‘વીરે દી વેડિંગ’ નું પહેલું સોંગ ‘તારીફા’ થયું રીલીઝ, સોનમ અને કરીનાનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ….

0

જણાવી દઈએ કે સોનમ કપૂર અને કરીના કપૂરની ફિલ્મ ‘વિરે દી વેડિંગ’ નું સોંગ રીલીઝ થઇ ચુક્યું છે.ફિલ્મનું ટ્રેલર જોઇને તો તમને જાણ થઈ જ ગઈ હશે કે ફિલ્મમાં બરાબરની મસ્તી કરવામાં આવેલી છે. દર્શકોએ ફિલ્મનું આ પહેલુ સોંગ ખુબ જ પસંદ કરેલું છે. ગીતની શરૂઆત સોનમ અને કરીના કુપુરે સાથે થઇ હતી.કરીના અને સોનમના એક્સપ્રેસનની વાત કરીએ તો બંને કેમેરા સામે ખુબજ જજી રહી છે. આ સોંગની આ તસવીરોમાં તમે બંનેનો બોલ્ડ અંદાજ જોઈ શકો છો. વિરે દી વેડિંગની કહાની ચાર મિત્રોની છે જે આઝાદ ખ્યાલો વાળી છે જે લેગ્નનાં લાફળામાં પાડવા નથી માગતી. આ સોંગને અવાજ બાદશાહે આપ્યો છે જ્યારે મ્યુઝીક કરને આપ્યું છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!