90 નું દશક પોતાના ફોટોશૂટ માટે ખુબ ચર્ચિત રહ્યું હતું. કોઈએ સમયથી આગળ નીકળતા ખુબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું તો કોઈએ ફની ફોટોશૂટ કરાવીને ફૈન્સને ખુબ હસાવ્યા હતા. એવામાં આજે તમને 90 ના દશકના અમુક એવા ફોટોશૂટ દેખાડીશું જેને જોઈને તમે પણ હસવાનું રોકી નહિ શકો.
1. અભિનેત્રી જુહી ચાવલા અને ગોવિંદાની આ તસ્વીર તમને ચોક્કસ હસાવી દેશે.

2. સદા બહાર અભિનેત્રી રેખાનો આ ફોટોશૂટ તે સમયનો છે જ્યારે તે મેટ ગાલામાં હિસ્સો લેવા માટે પહોંચી હતી.

3. અભિનેતા શક્તિ કપૂરની આ તસ્વીરમાં તેના ફોટોશૂટ અને અંદાજનો તો જવાબ જ નથી. સૌથી ખાસ તેણે પહેરેલો ડ્રેસ પણ છે.

4. જૈકી શ્રોફના આવા ફોટોશુટને જોઈને લાગી રહ્યું છે કે તે, તે સમયના કેટલા બોલ્ડ અભિનેતા રહ્યા હશે.

5. અભિનેતા જ્હોન અબ્રાહમ અને અભિનેત્રી અદિતિ ગોવીત્રીકર આખરે શું કરી રહ્યા છે!

6. તમે એકવાર એવું તો ચોક્કસ વિચારશો કે અક્ષય કુમારે આ તે શું પહેરી રાખ્યું છે.

7. તસ્વીરમાં અભિનેતા શક્તિ કપૂર ખુબ જ વિચિત્ર પોઝ આપી રહ્યા છે.

8. જૈકી શ્રોફની તસ્વીર જોઈને એજ વિચાર આવશે કે આખરે તે શું કરવા માગી રહ્યા છે?

9. અક્ષય કુમાર અને રવીના ટંડનની આ તસ્વીર જોઈને લાગી રહ્યું છે કે હંમેશા પોતાની ફિટનેસનું ધ્યાન રાખતા અક્ષય કુમાર યોગા અને ડાન્સ એક સાથે કરી રહ્યા છે.
10. પોતાની આ તસ્વીર જોઈને અભિનેતા મિથુન ચક્રવર્તી પણ શરમાઈ જશે.

11. અભિનેત્રી રેખાનો આવો ફોટોશૂટ પણ ગજબનો છે.

12. જો તમે શાહરુખ ખાનનો બેબી બમ્પ નથી જોયો, તો અહીં જોઈ લો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