Diwali Festival & Celebration જ્યોતિષ શાસ્ત્ર

1100 વર્ષ પછી દિવાળીની રાત્રે બની રહ્યો છે મહાસંયોગ આ 5 રાશિવાળાને કિસ્મત ખુલી જશે.. જુઓ તમારી રાશિ તો નથી ને..??

દિવાળીના પર્વ પુરા ભારત દેશમાં બનાવવામાં આવે છે ખાસ કરીને આ પર્વ એક એવું પર્વ છે જે દર વર્ષે કારતક મહિનાની અમાવસ્યાના તિથિના દિવસે ઉજવવામાં આવે છે.

પરંતુ શાસ્ત્રોમાં અનેક નિયમ છે કે આ દિવસે સંધ્યાના સમયે એટલે કે પ્રદોષકાળ અને મહાનિશિત કાળમાં અમાવસ્યા તિથિ હોય તે દિવસે દિવાળી ઉજવવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દિવાળીના દિવસે ખૂબ મોટો સંયોગ બની રહ્યો છે જેના કારણે અમુક રાશિઓ પર લક્ષ્મીજીની કૃપા બની રહેશે.

આ 5 રાશિના લોકો નીચે પ્રમાણે છે.

1) મેષ રાશિ
દિવાળીના દિવસે દર્શન અમાવસ્યાનો અદભુત સંયોગ બની રહ્યો હોવાથી મેષ રાશિના જાતકોને કારોબારના ક્ષેત્રમાં ખુશ ખબરી મળશે. નવા કામની શરૂઆત માટે ખૂબ જ સારો સંયોગ બની રહ્યો છે. પૂર્વ તમે નિવેશ કરી હોય તેમાં તમને લાભ થશે આર્થિક સ્થિતિ સારી બની રહેશે તેમજ દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન તમારા માટે અત્યંત લાભકારી રહેશે.

2) વૃષભ રાશિ
વર્ષ 2019 દિવાળી વૃષભ રાશિના જાતકો માટે વરદાન સાબિત થશે આ સમય નોકરી વગૅવાળા લોકોને આયમા વૃદ્ધિ થશે સાથે સાથે પ્રમોશનના યોગ બની રહ્યા છે. સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થશે આ સમયમાં લક્ષ્મીજીની કૃપાથી તમારા કામ બનશે તમને ધન લાભ પણ થશે અને ગજબની ઉર્જા શક્તિનો સંચાર થશે.

3) સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે વર્ષ 2019ની દિવાળી ખાસ રહેવાવાળી છે આ સમયમાં તમને કરિયરને નવી દિશા મળશે. ઘણા સમયથી કરેલા કાર્યોમાં તમને સારું પરિણામ પ્રાપ્ત થશે કાર્યક્ષેત્રમાં પદની પ્રાપ્તિ થશે. બિઝનેસ વર્ગના હાથમાં કોઈ મોટી ડિલ લાગી શકશે જે તમે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા છો. આ બિઝનેસ ડીલ તમારા ઉમેદ થી વધારે લાભકારી છે.

4) કર્ક રાશિ
વર્ષ 2019 દિવાળી કર્ક રાશિના જાતકો માટે પારિવારિક ખુશીઓમાં વધારો થશે આ સમયમાં લક્ષ્મીજીની કૃપાથી જમીન-જાયદાદ સાથે જોડાયેલા મામલામાં ફાયદો થશે. નોકરી સાથે જોડાયેલા લોકોને પ્રમોશનના યોગ બની રહ્યા છે તમારા જીવનમાં ચાલી રહેલી નિરાશા દૂર થશે અને ધનપ્રાપ્તિના નવા માર્ગો ખુલશે.

5) તુલા રાશિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર દિવાળી ઉપર અમાવાસ્યાના શુભ સંયોગ પર તુલા રાશિના જીવનમાં ઘણા સકારાત્મક ક્ષેત્રમાં બદલાવ આવશે આ દિવાળી તમારા માટે વરદાન સાબિત થશે આ સમયમાં તમે કંઈપણ નિવેશ કરશો હશે. નોકરીમાં બદલાવની સાથે સાથે આર્થિક સ્થિતિમાં મજબૂત એ આવશે. પિતૃ સંપત્તિનો લાભ મળશે. પ્રભાવશાળી લોકોના સંપર્કમાં સ્થાપિત થશો. અને કરિયરમાં સફળતા પ્રાપ્ત થશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.