લે બોલો, બિયર કે દારૂ પીવાથી ઘટે છે વજન, આ 5 ફાયદાઓ વિશે વાંચો ક્લિક કરીને

તમને ખબર જ હશે કે દારૂ પીવાથી ઘણા ફાયદા પણ થાય છે. સાંભળવા અને વાંચવામાં આ વિચિત્ર લાગી શકે છે પરંતુ આ સચ્ચાઈ છે.

અત્યાર સુધી તમને દારૂ પીવાના નુકસાન વિશે ખબર જ હશે કે તેનાથી લિવર ફેલ થઈ જાય છે. દારૂ પીવાથી પેટની બીમારીઓ થાય છે. દારૂ બોડી માટે હાર્મફુલ હોય છે. પરંતુ ભાગ્યે જ તમને ખબર હશે કે દારૂ પીવાના પણ અનેક ફાયદાઓ છે. અહીં આપને જણાવીશું વાઈન, વ્હિસ્કી, બીયર અને વોડકા પીવાના ફાયદાઓ વિશે.

અહીં આપને જણાવી દઈએ કે દારૂના ફાયદા દરેકના બોડી ટાઈપ પર પણ નિર્ભર કરે છે. અમેરિકન ગાઈડ લાઈન્સ અનુસાર મોડરેટ રીતે દારૂ પીવું સોદાનો ફાયદો છે. જેના અનુસાર ફિમેલને એક પેગ ડ્રિંક (60ml) પર ડે લેવું જોઈએ. પુરૂષોએ 2 પેગ (120ml) લેવા જોઈએ. કારણ કે વાઈનમાં હાઈ એન્ટીઓક્સિડેન્ટ હોય છે. જે વેઈટને ઓછુ કરવામાં મદદ કરે છે. આવું જ વ્હિસ્કી માટે પણ કહી શકાય છે.

1. બિયર:

બિયરને લિક્વિડ કાર્બ કહેવામાં આવે છે. બિયરમાં વિટામિન બી જેવા રિબોફ્લાવિન અને થિયામિન હોય છે. આની સાથે જ આમાં વધુ માત્રામાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ પણ હોય છે. બીયર બોડીમાં ઓક્સિજનના સર્ક્યુલેશનને વધારે સારૂ બનાવે છે. સ્પેનિશ સ્ટડી અનુસાર જીમ બાદ ચિલ્ડ બીયર પીવાથી બોડી હાઈડ્રેટ થાય છે. આ પાણીની માફક જ કામ કરે છે.  જનરલ ઓફ એગ્રીકલ્ચરલ એન્ડ ફૂડ કેમિસ્ટ્રી અનુસાર રિપોર્ટ મુજબ બીયર બ્રેનને ડેમેજ થતું અટકાવે છે. સાથે અલ્ઝાઈમર અને પર્કિન્સન જેવી બીમારીઓને વધતી અટકાવે છે. બીયર પીવાથી હાડકા મજબૂત થાય છે. સાથે જ મહિલાઓમાં હાર્ટ એટેકની પ્રોબ્લેમ નથી થતી. બીયર પીવાથી ડાયાબીટીસ થવાની સંભાવના પણ ઓછી થઈ જાય છે. Clinical Journal of American Society of Nephrologyના સ્ટડી અનુસાર બીયરની એક બોટલ કિડની સ્ટોનના રિસ્કને 30 ટકા ઓછુ કરે છે.

2. વોડકા:

વોડકા પીવાથી બ્લડ સર્ક્યુલેશન સારૂ થઈ જાય છે. આને પીવાથી હાર્ટ એટેકનું રિસ્ક પણ ઓછુ થઈ જાય છે. વોડકા પીવાથી દાંતમાં થનારા દર્દથી પણ બચી શકાય છે.

3. ટકીલા:

ટકીલા પીવાથી પણ વજન ઓછુ થાય છે. રિસર્ચ કહે છે આ મેક્સિકન લીકરને પીવાથી વજન ઓછુ થાય છે

4. રમ:

રમ પીવાથી ગળાની બીમારીઓ દૂર થાય છે. આની સાથે જ રમ શરદીમાં રાહત આપે છે.

Source: DivyaBhaskar

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!