વિરાટ પછી હવે આ ક્રિકેટર પણ કરવા જઈ રહ્યા છે આ બોલિવૂડ હસીના જોડે લગ્ન, આમની પ્રેમિકા અનુષ્કા શર્મા કરતા પણ વધારે સુંદર છે….

0

ભારતીય ક્રિકેટ ટિમ ના ખિલાડી યુજવેન્દ્ર ચહલ પોતાની ફીરકી બોલિંગ ની જાળ માં વિશ્વના દરેક મોટા માં મોટા બલ્લેબાજો ને પણ ફસાવી ચુક્યા છે. ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ચાલી રહેલા એક દિવસીય સિરીઝ માં દક્ષિણ આફ્રિકા ના બલ્લેબાજ તેના ગેંદો ને રમવામાં નાકામ રહ્યા છે.

આજના મૈચ માં ચહલ પાંચ વિકેટ કરીને આફ્રિકન બલ્લેબાજી ની કમર તોડી નાખી છે. ચહલ ના આ દમદાર પ્રદર્શન ને લીધે ભારત માં દક્ષિણ આફ્રિકા ને માત્ર 118 રન પર જ પૂર્ણ કરી દીધું. તેના પછી ભારતને માત્ર એક વિકેટ ગુમાવીને આ આસાન લક્ષ્ય ને પ્રાપ્ત કરી લીધા જેનાથી ભારત સિરીઝ માં હવે 2-0 નો વધારો બનાવી રહેલા છે.
યુજવેન્દ્ર ઇન્ડિયન પ્રીમિયર લીગ માં રૉયલ ચેલેન્જર બેંગ્લોર થી રમે છે અને પોતાના સારા પ્રદર્શન ના દમ પર ટિમ ઇન્ડિયા માં પોતાની હજગ્યા બનાવી લીધી અને તે પણ આશ્વિન અને જાડેજા ને હટાવીને. યુજવેન્દ્ર ને ક્યારેય પણ કોઈ મહિલા મિત્ર ની સાથે જોવામાં આવ્યા નથી પણ શ્રીલંકા ના મૈચ ના સમયે તેની એક યુવતી સાથે ની તસ્વીર નજરમાં આવી હતી.

જણાવી દઈએ કે આ યુવતી યુજવેન્દ્ર ને ઇન્સ્ટાગ્રામ પર ફોલો નથી કરતી પણ પોસ્ટ પર કમેન્ટ ચોક્કસ કરે છે. આ યુવતી નું નામ તનિષ્કા કપૂર છે જે મૂળ રૂપથી કેનેડા ની રહેનારી છે અને મેક મૉડલ છે. ઇન્સ્ટાગ્રામ પર તેની દરેક ફોટો પર યુજવેન્દ્ર કમેન્ટ કરે છે એવામાં કહી શકાય છે કે બંને એક બીજાને ખુબ સારી રીતે ઓળખે છે અને કદાચ તેઓ એકબીજાના પ્રેમમાં પણ હોઈ શકે છે.Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here