યૌન શોષણ બાદ અભિનેત્રીના બીજા બયાને મચાવી સનસની, ભારતીય પુરુષોને જણાવ્યા ‘ડરપોક’ અને કહ્યું કે ….. વાંચો શું છે મામલો?

0

45 વર્ષની ઉમરમાં હોટ ફિગરથી બોલીવુડની મોટી-મોટી હિરોઈનોને ટક્કર દેનારી મંદિરા બેદી એક વાર ફરીથી ચર્ચામાં છે. આ વખતે તેનો કોઈ બોલ્ડ ફોટોશૂટ નથી પણ એક બયાને સનસની મચાવી દીધી છે. જાણકારી અનુસાર મંદિરા બેદી ‘MTV Troll Police’ માં આવી અને લગાતાર ટ્રોલ થવા પર પોતાની વાર રાખી હતી.   મંદિરાએ કહ્યું-”ઘણા એવા મામલામાં લોકોએ મને જજ કરી છે. જો કે ત્યારે વાત આમના-સામના ની હતી તો મેં તેને તે જ સમયે જવાબ આપી દીધો. હવે સોશિયલ મીડીયાને લીધે વસ્તુઓ બદલાઈ ગઈ છે. ગત સમય મને અહેસાસ થયો કે આદમી ડરપોક હોય છે. અમુક મહિલાઓ મને પોતાની પ્રેરણા સમજે છે તો અમુક બોડીને લઈને ભદ્દા કમેન્ટ્સ કરતી રહે છે”.  

મંદિરાએ કહ્યું કે, ”સોશિયલ મીડિયા પર જ્યારે લોકો મને ટ્રોલ કરતા હોય છે તો મોટાભાગે હું તેને નજરઅંદાજ કરી દેતી હોવ છુ. ખાસ કરીને તે ભાષા ને જેને તેઓ ઉપીયોગમાં લેતા હોય છે. તેઓની ભાષા એટલું જણાવી દેતી હોય છે કે પરવરીશ ક્યા માહોલમાં થઇ છે. તેઓની સોચ એ દર્શાવે છે કે મહિલાઓને માત્ર ચાર દીવાલોની અંદર જ રહેવું જોઈએ”.

જણાવી દઈએ કે, મંદિરા બેદી સોશિયલ મીડિયા પર હંમેશા જ યુજર્સના નીશાનાઓ પર રહેતી હોય છે. જેનું મુખ્ય કારણ મીડિયા પર પોસ્ટ થતી તસ્વીરો છે. મંદિરા ફિટનેસ ફ્રીંક છે અને ઇનસ્ટાગ્રામ પર બીકીની માં ફોટો પોસ્ટ કરતી રહે છે. મંદિરા કાસ્ટિંગ કાઉચ પર બેબાક બયાનને લીધે અમુક દિવસો પહેલા ચર્ચાઓમાં રહી છે.મંદિરાએ કહ્યું હતું કે, ”હું ગત 23 સાલથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છું. મને કોઈએ પણ ક્યારેય આ પ્રકારની ઓફર નથી આપી. મેં તે જગ્યા પર નથી, મને કોઈ સારા કામના બદલે કોઈ પ્રકારના ફેવર વિશે પૂછી શકે. આ ત્યારે જ સંભવ થાય છે જ્યારે બીજો કોઈ ઇન્સાન સમજોતા કરવા માટે રાજી થઇ જાય. તે હંમેશા બે તરફા હોય છે”.   

લેખન સંકલન:  ગોપી વ્યાસ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.