મનોરંજન

11મા જન્મદિવસની ઉજવણી કરતી જોવા મળી બજરંગી ભાઇજાનની આ બાળકલાકાર, જુઓ વીડિયો

હર્ષાલી મલ્હોત્રા બોલિવૂડની પ્રખ્યાત બાળકલાકારમાની એક છે. હાલમાં જ તેને 11મા જન્મદિવસની ઉજવણી કરી હતી. તેનો જન્મ 3 જૂન 2008માં મુંબઈમાં થયો હતો. તેનો પરિવાર મુંબઈમાં રહે છે. તેનો એક મોટો ભાઈ પણ છે. તેની માતાનું નામ કાજલ મલ્હોત્રા અને પિતાનું નામ વિપુલ મલ્હોત્રા છે.

 

View this post on Instagram

 

Birthday celebration🥳🎂💐🎁🎉…..#birthdaycelebration #happyme #11thbirthday #gratitude

A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) on

તેના જન્મદિવસ પર તેનો વીડિયો તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કર્યો હતો. લોકોએ તેને શુભકામના પણ પાઠવી હતી. જન્મદિવસ પર તેમને ઘણા બધા ગિફ્ટ પણ મળ્યા છે.

હર્ષાલીની પહેલી ફિલ્મ બજરંગી ભાઈજાન હતી. આ ફિલ્મમાં તેને મુન્નીનું પાત્ર ભજવ્યું હતું. તેમાં તેને પોતાના અભિનય અને ભોળપણથી લોકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મથી તે રાતોરાત મોટી સ્ટાર બની ગઈ હતી.

 

View this post on Instagram

 

You picked the perfect birthday gift for me 🎁🎉🎈💖…#birthdaycelebration #perfectgift #happyme

A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) on

હર્ષાલી હકીકતમાં વાતોડી છે તે ક્યારે પણ ચૂપ નથી બેસતી. આ ફિલ્મ માટે રાખવામાં આવેલી વર્કશોપમાં ફિલ્મના કાસ્ટિંગ ડાયરેકટર મુકેશ છાબરાએ તેની માને કહ્યું હતું કે હું ચિંતામાં છું કે હર્ષાલી બોલ્યા વગર કેમ રહેશે.

 

View this post on Instagram

 

Can’t believe this is sketch only ….. awesome …#bhaskar_sharma__ #bajrangibhaijaan #harshaalimalhotra

A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) on

હર્ષાલી ‘કુબૂલ હૈ’, ‘લોટ આઓ ત્રિશા’ જેવી ટીવી સિરિયલમાં પણ કામ કરી ચુકી છે. તેની સાથે સાથે તેને માધુરી અને મહેશ ભૂપતિની સાથે એક એડમાં પણ કામ કર્યું હતું. હર્ષાલી અર્જુન રામપાલની ફિલ્મ નાસ્તિકમાં પણ જોવા મળશે. જણાવીએ કે હર્ષાલીએ તેનો 10મો જન્મદિવસ અમદાવાદમાં પોતાના ફેન્સ સાથે ઉજવ્યો હતો.

 

View this post on Instagram

 

Super excited to begin this new journey @rampal72 😃 #nastik

A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) on

તમને જણાવી દઈએ કે ફિલ્મ બજરંગી ભાઈજાનથી બોલિવૂડમાં પ્રવેશ કરનારી હર્ષાલીને ફિલ્મમાં 2 લાખ રૂપિયાની ફી આપવામાં આવી હતી. ફિલ્મમાં કરીના કરતા પણ હર્ષાલીનો રોલ વધારે હતો. તેનો સૌથી વધુ ફી લેવાવાળા બાળકલાકારમાં તેનો સમાવેશ કરવામાં આવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks