વૃશ્ચિક ,ધન ,મકર ઉપર ચાલી રહી છે શનિની સાઢેસાતી. વૃષભ અને કન્યા ઉપર ચાલી રહી છે ઢૈચ્ચા

0

તો શનિની સાડાસાતી દુર કરવા આ ઉપાય કરો.

એવું કહેવામાં આવે છે કે જે લોકોને શનિની સાડાસાતી હોય તે લોકો ને બહુ બધા કષ્ટોનો સામનો કરવો પડે છે.
તેમજ તેમના જીવનમાં બહુ બધી પરેશાનીઓ આવી જાય છે.

આ ઉપાય કરવાથી તમારા કષ્ટો દૂર થશે અને મુસીબતો ઓછી થશે.

1) દર શનિવારે કોઈ લોખંડના વાસણમાં સરસિયાનુ તેલ ભરીને તેમા તમારો ચેહરો જુઓ. ત્યારબાદ આ તેલને વાસણ સહિત કોઈ ગરીબને દાન કરો. દાન લેનાર ગરીબ અને વડીલ વ્યક્તિ હોય તો ઉત્તમ રહેશે

2) ઘોડાની નાળનો ટુકડો તમારી આંગળીમાં ધારણ કરો તેઓ કરવાથી શનિનો પ્રભાવ ઓછો થશે.

3) મંગળવાર અને શનિવાર હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદૂર અર્પણ કરો. તેઓ કરવાથી શનિ ગ્રહનો પ્રભાવ દૂર થશે.

4) શનિવારે પીપળના વ્રુક્ષ પર જળ ચઢાવો અને તેની સાત પ્રદક્ષિણા કરવી. તેઓ કરવાથી શનિ ગ્રહનો પ્રકોપ દુર થશે.

5) સાંજના સમયે કાળા કૂતરાને રોટલી ખવડાવવી. ખાસ કરીને શનિવારે જરૂર ખવડાવી.

6) જો તમને ખબર હોય કે તમારે ઉપર શનિની સાડાસાતી ચાલી રહી હોય તે સમયે નોનવેજ ન ખાવું.

7) તેમજ નવ મુખી રુદ્રાક્ષ ધારણ કરવો.

8) તેમજ દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

9) રોજ 108 વાર શનિ મહારાજનો મંત્ર ઓમ પ્રાં પ્રી. પૌં સ: શનૈશ્ચરાય નમ: નો જાપ કરો.

10)દરેક શનિવારે સુંદરકાંડનો પાઠ કરો. જો આવુ શક્ય ન હોય તો ત્યારે કોઈપણ શનિવારે સુંદરકાંડનો પાઠ શરૂ કરો અને શુક્રવારના દિવસે તેનુ સમાપન કરો.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here