અજબગજબ

બોસના ઠપકાથી મૂડ ખરાબ થઈ જાય, તો પછી આ 10 તસ્વીરો જોજો, મજા આવી જશે

કોરોનાના કારણે બધા લોકો ઘરમાં ફસાઈ ગયા છે એવામાં પત્ની સાથે નાના મોટા ઝઘડા અને વર્ક ફોર્મ હોમમાં ઘરે બેસીને બોસ સાથે કામને લઈને માથાકૂટો ચાલી રહી હોય તો, એવામાં વ્યક્તિનો મૂળ ખરાબ થઇ જાય છે. એવામાં દરેક વ્યક્તિ શાંતિથી થોડો સમય પસાર કરવા માંગતો હોય છે જો તમે પણ આવી પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા હોય તો તમારે નિરાશ થવાનું કોઈ જરૂર નથી. તમારા માટે આજે આમે ખુબ જ રમુજી તસ્વીરો લઈને આવ્યા છીએ આ તસ્વીરો જોઈને તમને ખુબ જ શાંતિ મળશે આને તમારો મૂડ પણ સારો થઇ જશે.

1. ગરમીમાં આ કાકાએ તો પોતાની દુકાન જ ATM ની અંદર શિફ્ટ કરી નાખી.
2. શું તમે કયારે વાંદરાને ભજીયા બનાવતા જોય છે?
3. આ કાકા તો જુઓ, લારીમાં વસ્તુ શું છે ને બોર્ડ શેનું માર્યું છે.
4. આ સેલ્ફી કિંગને એવોર્ડ તો આપવો જ જોઈએ…
5. ગરમી દૂર કરવાનો છેને જબરદસ્ત જુગાડ…
6. એવું લાગે છે કે આ કોઈ રાજાના પરિવારથી છે.
7. ઓ કાકા, ત્યાં શું શોધી રહ્યા છો?
8. વાહ આ ભાઈને તો તા તા થૈયાં કરવાનું ખુબ જ પસંદ છે
9. છાપવાવાળા MOMOS ના બદલે MOM કરી નાખ્યું.
10. બોલો કોણ કહેતું હતું કે મહિલાઓ પુરુષો  પાછળ હોય છે આજ જોઈલો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.