિચારીને કોઈપણ કામ કરો. લાગે છે તે તમારા સિનિયર તમારી સાથે દેવદૂત જેવો વ્યવહાર કરશે. તમારામાંથી કેટલાક લોકો લાંબી મુસાફરી કરવી પડી શકે છે. જે ખૂબ જ દોડભાગ ભરેલી રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): કોઈ સજ્જન પુરુષની દૈવીય વાતો તમને સંતોષ અને ઢાંઢસ બંધાવશે. જોકે ધન તમારી મુઠ્ઠીમાંથી આસાનીથી સરકી જશે. પરંતુ તમારા સારા સ્ટાર તંગી નહીં આવવા દે. બાળકો સાથે વધારે કડક વલણ નારાજ કરી શકે છે. પોતાના ઉપર નિયંત્રણ રાખવા અને એ યાદ રાખવાની જરૂરત છે કે આવું કરવાથી તમે પોતાના અને તેમના વચ્ચે દિવાલ ઊભી કરી શકો છો. તમારે તમારા પ્રિયની સાથે સમય વિતાવવાની જરૂરત છે. જેથી તમે બંને એકબીજાને સારી રીતે સમજી શકો.