મનોરંજન

બોલીવુડની આ 14 અભિનેત્રીઓ લગ્ન પહેલા ગર્ભવતી થઇ ગઈ હતી, નામ જાણીને ઉડી જશે હોશ

આ 14 માંથી 11 નંબર વાળીએ તો વિદેશી ધનવાન મર્દ પકડ્યો

હાલના સમયમાં અભિનેત્રી એમી જૈક્સન પોતાની પ્રેગ્નેન્સીને મન ભરીને માણી રહી છે. મોટાભાગે તે પોતાની બૅબી બમ્પ ફ્લોન્ટ કરતી તસ્વીરો શેર કરતી રહે છે.

જો કે સૌથી દિલચસ્પ વાત એ છે કે તેણે પોતાના બોયફ્રેન્ડ સાથે હજી લગ્ન કર્યા નથી અને લગ્ન પહેલા જ તે પોતાના બાળકને જન્મ આપવા માગે છે.

બોલીવુડની સાથે સાથે હોલીવુડમાં પણ એવી ઘણી અભિનેત્રીઓ રહી ચુકી છે. એવામાં આજે અમે તમને બૉલીવુડ અને હોલીવુડની એવી જ અમુક અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓ લગ્ન પહેલા જ ગર્ભવતી થઇ ગઈ હતી.

Image Source

1. કોંકણા સેન શર્મા:

‘આજા નચ લે’ માં પોતાના કો-સ્ટાર રહેલા રણવીર શૂરી સાથે કોંકણા સેનની નજીકતા વધી ગઈ હતી અને પ્રેગ્નેન્ટ થઇ ગઈ. જેના પછી બંન્નેએ પ્રાઇવેટ સરેમનીમાં વર્ષ 2010 માં લગ્ન કરી લીધા અને લગ્નના અમુક જ મહિના પછી કોંકણાએ દીકરા હારુનને જન્મ આપ્યો હતો.

Image Source

2. વીના મલિક:

વીના મલિકે 25 ડિસેમ્બર 2013 ના રોજ દુબઇ બેસ્ડ બીઝનેસમેન અસદ બશીર ખાન સાથે લગ્ન કર્યા હતા અને તેના અમુક મહિના પછી દીકરાને જન્મ આપ્યો હતો. એવામાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ દીકરો વિનાના પૂર્વ પ્રેમીનો છે.

Image Source

3. સારિકા:

સાઉથ સુપર સ્ટાર કમલ હસન વિવાહિત હોવા છતાં તે સારિકાના પ્રેમમાં પડી ગયા હતા અને બંન્ને લિવ ઈન માં રહેવા લાગ્યા હતા. જેના પછી સારિકાએ 1986 માં અભિનેત્રી શ્રુતિ હસનને જન્મ આપ્યો હતો. બંન્નેએ વર્ષ 1988 માં લગ્ન કર્યા હતા અને સારિકાએ બીજી દીકરી અક્ષરાને જન્મ આપ્યો હતો.

Image Source

4. નીના ગુપ્તા:

ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી નીના ગુપ્તાનું અફેર વેસ્ટ ઇંડીજના ક્રિકેટર વિવિયન રિચર્ડ સાથે રહ્યું હતું. અફેરના દરમિયાન જ નીના પ્રેગ્નેન્ટ થઇ ગઈ હતી છતાં પણ બંન્નેએ લગ્ન કર્યા ન હતા. વર્ષ 1989 માં તેણે દીકરીને જન્મ આપ્યો હતો અને આજે તે એકલી જ પોતાની દીકરીને સંભાળી રહી છે.

Image Source

5. જેસીકા અલ્બા:

જેસિકા અલ્બાએ હૉલીવુડ ફિલ્મ નિર્માતા કૈશ વૉરેન સાથે મૈં 2009 માં લગ્ન કર્યા હતા અને તેના એક મહિના પછી જ જૂન માં તેઓએ બાળક થવાની ઘોષણા કરી હતી.

6. ગ્નેવેથ પેલ્ટ્રો:

ગ્નેવેથ પેલ્ટ્રો સિંગર ક્રિસ માર્ટિન સાથે રિલેશનમાં રહી હતી અને ગર્ભવતી થઇ ગઈ હતી. બંન્નેએ ડિસેમ્બર 2003 માં લગ્ન કર્યા હતા અને પાંચ મહિના પછી બાળકને જન્મ આપ્યો હતો.

