શા માટે જોવી જોઈએ ‘મારી લાઈફ તારી’ ?

0

ગુજરાતી ફિલ્મો અત્યારે ધૂમ મચાવી રહી છે ત્યારે સિનેમાના પડદા પર વધુ એક ફિલ્મ ધૂમ મચાવવા જઈ રહી છે. આ ફિલ્મનું નામ છે ‘મારી લાઈફ તારી’. આ ફિલ્મ દરેકને અસર કરે એવી છે અને તેથી જ આ ફિલ્મ તમારે તો જોવી જ પડશે. ‘મારી લાઈફ તારી’ ફિલ્મ પિતા-પુત્ર વચ્ચેના જનરેશન ગેપ પર આધારિત છે અને આ ફિલ્મમાં મુખ્ય પાત્ર પિતા અને પુત્રનું છે. પિતાનું પાત્ર મનન બુચ અને પુત્રનું પાત્ર દેવ પટેલ નિભાવી રહ્યા છે. પિતા-પુત્ર પર ફિલ્મ હોય તો ફેમિલી સાથે જોવા ન જઈએ તો કેમ ચાલે ?

‘મારી લાઈફ તારી’ ફિલ્મ જોવાના કારણો નીચે મુજબ છે.

👉 સૌપ્રથમ તો આ ફિલ્મ આપણી માતૃભાષામાં છે તો આપણે સૌએ આ જોવી જ જોઈએ

👉 આ ફિલ્મ સંપૂર્ણ પારિવારિક હોવાથી ફેમિલી સાથે જોવાની મજ્જા પડી જશે.

👉 આ ફિલ્મનું સંગીત ખૂબ જ વાયરલ બન્યું છે અને ‘કેમ કરીને’ ગીત યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ ફિલ્મમાં બોલિવૂડના પ્રખ્યાત ગાયિકા અલ્કા યાજ્ઞિક અને જાવેદ અલી અને આપણા ગુજરાતના જ ઓસમાણભાઈ મીરે પણ પોતાનો સ્વર આપ્યો છે.

👉 ખાદીથી રોજગાર કેમ પેદા થઈ શકે અને ખાદીના વિવિધ ફાયદાઓનું આલેખન કરવામાં આવ્યું છે.

👉 યોગનું મહત્વ પણ આ ફિલ્મમાં જણાવવામાં આવ્યું છે અને યોગ દ્વારા બિઝનેસ કઈ રીતે બદલાઈ શકે તે પણ જણાવવામાં આવ્યું છે.

👉 આ ફિલ્મ શ્રીલંકા અને જાપાનમાં પણ રીલીઝ થવાની છે અને એ પણ એમની માતૃભાષામાં…

વધુ જાણવું હોય તો જુઓ આપના નજીકના સિનેમાઘરોમાં…. ‘મારી લાઈફ તારી
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આવનારી ગુજરાતી ફિલ્મો વિષેની માહિતી અને રેટિંગ તથા રીવ્યુ વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here