ખબર

સુરતમાં 12 વર્ષીય સગીરા રાત્રે પરિવારને લોક કરીને 23 વર્ષના યુવક સાથે સંબંધ બાંધવા જતી, આવી હાલતમાં પકડાયા!

ભણવાની ઉંમરમાં છોકરીયું આવું કેમ કરતી હશે? 12 વર્ષની દીકરી પાડોશીમાં રાત્રે વારંવાર શરીર સુખ માણવા જતી, એક દિવસ…

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને યુવતી સાથે સાથે ઘણા લોકો કિશીરીઓને પણ પોતાની હવસનો શિકાર બનાવતા હોય છે, ભોળીભાળી માસુમ કિશીરીઓને લાલચ આપી, તેમને પ્રેમ જાળમાં ફસાવી પોતાની હવસ સંતોષતા હોય છે. ત્યારે હાલ એક એવી ઘટના સુરતમાંથી સામે આવી છે જેને લઈને ચકચારી મચી ગઈ છે, જ્યાં પાડોશમાં રહેતા જ એક 23 વર્ષિય યુવકે 12 વર્ષની કિશોરીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતી અને પોતાની હવસ સંતોષતો હતો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કાપોદ્રા વિસ્તારની અંદર પાડોશમાં રહેતા એક 23 વર્ષીય યુવક સાતમા ધોરણમાં ભણતી 12 વર્ષની કિશોરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી તેની સાથે તેની ઉંમરનું ધ્યાન રાખ્યા વગર સંબંધો બાંધતો હતો. કિશોરી પણ રાત્રે જયારે તેના માતા પિતા સુઈ જતા ત્યારે યુવક પાસે આવી જતી. પરંતુ હવે મોડી રાત્રે બંને જ્યારે સંબંધો બાંધી રહ્યા હતા ત્યારે જ તેમના પરિવારજનો તેમને કઢંગી હાલતમાં જોઈ જતા સમસમી ઉઠ્યા હતા.

આ મામલે હવે યુવક વિરુદ્ધ કિશોરીના પરિવારજનોએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મના આરોપમાં સંદીપ શુકલા નામના યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 12 વર્ષની સગીરા અને 23 વર્ષના યુવક વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. જેના કારણે સગીરા સાથે અવારનવાર મળવાના બહાને યુવક બોલાવતો અને પછી તેની સાથે સંબંધો પણ બંધાતો હતો.

ગત બુધવારના રોજ રાત્રે સગીરાએ ટેસ્ટ માટે વાંચવાનું બહાનું કાઢ્યું અને પરિવારના સુઈ ગયા બાદ યુવકને મળવા માટે પહોંચી હતી. ત્યારે રાત્રે 1.30 વાગ્યાની આસપાસ સગીરાના પિતાની આંખ ખુલતા સગીરા ઘરમાં ના દેખાતા તેની તપાસ કરવા દરવાજો ખોલ્યો પણ દરવાજો બહારથી બંધ હતો. મોટાભાઈને ફોન કરીને દરવાજો બહારથી ખોલાવી તપાસ શરૂ કરી ત્યારે ટેરેસ પર તપાસ કરતા પાડોશીના ધાબા પર તે પાડોશી યુવક સાથે કઢંગી હાલતમાં જોવા મળતા જ પરિવારની આંખો ચાર થઇ ગઈ હતી.

જેના બાદ સગીરાને કપડાં પહેરાવીને નીચે લાવવામાં આવી અને યુવકને એજ હાલતમાં નીચે લાવવામાં આવ્યો. સગીરા અને યુવક વચ્ચે સંબંધો બંધાયા હોવાનું પણ સામે આવ્યું હતું. પુછપરછમાં એ પણ સામે આવ્યું કે છેલ્લા છ મહિનામાં જ આ રીતે ચોરી છુપે 3-4 વાર સંબંધો તેમની વચ્ચે બંધાયા હતા, આ ઉપરાંત છેલ્લા 4 વર્ષથી તેમની વચ્ચે પ્રેમ સંબંધો ચાલતા હોવાનું પણ સામે આવતા પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.