યુવતીઓને ઈમ્પ્રેસ કરવાની 9 ટીપ્સ, ફોલો નહિ કરશો તો થઈ જશે સમસ્યા..વાંચો ખાસ માહિતી

0

યુવતીઓને ખુશ રાખવી ખુબ મુશ્કેલ કામ હોય છે. કદાચ તમે ભૂલથી પણ થોડી એવી ભૂલ પણ કરી બેશસો તો સમસ્યા પણ થઈ શકે છે.  યુવતીઓને ખુશ કરવા અને તેનું દિલ જીતવા માટે ખુબજ સાવધાની વરતવાની જરૂર છે. એટલુજ નહિ તેના માટે બધાથી પહેલા માહૌલને પરખવો પણ ખુબજ જરૂરી છે. જો તમે પણ યુવતીઓને ખુશ કરવાના ઉપાય ખોજી રહ્યા છો તો પરેશાન ન થાવ. અમે તમને જણાવી દઈએ કે યુવતીઓનું દિલ જીતવા માટે અને ખુશ રાખવા માટે ની ટીપ્સ અહી છે.

માહૌલને જાણો:

યુવતીઓને ખુશ કરવા અને તેમનું દિલ જીતવા માટે બધાથી પહેલા તમારે તરતજ જઈને તેમની સામે તમારા પ્રેમનો ઈઝહાર ન કરવો. પણ પહેલા તેની આસપાસ નાં માહૌલને ખુબ સારી રીતે સમજો. નહિ તો સમસ્યા થતા બિલકુલ વાર નહિ લાગે.

પહેલા દોસ્તી કરો:

યુવતીને પ્રપોઝ કરતા પહેલા તેની સાથે દોસ્તી કરવી જરૂરી છે, તેની સાથે દોસ્તાના સંબંધ બનાવીને તમે તેમને આરામથી તમારા દિલની વાત જણાવી શકશો.

વાત-ચિત કરો:

યુવતીને પ્રપોઝ કરતા પહેલા તેની સાથે વાત ચિત કરો. તેમને એ અહેસાસ ન કરાવો કે તમે તેમને પ્રપોઝ કરવાની યોજના બનાવી રહ્યા છો. જો કે મોટા ભાગે યુવતીઓ વાત કરવાની શોખીન હોય છે, માટે એવામાં તમારી પાસે તેની સાથે વાત કરવાનો હુનર હોવો જોઈએ.

બોડી લેન્ગવેજને સમજો:

કોઈ પણ યુવતીને ખુશ કરવા માટે કે તેનું દિલ જીતવા માટે તમારે જાણવું જોઈએ કે યુવતીઓ વાત કરવામાં રૂચી લઇ રહ છે કે નહિ. શું તેમને તમારી વાતમાં કોઈ દિલચસ્પી છે કે નહિ.

ઈમ્પ્રેસ કરવું છે જરૂરી:


યુવતીઓને પોતાની તરફ આકર્ષિત કરવા માટે ઘણી એવી ફોર્મ્યુલા છે, જેનાથી તમે તેને ઇપ્મ્રેસ કરી શકશો. જો તમને એ અહેસાસ થાય કે યુવતી તમારાથી ઈમ્પ્રેસ છે તો તે તમારી સાથે પ્રેમથી વાત કરશે.

પોઝીટીવ એટીટ્યુડ રાખવો છે જરૂરી:

તમને જોશે કે યુવતીઓ સાથે પોઝીટીવ વાત કરો અને પોતાના એટીટ્યુડને પોઝીટીવ રાખે. જેથી યુવતીઓ એકબીજા સાથે વાત કરવામાં પ્રેરિત રહે.

હસી-મજાક પણ કરો:


તમે કોઈ સીરીયસ વાતો અને હલ્કી-ફુલ્કી વાતો પર તાલમેલ બનાવીને રાખો. તમે માત્ર ગંભીર કે માત્ર હસી મજાક જ ન કરતા રહો. તેનાથી તમારાથી યુવતીઓ વાત કરવાની ઉત્સુક રહેશે. તેનાથી એ સાબિત થશે કે તમારી આસપાસના લોકો ઉદાસ હશે તો તમે તમેણે હસાવી શકશો.

સંકોચી ન બનો:
તમે યુવતીઓની સામે બિલકુલ પણ નર્વસ ના બનો. સાથે જ ના તેની સાથે વાત કરવાથી ન ડરો અને સંકોચી સ્વભાવતો બિલકુલ પણ ન હોવો જોઈએ. બાકી યુવતીઓ તમારાથી દુર ભાગવા લાગશે.

ઉતાવળ ન કરો:

ખુબ વધારે પડતી ઉતાવળ ન કરવી, સાથે જ બહુ વધારે ન બોલો યુવતીઓને પણ બોલવાનો મોકો આપો. સાથેજ તમારે યુવતીના વખાણ પણ કરવા જોઈએ. પણ બનાવટીપણું ન દર્શાવો. આ ટીપ્સથી તમે આસાનીથી કોઈ પણ યુવતીને આરામથી ઈમ્પ્રેસ કરી શકો છો, અને તમારા દિલની વાત પણ આરામથી કરી શકશો.

Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.