ઝડપાઈ’તી દારૂ પી સંજય દત્ત સાથે રોમાન્સ કરતી, 11-11 પુરૂષો સાથે ચલાવ્યું ચક્કર

19 નવેમ્બર 1975ના રોજ આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં જન્મેલી સુસે મિસ યુનિવર્સ સ્પર્ધા સમયે આપેલું વચન પાળી બતાવ્યું હતું અને એક નહીં પણ બે બાળકીઓ (રીની અને અલિસાહ) દત્તક લીધી. તેની ફિલ્મ કરતા પણ તે અંગત જીવનમાં ખૂબ ચર્ચામાં રહી ચૂકી છે.

તેની સફળ ફિલ્મ્સની યાદી કરતા તેના જીવનમાં આવેલા પુરૂષોની યાદી મોટી છે. તેનું નામ અત્યાર સુધીમાં 11 પુરૂષો સાથે જોડવામાં આવ્યું હોવાછતાં 41 વર્ષે પણ અપરિણીત છે. જ્યારે બર્મિંગહામની હોટલમાં દારૂપીને એકબીજામાં ખાવાયા સુસ્મિતા અને સંજય

સુસ્મિતા અને સંજયના સંબંધો મીડિયામાં ખાસ ચર્ચાયા નથી, પણ બન્ને એક દિવસ હોટલમાં સાથે જોવા મળતા અનેક અફવાઓ ચાલી હતી. અહેવાલો મુજબ યુકેની વહેલી સવારમાં બર્મિંગહામની હયાત હોટલની લોબીમાં સંજય દત્ત અને સુસ્મિતા ખૂબ દારૂ પીધેલી હાલતમાં સાથે જોવા મળ્યા હતાં.

માત્ર એટલું જ નહીં બન્ને એક દિવસ હોટલમાં સાથે જોવા મળતા અનેક અફવાઓ ચાલી હતી. અહેવાલો મુજબ યુકેની વહેલી સવારમાં બર્મિંગહામની હયાત હોટલની લોબીમાં સંજય દત્ત અને સુસ્મિતા ખૂબ દારૂ પીધેલી હાલતમાં સાથે જોવા મળ્યા હતાં.માત્ર એટલું જ નહીં બન્ને એકબીજાની બાંહોમાં હતાં.

બન્નેને જોયા હતા એડિટરે


આ વાત ઈન્ડિયન એબ્રોડ ન્યૂઝ સર્વિસના ઈન્ડિયન એડિશનના ઓનલાઈન એડિટર શ્યામ ભાટીયા નજરે નિહાળી હતી.જોકે, ત્યાર બાદ બન્ને અલગ થઈ ગયા હતાં.


ડાબેથી સંજય દત્ત સાથે અને રીતિક ભસીન સાથે સુસ્મિતા સેન

News Source: DivyaBhaskar

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!