પાણીમાં જન્મ દેનારી માં એ કહયું, ”પીડાની આગળ ખુદને સમર્પિત કરવું જ માં બનવા માટેનું એક મોટું સુખ છે”.

0

પોતાના શરીરથી એક અન્ય જીવને જન્મ આપવો આસાન કામ નથી. કહેવાય છે કે એક મહિલાની ડિલિવરીના દરમિયાન થનારું દર્દ કોઈ એક્સીડેન્ટમાં લાગનારી ઇજા જેટલું હોય છે. તે આ દર્દને સહન કરે છે, માટે જ તેનું સ્થાન પુરુષથી ઉપર રાખવામાં આવ્યું છે. જો કે અમુક મહિલાઓ ડિલિવરી દરમિયાન થનારા દર્દને એટલું મોટું બનાવી દેતી હોય છે કે બાકીની યુવતીઓ માટે માં બનવાની પ્રક્રિયા ભાવનાત્મક અને આધ્યાત્મિકથી વધુ, શારીરિક પીડા વધુ બની જાતિ હોય છે.

તેઓ લોકોથી આ બાબત વિશે ઘણી વાતો સાંભળી હતી, પણ હું દુનિયાને એક નવી કહાની સંભળાવવા માગતી હતી. એ કહાની જેમાં દર્દની જગ્યાએ સૂકુન છે, જેમાં ચીખની જગ્યાએ વાત્સલ્ય છે. મને દર્દ થયું, પણ મેં આ દર્દની સામે ખુદને સરેન્ડર કરી નાખી. કદાચ આ સૌથી યોગ્ય તરીકો છે આ પ્રક્રિયાને પોતાનો બનાવાનો.

Hayley ની કહાનીથી ઘણા લોકોએ પ્રેરિત કર્યું હશે, એવી આશા કરીયે છીએ. અને તેની કહાનીથી જો કોઈ અન્ય માટે યાત્રા સુંદર બની શકે, તો તેનાથી વધુ સારું શું હોઈ શકે..

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!