બોલીવુડના એવા 10 ખાન જેમને કર્યા હિન્દૂ છોકરીઓ સાથે લગ્ન, કેટલાકના થયા છૂટાછેડા અને કેટલાક ખુશી ખુશી જીવે છે જીવન

આ 10 હિન્દૂ છોકરીએ ખાન સાથે કર્યા નિકાહ, 9 નંબર વાળીનો બહુ ખરાબ અંત આવ્યો

દેશની અંદર આજકાલ લવ જેહાદને લઈને માહોલ ખુબ જ ગરમ થઇ રહ્યો છે, પરંતુ બોલીવુડમાં આ વાત સાથે કોઈને કોઈ લેવા દેવા નથી. બોલીવુડમાં એવા કેટલાક મુસ્લિમ અભિનેતાઓ છે જેમને હિન્દૂ છોકરીઓ સાથે લગ્ન કર્યા છે અને ઘણા અભિનેતાઓના તેમાંથી છૂટાછેડા પણ થઇ ગયા છે, તો કેટલાક આજે પણ ખુશ ખુશાલ પોતાનું જીવન વિતાવી રહ્યા છે. આજે અમે તમને એવા જ 10 અભિએંતાઓ વિશે જણાવીશું.

1. ફરદીન ખાન:
બોલીવુડને અલવિદા કહીને ફરી કમબેકની તૈયારી કરી રહેલા અભિનેતા ફરદીન ખાને નતાશા માધવાની સાથે લગ્ન કર્યા છે.

2. સોહેલ ખાન:
સલમાન ખાનના બીજા ભાઈ સોહેલ ખાને પણ હિન્દૂ યુવતી સાથે લગ્ન કર્યા હતા જેનું નામ છે સીમા સચદેવ અને તે પોતાનું લગ્ન જીવન ખુબ જ ખુશ ખુશાલ રીતે જીવી રહ્યા છે.

3. શાહરુખ ખાન:
બોલીવુડમાં કિંગ ખાન તરીકે ઓળખાતા અભિનેતા શાહરુખ ખાને ગૌરી છિબ્બર સાથે લગ્ન કર્યા હતા. જે હિન્દૂ છે. લગ્નના આટલા વર્ષો પછી બંને ખુબ જ ખુશીથી પોતાનું જીવન વિતાવી રહ્યા છે.

4. આમિર ખાન:
થોડા દિવસ પહેલા જ આમિર ખાને પોતાની પત્ની કિરણ સાથે છૂટાછેડા લીધા. કિરણ પણ હિન્દૂ હતી. આ પહેલા પણ આમિરના છૂટાછેડા થઇ ગયા છે, તેની પહેલી પત્ની પણ હિન્દૂ હતી રિના દત્તા.

5. ઇરફાન ખાન:
દિવંગત અભિનેતા ઇરફાન ખાને પણ હિન્દૂ યુવતી સાથે લગ્ન કર્યા હતા. તેમની પત્નીનું નામ સુતાપા સિંકદર છે.

6. ફરદીન ખાન:
ફિલ્મ :”મેં હું ના”માં જોવા મળેલ અભિનેતા ફરદીને ખાને મલાઈકા પારેખ નામની હિન્દૂ યુવતી સાથે લગ્ન કર્યા હતા.

7. કબીર ખાન:
બોલીવુડના પ્રખ્યાત ફિલ્મ ડાયરેક્ટર કબીર ખાને પણ હિન્દૂ યુવતી મીની માથુર સાથે લગ્ન કર્યા છે. તેમને બે બાળકો પણ છે.

8. ઇમરાન ખાન:
પોતાના અભિનય અને ચોકલેટી ફેસથી દર્શકોને દીવાના બનાવનાર અભિનેતા ઇમરાન ખાને અવંતિકા નામની હિન્દૂ યુવતી સાથે લગ્ન કર્યા છે.

9. અરબાઝ ખાન: 
બોલીવુડના દબંગ સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાને હિન્દૂ અભિનેત્રી મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બંને આજે અલગ થઇ ગયા છે, અને પોત પોતાની રીતે જ પોતાનું જીવન વિતાવી રહ્યા છે.

10. સૈફ અલી ખાન:
અભિનેતા સૈફ અલી ખાને પણ બે લગ્ન કર્યા છે. પહેલા લગ્ન અમૃતા સિંહ સાથે થયા હતા, જે હિન્દૂ હતી અને તેની સાથે છૂટાછેડા લીધા બાદ કરીના કપૂર સાથે લગ્ન કર્યા. સૈફ ચાર બાળકોનો પિતા બની ગયો છે.

Niraj Patel