જ્યોતિષ શાસ્ત્ર

1100 વર્ષ પછી દિવાળીની રાત્રે બની રહ્યો છે મહાસંયોગ આ 5 રાશિવાળાને કિસ્મત ખુલી જશે.. જુઓ તમારી રાશિ તો નથી ને..??

દિવાળીના પર્વ પુરા ભારત દેશમાં બનાવવામાં આવે છે ખાસ કરીને આ પર્વ એક એવું પર્વ છે જે દર વર્ષે કારતક મહિનાની અમાવસ્યાના તિથિના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષ દિવાળીનો તહેવાર 4 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે.

પરંતુ શાસ્ત્રોમાં અનેક નિયમ છે કે આ દિવસે સંધ્યાના સમયે એટલે કે પ્રદોષકાળ અને મહાનિશિત કાળમાં અમાવસ્યા તિથિ હોય તે દિવસે દિવાળી ઉજવવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દિવાળીના દિવસે ખૂબ મોટો સંયોગ બની રહ્યો છે જેના કારણે અમુક રાશિઓ પર લક્ષ્મીજીની કૃપા બની રહેશે.

આ 5 રાશિના લોકો નીચે પ્રમાણે છે.

1) વૃષભ રાશિ: દિવાળીના દિવસે દર્શન અમાવસ્યાનો અદભુત સંયોગ બની રહ્યો હોવાથી વૃષભ રાશિના જાતકોને કારોબારના ક્ષેત્રમાં ખુશ ખબરી મળશે. નવા કામની શરૂઆત માટે ખૂબ જ સારો સંયોગ બની રહ્યો છે. પૂર્વ તમે નિવેશ કરી હોય તેમાં તમને લાભ થશે આર્થિક સ્થિતિ સારી બની રહેશે તેમજ દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન તમારા માટે અત્યંત લાભકારી રહેશે.

2.કર્ક રાશિ: વર્ષ 2021ની દિવાળી કર્ક રાશિના જાતકો માટે વરદાન સાબિત થશે આ સમય નોકરી વર્ગવાળા લોકોને આવકમાં વૃદ્ધિ થશે સાથે સાથે પ્રમોશનના યોગ બની રહ્યા છે. સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થશે આ સમયમાં લક્ષ્મીજીની કૃપાથી તમારા કામ બનશે તમને ધન લાભ પણ થશે અને ગજબની ઉર્જા શક્તિનો સંચાર થશે.

3.કન્યા રાશિ: કન્યા રાશિના જાતકો માટે 2021ની દિવાળી ખાસ રહેવાવાળી છે આ સમયમાં તમને કરિયરને નવી દિશા મળશે. ઘણા સમયથી કરેલા કાર્યોમાં તમને સારું પરિણામ પ્રાપ્ત થશે કાર્યક્ષેત્રમાં પદની પ્રાપ્તિ થશે. બિઝનેસ વર્ગના હાથમાં કોઈ મોટી ડિલ લાગી શકશે જે તમે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા છો. આ બિઝનેસ ડીલ તમારા ઉમેદ થી વધારે લાભકારી છે.

4.વૃશ્ચિક રાશિ: વર્ષ 2021ની દિવાળી વૃશ્ચિક રાશિના જાતકો માટે પારિવારિક ખુશીઓમાં વધારો થશે આ સમયમાં લક્ષ્મીજીની કૃપાથી જમીન-જાયદાદ સાથે જોડાયેલા મામલામાં ફાયદો થશે. નોકરી સાથે જોડાયેલા લોકોને પ્રમોશનના યોગ બની રહ્યા છે તમારા જીવનમાં ચાલી રહેલી નિરાશા દૂર થશે અને ધનપ્રાપ્તિના નવા માર્ગો ખુલશે.

5. મીન રાશિ: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દિવાળી ઉપર અમાવાસ્યાના શુભ સંયોગ પર મીન રાશિના જીવનમાં ઘણા સકારાત્મક ક્ષેત્રમાં બદલાવ આવશે આ દિવાળી તમારા માટે વરદાન સાબિત થશે આ સમયમાં તમે કંઈપણ નિવેશ કરશો હશે. નોકરીમાં બદલાવની સાથે સાથે આર્થિક સ્થિતિમાં મજબૂત એ આવશે. પિતૃ સંપત્તિનો લાભ મળશે. પ્રભાવશાળી લોકોના સંપર્કમાં સ્થાપિત થશો. અને કરિયરમાં સફળતા પ્રાપ્ત થશે.