દીકરી ઝીવા સાથે બીચ પર અને સ્વિમિંગ પુલમાં મસ્તી કરતો જોવા મળ્યો ધોની, જુવો 10 ક્યૂટ Photos

0

ટિમ ઇન્ડિયા ના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની વનડે સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા જાવાની તૈયારીમાં છે. વેસ્ટઇંડીજ ના વિરુદ્ધ વન ડે સિરીઝ ના પછી તેમણે ટિમ મેનેજમેન્ટ અને બોર્ડ એ આરામ આપવાનો નિર્ણય કર્યો હતો. એવામાં 1 નવેમ્બર 2018 માં વેસ્ટઇંડીઝ ના વિરુદ્ધ પોતાનો છેલ્લો આંતરરાષ્ટ્રીય મેચ રમનારા એમએસ ધોની આગળના 2 મહિનાથી પરિવાર ની સાથે સમય વિતાવી રહ્યા છે અને ઘણા કાર્યક્રમો માં નજરમાં આવી રહ્યા છે. આ દરમિયાન તે પોતાન દીકરી જીવા ને પૂરો સમય આપી રહ્યા છે. બે મહિના માં દીકરી જીવ ની સાથે વિતાવેલા સમય અને ખાસ યાદગાર ક્ષણો ને ધોનીએ ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા છે.એવામાં એવો જ એક વિડીયો સામે આવ્યો છે જે ખુબ વાઇરલ પણ થઇ રહ્યો છે. આ વિડીયો માં ધોની પોતાની ક્યૂટ બાળકી ની સાથે મસ્તી કરતા નજરમાં આવી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે ધોની તેને સ્વિમિંગ શીખડાવી રહ્યા છે. જો કે આ દરમિયાન જીવા ધોની ના ખોળામાં જ છે અને સ્વીમ(તરવું) કરતી નજરમાં નથી આવી રહી પણ તસ્વીર માં બંને એક બીજાની સાથે ખુબ જ ખુશ નજરમાં આવી રહ્યા છે. વિડીયો માં ધોની નો પાલતુ કૂતરો પણ દેખાઈ રહ્યો છે.જણાવી દઈએ કે ધોની આગળના વર્ષે ઓસ્ટ્રેલિયા માં થનારા વન ડે સિરીઝ થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં કમબેક કરશે.આ સિવાય ધોની મોડી રાત સુધી જીવા ની સાથે રમી રહ્યા હતા. ધોની હાલમાં જ ચેન્નાઇ માં બીસીસીઆઈ ના પૂર્વ અધ્યક્ષ એન.શ્રીનિવાસ નુ પુસ્તક ના લોન્ચ ના અવસર પર હાજર રહ્યા હતા. ધોની ના સિવાય આ મૌકા પર ક્રિકેટર કપિલ દેવ, રાહુલ દ્રવિડ અબે અનિલ કુંબલે પણ શામિલ હતા.
આ ઇવેન્ટ ના પછી સમય કાઢીને ધોની બીચ પર ગયા હતા. ધોની એ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેયર કરીને લખ્યું કે,”બાળપણ માં જયારે પણ અઅમને આવી રેતી મળી જાતિ તો અમે એવું જ કઈકે કરતા હતા’.આ વિડીયો માં ધોની રેતી માં ખાડો કરીને જીવા ને તેમાં ઉભી રહેવા માટેનું કહે છે. આ સિવાય વિડીયો માં તમે પત્ની સાક્ષી નો અવાજ પણ સાંભળી શકો છો. સાક્ષી પણ જીવાની આ માસુમતા પર પોતાની ખુશી ને રોકી નથી શકતી.જણાવી દઈએ કે ધોની ને વેસ્ટ ઇંડીજ અને ઓસ્ટ્રેલિયા ના વિરુદ્ધ ટિમ સિરીઝ માં શામિલ કરવામાં આવ્યા ન હતા. હવે તેને ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ના વિરુદ્ધ થનારી વન ડે સિરીઝ માટે એક વાર ફરીથી ભારતીય ટિમ માં શામિલ કરવામાં આવ્યા છે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here