ખબર

1 નવેમ્બરથી બદલાવવા જઈ રહ્યો છે બેંકનો સમય, ખાતાધારકો માટે રાહતના સમાચાર, જાણો નવું ટાઈમ ટેબલ કેવું છે?

બેંકના કામકાજના સમયને લઈને ઘણીવાર આપણે તકલીફમાં મુકાતા હોઈએ છે.

Image Source

નોકરીના સમયની સાથે જ બેન્કનો સમય ગોઠવતો હોવાના કારણે પણ આપણને ઘણી મુશ્કેલીઓ થાય છે. ઓફિસમાં થોડા સમય માટેની રજા લઈને આપણે બેંકનું કામકાજ કરવા માટે જવું પડે છે.

Image Source

પરંતુ હવે બેંકના સમયમાં ફેરફાર થયેલો જોવા મળશે.

Image Source

1 નવેમ્બરથી મહારાષ્ટ્ર પીયુસી બેંક સમયમાં મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે. આ બેંકો 1 નવેમ્બરથી નવા સમ્યસ્તર પ્રમાણે ખુલશે.

Image Source

મહારાષ્ટ્રની બધી જ સરકારી બેંકો 1 નવેમ્બરથી નવા સમય સત્ર પ્રમાણે કામ કરશે. તેને ત્રણ વિભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે.

Image Source

વિત્ત મંત્રાલય દ્વારા આ નવા સમયસત્ર પ્રમાણે મહારાષ્ટ્રની ગ્રામીણ તેમજ તમામ સરકારી બેંકોમાં બેંક ખોલવાના સમય માટે ત્રણ સુઝાવ રાખવામાં આવ્યા છે જેમાં જેતે વિસ્તારની જરૂરિયાત પ્રમાણે બેંકો એ સમયસત્ર મુજબ કામ કરશે.

Image Source

આ ત્રણ સુઝાવોમાં પહેલો સમય સવારે 9 થી 3 વાગ્યા સુધી, બીજો 10 થી 4 અને ત્રીજો સમય 10 થી 5 સુધીનો રાખવા માટે સરકારી બેંકો અને ગ્રામીણ બેંકો ઉપર 1 નવેમ્બરથી લાગુ પડશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.