હોટલમાં સાથે સુખ માણતો હતો વૃદ્ધ સસરો, પુત્રવધૂ પહોંચી પોલીસ સ્ટેશન ને પછી થઇ જોવા જેવી
ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર હોટલમાંથી ચાલતા ધંધાનો પર્દાફાશ કરવામાં આવે છે. જેમાં ઘણા છોકરા-છોકરીઓ, આધેડ કે પછી ઘણીવાર તો વૃદ્ધ પણ ઝડપાતા હોય છે. ત્યારે હાલમાં બદાયૂમાં રોડવેઝ બસ સ્ટેન્ડની સામે આવેલી અજંતા હોટલમાં ગત શુક્રવારે બપોરે પોલીસ દ્વારા અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો અને તેમાં પાંચ મહિલાઓ સહિત 10 લોકો હતા. આ કેસમાં પોલીસે અજંતા હોટલના મેનેજર સુધીર કુમાર ગુપ્તાને શનિવારે જેલમાં મોકલી આપ્યો હતો. હોટલના માલિક સુભાષ દુઆની શોધ ચાલી રહી છે. અહીં સર્ચ દરમિયાન વિવિધ રૂમોમાંથી ઘણી બધી ગુનાહિત સામગ્રી મળી આવી હતી.
દરોડા દરમિયાન પોલીસ દ્વારા હોટલના રૂમો ખોલવામાં આવતાં પાંચ મહિલાઓ સહિત 10 લોકો ઝડપાયા હતા. દરેક લોકો આપત્તિજનક સ્થિતિમાં હતા. તે સમયે પોલીસે તેને પકડીને પોલીસ સ્ટેશન મોકલી આપ્યો હતો. આ ઉપરાંત હોટલના મેનેજર સુધીર કુમાર ગુપ્તા પણ ઝડપાયો હતો. તે સમયે હોટલને તાળું મારી દેવામાં આવ્યું હતું. મોડી સાંજે પોલીસની એક ટીમ ફરી હોટલમાં ગઈ હતી અને હોટલની તલાશી લેતા ત્યાંથી તમામ વાંધાજનક સામગ્રી મળી આવી હતી. સીઓ સિટીએ શુક્રવારે મોડી રાત્રે હોટલના માલિક અને મેનેજર સામે એફઆઈઆર નોંધાવી હતી,
જ્યારે રૂમમાંથી પકડાયેલા યુગલોને અંગત બોન્ડ પર છોડવામાં આવ્યા હતા, શનિવારે બપોરે પોલીસે હોટેલ મેનેજર સુધીર કુમાર ગુપ્તાને જેલમાં મોકલી દીધા હતા. હોટલમાંથી સાડા પંદર હજાર રૂપિયા અને એક રજીસ્ટર પણ મળી આવ્યું છે. એક મહિલા તેના પ્રેમી સાથે હોટલમાં આવી હતી, જ્યારે એક તેના દિયર સાથે આવી હોવાની કબૂલાત કરી હતી. એક મહિલા પાડોશી અને નજીકના વ્યક્તિ સાથે આવી હતી. તે જ સમયે ઇસ્લામનગરના વડીલ એક મહિલાને લઇ આવ્યા હતા. મોડી રાત્રે તેમને છોડાવવા વહુ પોલીસ સ્ટેશન આવી હતી
અને આ દરમિયાન સસરાનું માથુ શરમથી ઝૂકી ગયું હતુ. માત્ર અજંતા જ નહીં પરંતુ શહેરની અન્ય ઘણી હોટલો ધંધા માટે કુખ્યાત છે. શાહબાઝપુર તિરાહે પાસેની હોટલ પર ભૂતકાળમાં દરોડા પાડવામાં આવ્યા છે અને તેના માલિક સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. અજંતા હોટલમાંથી પાંચ યુગલો પકડાયા એટલું જ નહીં, ત્યાંથી વાંધાજનક સામગ્રી પણ મળી આવી. હોટલ મેનેજરને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. માલિક હજુ પકડાયો નથી. તેની શોધખોળ ચાલુ છે.