ઝુપડીમાં રહેતી યુવતી પર આવ્યું આ કરોડપતિ બીઝનેસમૈન નું દિલ, 50 રીશ્તાઓ ઠુકરાવીને જુવો શું કર્યું, વાંચો અહેવાલ

0

હાલના દિવસોમાં એક લગ્નને લઈને ખુબ જ ચર્ચા થઇ રહી છે. જો કે હર કોઈના જીવનમાં લગ્ન એક ખાસ અવસર હોય છે પણ આ લગ્ન કઈક ખાસ કરતા પણ વધુ છે. ત્યારે જ તેના વિશે સાંભળીને અજાણ લોકો દિલચસ્પી લઇ રહ્યા છે. આ લગ્ન એક બીઝનેસમૈન અને જુપડીમાં રહેતી એક યુવતી વચ્ચે થયા છે. અ ઘટના ઇન્દોરમાં બનેલી છે.અહી જાવરામાં પઠાનટોલી ની તંગ ગલીમાં સ્થિત એક ઝૂપડીમાં મોટી થયેલી આ યુવતીની કિસ્મત રાતો રાત બદલાઈ ગઈ જ્યારે કરોડપતિ બીઝનેસમૈન સાથે તેના લગ્ન થયા. રીપોર્ટ અનુસાર આ યુવતી બે રૂમ વાળા ટાઈલની નીચે પોતાના પરિવાર સાથે રહેતી હતી.

દુલ્હનનું નામ શાહીસ્તા છે. જ્યારે તેના ઘરની બહાર તેનો રાજકુમાર ઉડીને તેને લેવા માટે આવ્યો તો તે હેરાન જ રહી ગઈ હતી. તે હેલીકોપ્ટરમાં સવાર થઈને આવ્યો હતો, અને શાહીસ્તા સાથે લગ્ન કરીને તેને પોતાની સાથે લઇ ગયો હતો. દીકરીને વિદાઈ આપવાના સમયે ફળ વેંચતા તેના પિતા અને સિલાઈ કામ કરતી તેની માતાની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા હતા.શાહીસ્તાનાં માતા-પિતા આ રીશ્તાથી ખુબ જ ખુશ છે. મૈટ્રિક પાસ શાહીસ્તાએ ક્યારેય પોતાના સપનામાં પણ વિચાર્યું નોતું કે તેની સાથે લગ્ન કર માટે તેનો રાજકુમાર હેલીકોપ્ટર માં આવશે. વાહીસ ખાનની દીકરી શાહીસ્તાની સગાઈ ત્રણ વર્ષ પહેલા રાજસ્થાન કોટા જીલ્લાના સુકેતના રહેવાસી ખનીજ કારોબારી આરીફ ખાનનાં દીકરા હાજી આસિફ ખાન સાથે થઇ હતી.તેણે સુકેતના રહેનારા પોતાના જમાઈ ખનીજ કારોબારી આરીફ ખાનનાં દીકરા સાથે લગ્નની વાત ચલાવી હતી. તેના બાદ સુકેતે આસિફ ખાન અને તેની માં ફૈમીદા બી મુગલપુરામાં તેની દીકરીને જોવા માટે ગયો. તેને પહેલી જ નજરમાં શાહીસ્તા પસંદ આવી ગઈ હતી. જ્યારે તેના પહેલા આરીફનો પરિવાર અત્યાર સુધીમાં 50 કરતા વધુ યુવતીઓ જોઈ ચુક્યા હતા. પણ અહી એકજ વારમાં રિશ્તો નક્કી થઇ ગયો હતો. શાહીસ્તાની માં આસિફ બી 3 વર્ષ પહેલા પોતાની બહેનને મળવા માટે મુગલપુરા ગઈ હતી. ત્યાં પડોશમાં રહેતી રેહાના બી(હવે નાની સાસુ) ને શાહીસ્તાને પહેલી જ નજરમાં પસંદ કરી લીધી હતી અને કહ્યું કે આટલી શુસિલ, સુંદર યુવતી તેને પહેલા નજરમાં કેમ ન આવી.
જો કે શાહીસ્તાની માં ને અમીર-ગરીબનો ફર્ક જોઇને લાગતું હતું કે આ રિશ્તો મુમકીન નહિ થાય. પણ શાહીસ્તાની કિસ્મતને તો કઈક બીજું જ મંજુર હતું. આવી રીતે શાહીસ્તાની સાથે લગ્નની વાત પહોંચી. હાલ માં જ આસિફ હેલીકોપ્ટરથી શાહીસ્તા સાથે લગ્ન કરવા માટે આવેલો જોઇને તેના ઈલાકાના લોકો પણ હૈરાન રહી ગયા હતા. આસિફ સાથે તેના નાના ભાઈ આદીલના લગ્ન પણ જાવરામાં થયા હતા. બંને એક જ હેલીકોપ્ટરમાં રવાના થયા હતા. લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.