વિવાહ ફિલ્મમાં કામ કરી ચુકેલી આ છોકરી હવે મોટી થઈ ચુકી છે, સુંદર પણ બની ગઇ છે જો તેને જોશો તો ઓળખી શકશો નહીં

0

વિવાહ ફિલ્મમાં કામ કરી ચુકેલી આ છોકરી હવે મોટી થઈ ચુકી છે, સુંદર પણ બની ગઇ છે જો તેને જોશો તો ઓળખી શકશો નહીં

મિત્રો, બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માં ઘણી ફિલ્મો આવી છે કે જે જોયા પછી આપણા દિલમાં હંમેશા યાદ રહી જાય છે. જો તમને લોકોને યાદ હોય તો પ્રથમ દાયકામાં ફિલ્મ હતી “વિવાહ” કે જે એક કૌટુંબિક ફિલ્મ હતી. જે લોકોને ખૂબ ગમી હતી અને ફિલ્મને ઘણી પ્રશંસા પણ મળી હતી. આજે આપણે આ લેખ દ્વારા આ ફિલ્મ થી જોડાયેલી એક અભિનેત્રીની જાણકારી આપીશું. જેમાં આ અભિનેત્રી એ ખૂબ જ સારી રીતે તેનો અભિનય કર્યો હતો. તમને જણાવી દઈએ કે “વિવાહ” ફિલ્મ માં દેખાતી એક સામાન્ય છોકરી ખૂબ સુંદર થઇ ચુકી છે તમને જોઈને પણ આશ્ચર્ય થશે.

તમને જાણકરી માટે બતાવી દઇએ કે આ ફિલ્મ વર્ષ 2006 માં આવી હતી. “વિવાહ” ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ પ્રશંસા મળેલ હતી , તે ફિલ્મ પારિવારિક ડ્રામા થી કૌટુંબિક ફિલ્મ પર આધારિત છે. અભિનેતા શાહિદ કપૂર અને અભિનેત્રી અમૃતા રાવ મુખ્ય પાત્રમાં જોવામાં આવી હતી, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઈ હતી, પરંતુ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આ ફિલ્મ ની એક છોકરી વિશે જેનું નામ છોટી હતું. જે અભિનેત્રી અમૃતા રાવની નાની બહેનની ભૂમિકામાં હતી, આજે અમે તમને આ વિશે કેટલીક માહિતી આપી રહ્યા છીએ.

ફિલ્મ “વિવાહ” માં આ છોકરી એ અભિનેત્રી અમૃતા રાવની નાની બહેનની ભૂમિકા ખૂબ જ સારી રીતે નિભાવી હતી. આ છોકરી આજે ઘણી મોટી થઈ ચૂકી છે તમે જોશો તો તમારી આંખો ફાટી આવશે. જ્યારે તમને બતાવી દઈએ કે આ છોકરીનું નામ “અમૃતા પ્રકાશ”છે અને તે ફિલ્મ “વિવાહ” માં છૂટકો તરીકે ઓળખાય છે, હવે આ છોકરી ખૂબ સુંદર અને હોટ દેખાય છે અમૃતા પ્રકાશ 4 વર્ષની વયે કેટલાની એક કંપની માટે એક એડ શૂટ કરી હતી.

તમને જણાવી દઈએ કે આ અભનેત્રી એ તેના કરિયર ની શરુઆત 2001 માં આવેલી ફિલ્મ “તુમ બિન”માં એક બાળ કલાકાર તરીકે હતી. પરંતુ તેના સાચી ઓળખ 2006 માં આવેલી ફિલ્મ “વિવાહ” માંથી મળી હતી, તેમણે સીરીયલ ટેલિવિઝન માં પણ કામ કરેલું છે તે સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે અને તેના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. અમૃતા પ્રકાશ એટલી સુંદર બની છે કે પોતાની સુંદરતા દ્વારા આજે લાખો લોકોના દિલમાં માં જગ્યા બનાવી લીધી છે, તો અમે તેનાં કેટલાક ફોટોઝ લઇને અહીંયા ઉપસ્થિત થયા છીએ. તમને ફોટોઝ જોઈ ને ખ્યાલ આવી જશે કે આ નાનકડી છોકરી આજે ખૂબ જ સુંદર દેખાવા લાગી છે.

નોંધ: – અમે આશા રાખીએ છીએ કે તમને અમારી દ્વારા અપાયેલી માહિતી ગમી હશે. નીચે આપેલા ટિપ્પણી બૉક્સમાં ટિપ્પણી કરીને તમે તમારા સૂચનો આપી શકો છો.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!