મેકઅપ વગર આ 10 અભિનેત્રીઓ ઘણીવાર સામે આવી ચુકી છે, અસલી 10 તસ્વીર જોતા જ ચકિત થઇ જશો

0
Advertisement

એક સમય એવો હતો કે બૉલીવુડ અભિનેત્રીઓ મેકઅપ વગર કેમેરાની સામે આવતા અચકાતી હતી જો કે હવે સમય એકદમ બદલાઈ ગયો છે અને અભિનેત્રીઓ પોતાના ફૈન્સની સામે મેકઅપ વગર આવતા બિલકુલ પણ અચકાતી નથી.આજે અમે તમને એવી જ અમુક લોકપ્રિય અને સફળ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓ ઘણીવાર કેમેરાની સામે મેકઅપ વગર સામે આવી ચુકી છે. મેકઅપ વગરની તેઓની તસ્વીરોને જોતા તમને વિશ્વાષ જ નહિ આવે જો કે અમુક અભિનેત્રીઓ મેકઅપ વગર પણ ખુબ જ સુંદર દેખાય છે.

Image Source

1.સોનમ કપૂર:

બોલીવુડની પરફેક્ટ દીવા માનવામાં આવતી અભિનેત્રી સોનમ કપૂર હંમેશા શાનદાર લુકમાં જ નજરે પડે છે.જો કે સોનમ કપૂર મેકઅપ વગર પણ પોતાના ફૈન્સની સામે આવે છે. મેકઅપ વગરની તેની તસ્વીર સોનમે પોતાના ઇન્સ્ટાગ્રામ પર અમુક સમય પહેલા જ શેર કરી હતી.

Image Source

2.માનુષી ચિલ્લર:

Image Source

અમુક દિવસો પહેલા જ માનુષીએ પોતાની મેકઅપ વગરની તસ્વીર પોસ્ટ કરી હતી, પહેલી નજરે તો તેને ઓળખવી પણ મુશ્કેલ લાગી રહી છે.માનુષી ચિલ્લરે મિસ વર્લ્ડ 2018નો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

Image Source

3.કૈટરીના કૈફ:

Image Source

કૈટરિનાની ફિલ્મ ‘ભારત’ અમુક સમય પહેલા જ રિલીઝ થઇ છે જેમાં તેના અભિનયના ખુબ વખાણ કરવામાં આવી રહ્યા છે. અમુક દિવસો પહેલા જ કૈટરિનાને પોતાના જીમની બહાર જોવામાં આવી હતી કૈટરીના મેકઅપ વગર પણ ખુબ જ સુંદર દેખાય છે.

Image Source

4. કરીના કપૂર:

Image Source

અમુક દિવસો પહેલા કરીના પોતાના પરિવારની સાથે ઇટલી વેકેશન માટે ગઈ હતી. જ્યાથી તેમણે પોતાની મેકઅપ વગરની તસ્વીર પોસ્ટ કરી હતી, મેકઅપ વગર પણ કરીના ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

Image Source

5.સુષ્મિતા સેન:

Image Source

મિસ યુનિવર્સ રહી ચુકેલી અને 43 વર્ષની સુષ્મિતા સેનના ચેહરા પર આજે પણ રોનક દેખાઈ રહી છે પણ મેકઅપ વગર સુષ્મિતા સેન કંઈક આવા પ્રકારની દેખાય છે. સુષ્મિતા હાલના સમયે પોતાના બોયફ્રેન્ડને લઈને પણ ચર્ચામાં રહે છે. સુષ્મિતાએ હજી સુધી કોઈ સાથે લગ્ન કર્યા નથી.

Image Source

6.માધુરી દીક્ષિત:

Image Source

હાલના સમયે પણ માધુરી બોલીવુડમાં સક્રિય છે અને ફિલ્મો કરી રહી છે.મેકઅપ વગર માધુરીને ઓળખવી થોડી મુશ્કિલ લાગી રહી છે.

Image Source

7.સારા અલી ખાન:

Image Source

ઓફ સ્ક્રીન સારા મોટા ભાગે મેકઅપ વગરની જ નજરે પડે છે.અમુક સમય પહેલા જ તેને એરપોર્ટ પર મેકઅપ વગર જોવામાં આવી હતી.મેકઅપ વગર પણ સારા ખુબ જ સુંદર દેખાઈ રહી છે.હાલ સારા અલી ખાન લવ આજ કલ-2ની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેની સાથે અભિનેતા કાર્તિક આર્યન પણ નજરમાં આવવાના છે.

Image Source

8.રવીના ટંડન:

Image Source

‘મસ્ત-મસ્ત’ ગર્લના નામથી લોકપ્રિય 90 ના દશકની અભિનેત્રી રવીના ટંડન 44 વર્ષની થઇ ચુકી છે.હાલ તે ઘણા ઇવેન્ટ માં પણ નજરમાં આવે છે.મેકપપ વગર રવીના ટંડન ઘણીવાર સામે આવી ચુકી છે.

Image Source

9.રાની મુખર્જી:

બોલીવુડની ‘મર્દાની’ એક્ટ્રેસ રાની મુખર્જીએ પોતાના કેરિયરમાં એકથી એક બેસ્ટ ફિલ્મો આપી છે.પોતાના દમદાર અભિનયથી રાની મુખર્જીએ એક અલગ જ મુકામ મેળવ્યું છે.મેકઅપ વગર રાની કંઈક આવા અંદાજમાં દેખાય છે.

Image Source

10.તબ્બુ:

Image Source

47 વર્ષની તબ્બુના જીવનમાં હજી સુધી કોઈ લાઈફ પાર્ટનર આવ્યો નથી.ફિલ્મોમાં સુંદર દેખાતી તબ્બુ અસલ જીવનમાં મેકઅપ વગર કંઈક આવી દેખાય છે.

Image Source

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here