PM મોદી વિશે આ કંકોત્રી માં એવું કઈંક લખ્યું જે જોઈને તમે દંગ રહી જશો, રાતોરાત વાઇરલ થઇ કંકોત્રી જુવો તમે પણ

0

PM મોદી માટે લગ્ન ની કંકોત્રી માં લખાવ્યું કંઈક આવું જે સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યું છે.

લોકસભા ચુનાવ જેમ જેમ નજીક આવે છે તેમ તેમ આખા દેશ માં ચુનાવી માહોલ ગરમ થતો જાય છે. સોશ્યલ મીડિયા પર નેતાઓ વોટ ની અપીલ કરે છે એ વચ્ચે જ એક લગ્ન ની કંકોત્રી સોશ્યલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. લગ્ન ની કંકોત્રી બની સોશ્યલ મીડિયા પર ચર્ચા નો વિષય.

વોટ માંગવા નો અનોખી રીત સામે આવી. થોડી લગ્ન ની કંકોત્રી ના ફોટોઝ સામે આવ્યા છે. આ કંકોત્રી માં મહેમાનો પાસે 2019 ના લોકસભા ચુનાવ માં નરેન્દ્ર મોદી ને વોટ આપવા માટે અપીલ કરવા માં આવી છે.

લગ્ન ની કંકોત્રી માં ગિફ્ટ ન દેવા ની વાત તો ઘણી સાંભળી પણ આ કંકોત્રી માં છોકરાઓ વાળા ખુલે આમ ગિફ્ટ માંગે છે . કંકોત્રી માં લખાવ્યું કે ગિફ્ટ સ્વરૂપે 2019 ના ચુનાવ માં નરેન્દ્ર મોદી ને વોટ આપવો.

મોદી માટે વોટ એ જ અમારું ગિફ્ટ.

જો કે સુરત ના જયસિંઘણીયા પરિવાર ના 1 જાન્યુઆરી એ દીકરા ના લગ્ન સંપન્ન થયા. તેમના લગ્ન ની કંકોત્રી ના અંત માં લખ્યું હતું કે અમારું ગિફ્ટ 2019 ના લોકસભા ચુનાવ માં પીએમ મોદી ને તમારો વોટ છે.

એના સિવાય એક બીજી કંકોત્રી પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે. આ બીજી કંકોત્રી કર્ણાટક ના મેંગ્લોર ના અત્તવાર પરિવાર ની છે. 10 ફેબ્રુઆરી ના થવા વાળા અત્તવાર પરિવાર ના દીકરા ના લગ્ન ની કંકોત્રી માં પણ એ જ વાત છપાવાય.

પેહલા પણ આવી કંકોત્રી વાયરલ થઈ છે.

લગ્ન ની કંકોત્રી માં આવી રીતે અપીલ કરવી એ કાંઈ પહેલી વખત નથી. એમના લગ્ન ને અલગ અને ખાસ બનાવવા ની કોશિશ માં પેહલા પણ લોકો આવું કરી ચુક્યા છે. ગયા વર્ષે ડિસેમ્બર માં બેંગલુરુ ની એક જોડી એ કંકોત્રી પર પીએમ મોદી ની તસ્વીર સાથે મોદી સરકાર ની ઉપલબ્ધીઓ પણ ગણાવી દીધી. કાર્ડ વિસે પૂછવા પર દુલ્હા દુલહન એ પોતાને મોદી નો પ્રશંસક જણાવ્યા.

આ વખતે માર્ચ એપ્રિલ માં ચૂંટણી થઈ શકે છે.Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here