‘વીવાહ’ ની આ એક્ટ્રેસ લાંબા સમયથી છે ગાયબ – અત્યારના ફોટોસ જુવો ક્લિક કરીને

ફિલ્મ મેકર સૂરજ બડજાત્યાનિ ફિલ્મ ‘વિવાહ’ તો તમે જોઈ જોઈ હશે. અને તેમાં લીડ એક્ટરર્સ પણ તમને યાદ જ હશે. જેમાં શાહિદ
કપૂર અને અમૃતા રાવે આ કિરદાર ખુબ સારી રીતે નિભાવ્યો હતો. હવે જ્યા શાહિદ કપૂરની વાત કરીયે તો તે હાલના સમયયમાં પણ ઘણી એવી હિટ ફિલ્મોમાં નજરમાં આવે છે. પણ જાણે કે અમૃતા રાવ તો ક્યાંક ગાયબ જ થઇ ગઈ છે.જો તમે ધ્યાન રાખ્યું હોય તો છેલ્લા પાંચ વર્ષથી અમૃતા રાવ ફિલ્મોથી દૂર રહી છે. ફિલ્મ ‘ઇશ્ક વિશ્ક’ થી શાહિદ કપૂરની સાથે પોતાના કેરિયરની શરૂઆત કરનારી અમૃતાની છેલ્લી સુપરહિટ ફિલ્મ માં વિવાહનું નામ શામિલ છે. તેના પછી અમૃતા કોઈ મોટા પ્રોજેક્ટમાં નજરમાં નથી આવી.

આખરે આવું તે શા માટે, તેની પાછળ જો કે ઘણા કારણો છે, પણ આખરે અમૃતા હાલના સમયમાં શું કરી રહી છે, તેની જાણકારી અમે તમારા માટે લઈને આવ્યા છીએ.

લો તો સાંભળી લો આગળનાં મહિને અમૃતાએ પોતાના લગ્નની બીજી વર્ષગાંઠ ઉજવી હતી.વહીલચેઇર પર અમૃતા:એક્ટ્રેસ અમૃતા રાવે એક તસ્વીર વહીલ ચેઇર પર બેસીને શેયર કરી હતી. જો કે તેની તબિયત ઠીક હતી.

ખુબ જ ગરમી છે:જો કે આ વિડીયો એપ્રિલમાં શેયર કરવામાં આવ્યો હતો.
એક્ટ્રેસ અમૃતા રાવ પણ ફન મોમેન્ટ ફેન્સની સાથે શેયર કરે છે.
ફોટોશૂટ યથાવત છે:આ તસ્વીરો દર્શાવી રહી છે કે હાલના દિવસોમાં અમૃતા ફોટોશૂટ તો કરાવી જ લે છે.

વાતમાં છે દમ:અમૃતા રાવે પોતાના ફેન્સની સાથે એક તસ્વીર એવી શેયર કરી હતી જેમાં લખ્યું હતું કે જરૂરી નથી કે દરેક વખતે કઈકે ને કઈકે શેઇર કરવામાં આવે.
ટ્રેડિશનલ અવતાર:અમૃતા રાવની વાત ચાલતી હોય અને ટ્રેડિશનલ અવતાર ન જોવા મળે તેવું તે કઈ રીતે બને. આ તસ્વીર ‘ગુડી પડવાં’ ની છે પણ તેનો આ અંદાજ ફિલ્મો સાથે ખુબ મળતો આવે છે.

એક તસ્વીર આવી પણ:તમે વિચારી રહયા હશો કે આ તસ્વીર આટલી જૂની કેમ, પણ અમૃતાનો અંદાજ જ અન્યથી અલગ બને છે.

મુસ્કાન:અમૃતા રાવની મુસ્કાન તે અભિનેત્રીઓમાં શામિલ છે જેના હર કોઈ દીવાના છે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!