Image Source

7. ગૈબ્રિએલા:

અભિનેતા અર્જુન રામપાલ ઘણા સમયથી ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલા સાથે રિલેશનમાં રહી રહ્યા છે. અમુક દિવસો પહેલા જ ગૈબ્રિએલાએ દીકરા અરિકનેને જન્મ આપ્યો છે. જો કે બંન્નેએ હજી સુધી લગ્ન કર્યા નથી.

Image Source

8. શ્રી દેવી:

ફિલ્મ ‘રૂપ કી રાની ચોરો કા રાજા’ની શૂટિંગ દરમિયાન શ્રીદેવી અને બોની કપૂર વચ્ચે નજીકતા વધવા લાગી હતી અને પહેલાથી જ વિવાહિત બોની કપૂર શ્રીદેવીને પ્રેમ કરવા લાગ્યા હતા. એવામાં શ્રીદેવીની પ્રેગ્નેન્ટ હોવાની જાણકારી મળતા જ બોની કપૂરે પત્ની મોના કપૂર સાથે છૂટાછેડા લીધા અને શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના અમુક જ મહિનામાં શ્રીદેવીએ જાહ્નવી કપૂરને જન્મ આપ્યો હતો.

Image Source

9. અમૃતા અરોરા:

મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરાએ બીઝનેસમેન શકીલ લડક સાથે લગ્ન કર્યા છે. લગ્ન પહેલા જ અમૃતા ગર્ભવતી થઇ ગઈ હતી અને લગ્નના અમુક જ મહિના પછી અમૃતાએ દીકરાને જન્મ આપ્યો હતો.

Image Source

10. મહિમા ચૌધરી:

મહિમા ચૌધરી પણ લગ્ન પહેલા ગર્ભવતી થઇ ગઈ હતી અને વર્ષ 2006 માં બૉબી મુખર્જી સાથેના લગ્નના અમુક જ મહિના પછી તેણે દીકરીને જન્મ આપ્યો હતો, હાલ મહિમા પોતાના પતિથી અલગ થઇ ચુકી છે.

Image Source

11. સેલિના જેટલી:

મની હૈ તો હનિ હૈં, નો એન્ટ્રી, અપના સપના મની મની જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી સેલિના જેટલી એ વર્ષ 2011 માં બોયફ્રેન્ડ પીટર હૉગ સાથે લગ્ન કર્યા હતા. કહેવામાં આવ્યું હતું કે સેલિના લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઇ ગઈ હતી અને લગ્નના અમુક જ મહિના પછી જુડવા દીકરાઓને જન્મ આપ્યો હતો.

Image Source

12. નેહા ધૂપિયા:

અંગદ બેદી સાથેના અફેરને લીધે નેહા ધુપિયાની ગર્ભાવસ્થાને લીધે બંન્નેએ ચુપચાપ લગ્ન કરી લીધા હતા. એક ઇન્ટરવ્યૂમાં અંગદ બેદીએ પણ ખુલાસો કર્યો હતો કે લગ્ન પહેલા જ નેહા પ્રેગ્નેન્ટ થઇ ગઈ હતી.

Image Source

13. અનુષ્કા શંકર:

ભારતના ફેમસ સિતારવાદક અને મ્યુઝિશિયન રવિ શંકરની દીકરી અનુષ્કા શંકર પણ લગ્ન પેહેલા પ્રેગેન્ટ થઇ ગઈ હતી. તેણે પોતાના બોયફ્રેન્ડ અને બ્રિટિશ ફિલ્મ મેકર જો રાઈટ સાથે 2010 માં લગ્ન કર્યા હતા અને તેના પાંચ મહિના પછી જ તેણે દીકરા જુબિન શંકર રાઈટને જન્મ આપ્યો હતો.

Image Source

14. નિકોલ રિચી:

નિકોલ રીચીએ પોતાની પ્રેગ્નેન્સીની ઘોષણા 2007 માં કરી હતી અને 2008 માં નિકોલ અને બોયફ્રેન્ડ રૉકર જોયેલ માતા-પિતા બન્યા હતા. જો કે બંન્નેએ વર્ષ 2010 માં લગ્ન કર્યા હતા.