અજબગજબ

ભારતના આ યુવકે 10 મિનિટમાં શોધી Instagram ની મોટી ભૂલ, ફેસબુકે આપ્યા ઢગલો મોઢે રૂપિયા

ભારતીય હેકર્સને આખી દુનિયા ભગવાન માને છે. દર વર્ષે ભારતીય હેકર્સ ટેક કંપનીઓમાં બગ બાઉન્ટી પ્રોગ્રામના કારણે ભૂલની ખબર પડે છે.આ ભૂલને ગોતવા પર ઇનામ મળે છે. ત્યારે એક ભારતીય હેકર્સે ઇન્સ્ટાગ્રામમાં ભૂલ કાઢી છે.

Image Source

ભારતીય હેકર્સ લક્ષમણ મુથૈયા તમિલનાડુમાં રહીને કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરે છે. લક્ષ્મણે 10 મિનિટમાં ગમે તે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી શકાય છે. તેના સબૂત માટે આ વિડીયો પણ આપ્યો છે. સબુત અને ઇન્સ્ટાગ્રામ પર ભૂલ સુધરતાં તેને 30 હજાર ડોલર એટલે કે 20,55,645 રૂપિયાનું ઇનામ આપ્યું છે.

Image Source

લક્ષ્મણેના મત પ્રમાણે તેને ઇન્સ્ટાગ્રામના પાસવર્ડની રિકવરી સિસ્ટમમાં ભૂલ હતી તેવામાં કોઈ પણ હેકર્સ પાસવર્ડ રીસેટ કરીને યુઝર્સનું એકાઉન્ટ હેક કરી શકાય છે. જયારે કોઈ યુઝર્સ પાસવર્ડ રીસેટ કરે છે. ત્યારે તેના મોબાઈલ નંબર પર 6 આંકડાનો વેરિફિકેશન કોડ આવે છે. લક્ષ્મણે આમાં જ ભૂલ મળી હતી. જેને ટેસ્ટ કરવા માટે અલગ અલગ આઈપી એડ્રેસથી એક હાજરીથી વધુ રિકવેસ્ટ કરી હતી.

Image Source

આ વેરિફિકેશન માટે 10 લાખ કોડ ટ્રાય કરવામાં આવે તો કોઈ પણ એકાઉન્ટનો પાસવર્ડ બદલી શકાય છે. લક્ષ્મણ જણવ્યા અનુસાર,100 અલગ-અલગ આઈપી એડ્રેસથી 200 હજાર રિકવેસ્ટ મોકલી એકાઉન્ટ હેક કરી શકાય છે. લગાતર અલગ-અલગ આઈપી એડ્રેસથી રિકવેસ્ટ સેન્ટ થવાને કારણે તે લિમિટેડ હોવાથી બચી જાય છે. આ જાણકારી લક્ષ્મણે ફેસબુકને આપી હતી. જે બાદ ફેસબુકે આ ભૂલને ફિક્સ કરી દીધી હતી. ફેસબુકને આ માહિતી મળ્યા બાદ પણ કંઈ જ કરવામાં આવ્યું ના હતુ. ત્યારબાદ  લક્ષ્મણે મેલ અને કરી પ્રુફ મોકલ્યા હતા. ત્યાર બાદ ફેસબુકે લક્ષ્મણને ઇનામ આપી દીધું હતું.

Image Source

સાથે જ લક્ષ્મણે  એક એ પણ ખામી શોધી હતી. જેમાં કોઈ જેટલી પણ વાર રિકવેસ્ટ મોકલે પરંતુ તે બ્લોક નથી. બ્લોક કર્યા  લગાતાર રિકવેસ્ટ મોકલી શકો છો.  ત્યારે તેને ઇન્સ્ટાગ્રામની આ અહેસાસ થયો. અને તે રેટ લીમિટિંગ બાયપાસ કરવામાં સફળ રહ્યો હતો. આ બાયપાસ માટે Race Hazard અને IP Rotation જવાબદાર છે.

Image Source

Race Hazard એક ઇલેક્ટ્રોનિક પ્રોસેસ છે.Race Hazard ત્યારે થાય છે. જયારે એક દેતા એક જ ટાઈમ પર રીડ અને રાઈટ કરવામાં આવે છે. આ મશીન જુના ડેટાને નવા સાથે ઓવરરાઈટ કરે છે. ત્યારે પણ જૂનો દેતા રીડ કરવામાં આવે જ છે. ઘણીવાર આ દરમિયાન કોમ્પ્યુટર ક્રેશનું નોટિફિકેશન મળે છે. રેસ કનિશ્યન અથવા રેસ હેઝાર્ડની ખોટી પ્રોસેસના કારણે પણ થઇ શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks