આ છે વિશ્વના સૌથી નાના 10 દેશો, જ્યાં વસ્તી છે 1000 કરતાં પણ ઓછી!

0

આજે અમે એવા 10 દેશો વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જે દેશો વિશ્વના સૌથી નાના દેશ છે . અને હા,વિશ્વના એવા પણ ઘણા દેશ છે જે એકદમ વિશાળ અને મોટા છે. ને વાય ઘણા દેશ છે જે પોતાના ક્ષેત્રફળમાં નાના નથી, પરંતુ ત્યાં વસ્તી પણ ખૂબ ઓછી છે. ઘણા દેશોની વસતી પણ માત્ર હજારોમાં છે. તો ચાલો આજે જાણીએ વિવિધ દેશો વિષે.

10 – માલ્ટા: તે વિસ્તાર મુજબ 10 મો અને સૌથી નાનો દેશ છે. માલ્ટા યુરોપિયન ખંડના દક્ષિણમાં સ્થિત છે. તે ઇટાલીની નજીક છે, તે આખો દેશ ગુજરાતના સુરત શહેર કરતા પણ નાનો છે. તેનો વિસ્તાર 316 ચોરસ કિલોમીટર છે.

09 – માલદિવ્સ: માલદીવની વસ્તી અને વિસ્તાર બંને પ્રકારમાં તે એશિયન દેશોમાં સૌથી નાનો દેશ છે. તે વિશ્વમાં 9 મું સ્થાન ધરાવે છે સૌથી નાના દેશમાં. આ લક્ષ્યદીપ સાગરમાં આવેલો છે. તેનો વિસ્તાર 298 કિલોમીટર ચોરસ છે.

08 – સેન્ટ કિટ્સ એવમ નેવિસ: તમને એ જણાવી દઈએ કે આ દેશ પૂર્વ કેરેબિયન સમુદ્ર પર સ્થિત છે. તેનો વિસ્તાર 261 ચોરસ કિલોમીટર છે. પ્રવાસન અને કૃષિ અહીં લોકો માટે આવકનો સ્રોત છે. અહીં વસ્તી 54,191 ની નજીક છે.

07 – માર્શલ આઇલેન્ડ્સ: તે એટલાન્ટિક મહાસાગરમાં આવેલો છે અને 1156 ટાપુઓમાં વહેચાયેલ છે. અને તેનું ક્ષેત્રફળ 181 ચોરસ કિલોમીટર છે.

06 – લિકટેનસ્ટેઇન: તે સ્વિટ્ઝરલેન્ડ અને ઑસ્ટ્રિયા વચ્ચે સ્થાયી છે. તેનો વિસ્તાર 160.4 ચોરસ કિલોમીટર છે.

05 – સૈન મૈરિનો : આ દેશ વર્ષ 301 માં શોધી કાઢવામાં આવ્યો હતો. તેનો વિસ્તાર 61 ચો.કિ.મી. અહીં કુલ વસ્તી 31,448 ની છે.

04 – તુવાલુ: વધુ મહત્વનુ, તુવાલુ દેશ બ્રિટેનમાથી 1978 મુક્ત થયો છે. તેનો વિસ્તાર 26 ચોરસ કિલોમીટર છે.

03 – નૌરુ: નૌરુ ખાસ બાબત એ છે કે આ દેશમાં કોઇ લશ્કર નથી. તેનો વિસ્તાર 21.3 ચોરસ કિલોમીટરથી વધુ ફેલાયો. કુલ વસતી 10,000 ની નજીક છે.

02 – મોનાકો: યુરોપના મોનાકો વિશ્વનો સૌથી નાનો દેશ છે. 20 વર્ષ સુધી સતત દરિયાઈ મોજાઓના કારણે હવે તેનું ક્ષેત્રફળ 20.2 ચોરસ કિલોમીટર રહ્યું છે. પર્યટનના દૃષ્ટિકોણથી આ એક મહાન દેશ છે.

01 – વેટિકન સિટી: આ વિશ્વનો સૌથી નાનો દેશ છે. તેનો વિસ્તાર 0.44 ચોરસ કિલોમીટર છે. અહીં વસ્તી 800 છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક પર્યટન માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here