મનોરંજન

દારૂના ગ્લાસને અડતા પણ નથી આ 11 બૉલીવુડ સિતારાઓ, 9 નંબર તો બધાથી પૈસાદાર છે

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા કલાકરો છે જેઓ ગ્લેમરસ લાઈફસ્ટાઇલ માટે જાણવામાં આવે છે પણ તેઓમાંથી જ અમુક એવા સિતારાઓ પણ છે જેઓ સામાન્ય જીવન જીવે છે અને તેઓ દારૂ જેવા નશાકારક પદાર્થોથી પણ દૂર રહે છે. આવો તો તમને જણાવીએ આવા કલાકારો વિશે.

1. અક્ષય કુમાર:

Image Source

અક્ષય કુમાર પોતાની ફિટનેસ માટે ખુબ જાણવામાં આવે છે પણ તેના ફિટનેસનું કારણ એ પણ છે કે તેઓ કોઈપણ પ્રકારનોના નશાથી દૂર રહે છે. તે ન તો મોડી રાત સુધી પાર્ટી કરે છે કે ન તો દારૂ પીવે છે. તેનો નિયમ છે કે જલ્દી સૂવું અને સવારે જલ્દી ઉઠવું.

2. અમિતાભ બચ્ચન:

Image Source

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને એક સમયે ફિલ્મ ‘શરાબી’ માં કામ કર્યું હતું જેમાં તે દારૂના નશામાં ડૂબેલા જોવા મળ્યા હતા પણ અસલ જીવનમાં તે દારૂથી દૂર રહે છે. કદાચ તે જ તેના સ્ફૂર્તિલા શીરરનું રહસ્ય છે.

3. દીપિકા પાદુકોણ:

Image Source

દીપિકા પાદુકોણ ખુબ જ સુંદર અને સ્વસ્થ અભિનેત્રીઓમાંની એક છે. દીપિકા પાર્ટી કરવાની ખુબ જ શોખીન છે પણ તે ક્યારેય પણ દારૂ નથી પીતી.

4. જૉન અબ્રાહમ:

Image Source

જૉન અબ્રાહમની હોટ બોડી પર દરેક કોઈ ઘાયલ હશે. તેની ફિટનેસનું અલગ જ લેવલ છે અને તેનું મોટું કારણ એ પણ છે કે તે નશાથી દૂર રહે છે.

5. પરિનીતી ચોપરા:

Image Source

પરિનીતી ચોપરાએ ખુબ મહેનત કરીને વજન ઓછું કરેલું છે અને ફિટનેસનું મહત્વ તેના કરતા વધારે કોઈ ન સમજી શકે. આ જ કારણ છે કે તે દારૂથી દૂર રહે છે.

6. સોનુ સુદ:

Image Source

સોનુ સુદની ફિટનેસ અને તેની આકર્ષક બોડી કોઈથી પણ છુપાયેલી નથી અને તેણે આજ સુધી દારૂને હાથ પણ નથી લગાડ્યો.

7. સોનાક્ષી સિંહા:

Image Source

સોનાક્ષી સિંહા માત્ર દારૂથી જ દૂર નથી રહેતી પણ તે પોતાના ચાહકોને પણ દારૂથી દૂર રહેવાની સલાહ આપે છે. તે ઘણીવાર બધાની સામે દારૂથી નુકસાન થતી બાબતો જણાવીને લોકોને જાગરૂક કરે છે.

8. બિપાશા બાસુ:

Image Source

બિપાશા બાસુ જેટલી બોલ્ડ અને આકર્ષક છે એટલી જ ફિટ અને તંદુરસ્ત પણ છે. પોતાની ફિટનેસને બનાવી રાખવા માટે તે દારૂથી રહેવાનું પસંદ કરે છે, આ સિવાય તે બીજા લોકોને પણ તંદુરસ્ત રહેવા માટે જાગરૂક કરે છે.

9. અભિષેક બચ્ચન:

Image Source

અભિનેતા અભિષેક બચ્ચન પણ પોતાના પિતાના કદમ પર ચાલી રહ્યા છે. તે પણ પિતાની જેમ દારૂથી દૂર રહે છે અને હંમેશા સ્વસ્થ વસ્તુઓ જ ખાવાનું પસંદ કરે છે.

10. શિલ્પા શેટ્ટી:

Image Source

શિલ્પા શેટ્ટીના સ્લિમ ફિગરની સાથે સાથે તેની ફિટનેસ પર પણ દરેક કોઈ ઘાયલ છે. તે સ્વસ્થ જીવનશૈલીને જ પસંદ કરે છે. તે પોતાની ખાણી-પીણીનું પૂરતું ધ્યાન રાખે છે અને દારૂથી દૂર જ રહે છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.