આપણે સૌ જાણીએ છીએ કે, ઈન્ટરનેટના સહારાથી અજીબોગરીબ ઘટના સામે આવતી રહે છે. જે જાણ્યા બાદ તમે ઘણા આશ્ચર્યચકિત થઇ જાય છે. આ ઘટના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આજે અમે તમને આવો જ એક અજીબોગરીબ કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ. જે એકદમ આશ્ચર્યજનક છે. હા, એક માસૂમ 11 વર્ષની છોકરી અચાનક ગર્ભવતી થઈ ગઈ!

મીડિયા રિપોર્ટ અનુસાર, 11 વર્ષની માસૂમ છોકરી અચાનક ગર્ભવતી થઈ ગઈ હતી, અને તેનું કારણ કોઈને સમજાતું નહોતું. આ વાત ત્યારે પ્રકાશમાં આવી જ્યારે આ યુવતીને પેટમાં દુખાવો થતાં અચાનક તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરની તપાસ કર્યા પછી તેણે જણાવ્યું કે તે ગર્ભવતી છે. આ છોકરીનું નામ ચેરીઝ રોઝ લવેલે છે. ચાલો તમને જણાવી દઈએ કે આ આખો મામલો ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડનો છે. આ ઘટના બાદ છોકરીના ઘરવાળા અને ડોક્ટર પણ હેરાન છે.

આખરે એક છોકરી જેની ઉંમર માત્ર અગિયાર વર્ષની છે. તે કેવી રીતે ગર્ભવતી થઈ શકે છે? આ વાત ઘણી ચર્ચામાં રહી હતા. લોકો સમજી શક્યા નહીં કે તેની સાથે શું થયું અને તે આટલી નાની ઉંમરે માતા કેવી રીતે બની. સમાચારો અનુસાર,ઓસ્ટ્રેલિયામાં રહેતી ચેરીશ રોઝ લવેલે નામની યુવતીને તેની શાળામાં હતી ત્યારે પેટમાં દુખાવો થતો હતો. પેટમાં દુખાવો એટલો હતો કે રોઝવેલને તાત્કાલિક શાળામાંથી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ડોકટરે તપાસ કર્યા બાદ જણાવ્યું કે, આ પ્રેગ્નેન્સીનું દર્દ છે અને તે પ્રેગ્નેન્ટ છે.

આસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડની આ માસૂમ બાળકી માટે પણ આશ્ચર્યજનક વાત નહોતી કે આ તેણી સાથે અચાનક કેવી રીતે થઈ, તેણે કદી કશું જ કર્યું નહીં, તેમ છતાં તે કેવી રીતે ગર્ભવતી થઈ? જો કે, જ્યારે આ સમગ્ર મામલાની તપાસ ઊંડાણથી શરૂ કરવામાં આવી હતી. ત્યારે આ મામલાની પાછળનું સત્ય લોકોની વચ્ચે આવ્યું હતું. ખરેખર, ડોકટરે જે કહ્યું તું કે યુવતી ગર્ભવતી ચ તે વાત બિલકુલ ખોટી હતી આ બાળકીને કેન્સર હતું. જણાવી દઈએ કે, ડોક્ટર છ મહિના સુધી ઈલાજ કર્યો છે.

એટલું જ નહીં, આ છોકરીની ભાવના પણ પ્રોત્સાહક હતી. સારવાર દરમિયાન તે સતત અભ્યાસ કરતી રહી. આ યુવતીની કીમોથેરેપી દ્વારા સારવાર કરવામાં આવી રહી છે. સારવાર બાદ, તેના ગાંઠનું કદ ઘટ્યું અને તે કાપી નાખવામાં આવી હતી.

પરંતુ આ માસૂમ બાળકી ચેરીશની સારવાર હજુ ચાલુ છે. બીજી તરફ, ડોક્ટર પોતાની ભૂલ સુધારી રહ્યા છે અને કેન્સરની સારવાર કરી રહ્યા છે અને યુવતીનો જીવ બચાવ્યો છે.