સૌથી કથી પરીક્ષા માનવામાં આવતી હોય તો તે છે IASની પરીક્ષા. લોકો રાત-દિવસ તનતોડ મહેનત કરતા હોય છે આ પરીક્ષામાં પાસ થાવ માટે. લેખિત પરીક્ષા પાસ કર્યા બાદ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવે છે. ઇન્ટરવ્યૂમાં સૌથી વધુ જરૂર હોય તો છે કે, આત્મવિશ્વાસ અને સાથે કે આઉટ ઓફ ધ બોક્સ વિચારવાની ક્ષમતા.આવો જાણીએ માથું ફેરવી દેનાર સવાલ અને જવાબ

પ્રશ્ન : તમે સવારે જાગો છો અને તમને ખબર પડે છે કે તમે પ્રેગ્નેન્ટ છો ? તો સૌથી પહેલા તમે શું કરશો ?
જવાબ : હું બહુ જ ખુશ થઈશ. સૌથી પહેલા હું આ ખુશખબરી મારા પતિને આપીશ.
પ્રશ્ન : હું તમારી બહેન સાથે ભાગી જાઉં તો તમે શું કરશો ?
જવાબ : સર મારી બહેન માટે તમારાથી સારો તેનો પતિ કોઈ હોય જ ના શકે.
પ્રશ્ન : એક બિલાડીને ત્રણ બાળકો છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ.બિલાડીનું નામ ક્યાં છે.
જવાબ : સવાલમાં જ જવાબ છે. ધ્યાનથી જુઓ
પ્રશ્ન : એક વ્યક્તિ ઊંઘ વગર 8 દિવસ કેમ રહી શકે છે ?
જવાબ: કારણકે માણસ રાતે તો સુવે છે તો દિવસે સુવાની શું જરૂર છે.

પ્રશ્ન : 8 માણસોને દીવાલ બનાવવામાં 10 કલાક લાગે છે તો 4 માણસોને કેટલા દિવસ લાગે?
જવાબ: શૂન્ય લોકોની જરૂરત હશે. કારણકે 8 માણસોએ 10 કલાકમ દીવાલતો બનાવી લીધી છે.
પ્રશ્ન : મોર એક એવું પક્ષી છે જે ઈંડા નથી આપતું તો મોરના બચ્ચા કેમ પેદા થાય છે
જવાબ : કારણકે મોરની ઈંડા આપે છે મોર નહીં.
પ્રશ્ન : શું તમે સોમવાર બુધવાર અબે શુક્રવારની નામ લીધા વગર લગાતાર આવત દિવસોના નામ લઇ શકો છો ?
જવાબ : કાલ, આજ અને કાલ

પ્રશ્ન : જો 2 એક કંપની છે. 3 ભીડ છે તો 4 અને 5 શું હશે ?
જવાબ : 4 અને 5 હંમેશા 9 જ થાય છે. જનાબ
પ્રશ્ન : અડધા સફરજન જેવું શું દેખાય છે ?
જવાબ : અડધું સફરજન
પ્રશ્ન : બે ઓફ બંગાળ ક્યાં રાજ્યમાં છે ?
જવાબ : લીકવીડ સ્ટેટમાં
પ્રશ્ન : તમે એક કાચા ઈંડાને કેવી રીતે રાખશો કે તે ક્રેક ના થાય ?
જવાબ : ગમે તેટલી મહેનત કરી ઈંડા છેલ્લે તૂટી જાય છે.
પ્રશ્ન : જેમ્સ બોન્ડે પેરાશૂટ વગર એરોપ્લેનમાંથી કૂદકો માર્યો છતાં તે જીવતો રહ્યો, આ કેવી રીત સંભવ છે ?
જવાબ :કારણકે પ્લેન રનવે પર હતું.

પ્રશ્ન : એક હત્યાને મોતની સજા આપવામાં આવી તેને ત્રણ રૂમ બતાવવામાં આવ્યા. જેમાં ત્રણ રરૂમ પૈકી એક રૂમમાં આગ લાગેલી હતી, બીજા રૂમમાં શસ્ત્રથી સજ્જ સૈનિકો હતા, ત્રીજા રૂમમાં ત્રણ વર્ષથી ભૂખ્યા સિંહ હતા. તો તેને કયો રમ પસંદ કરવો જોઈએ ?
જવાબ: ત્રીજો રૂમ. કારણકે ત્રણ વર્ષથી ભૂખ્યા સિંહ આટલા વર્ષે મરી ગયા હોય.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.