વિરાટ કોહલી ને ચીયર કરતા શરમાઈ ગઈ અનુષ્કા શર્મા, જાણી લો આખરે શું હતી બાબત…

0

ભારત અને ઓસ્ટ્રેલિયા ની વચ્ચે સિડની માં સિરીઝ ની ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ રોમાંચ માં વધારો કરવા માટે સિડની માં ટિમ ઇન્ડિયા ના કપ્તાન વિરાટ કોહલી ની પત્ની અનુષ્કા શર્મા પણ હાજર રહી હતી.અનુષ્કા શર્મા ની અમુક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. આ તસવીરો માં અનુષ્કા પતિ વિરાટ અને ટિમ ઇન્ડિયા ને ચીયર કરતી દેખાઈ રહી છે. હલકા ગુલાબી રંગ ની ડ્રેસ માં અનુષ્કા ખુબ જ સુંદર લાગી રહી હતી. અનુષ્કા એક તસ્વીર માં શરમાઈ રહેલી પણ નજરમાં આવી રહી છે. લાગે છે કે વિરાટ કોહલી ની બેટિંગ થી અનુષ્કા વધારે પડતી જ પ્રભાવિત થઇ ગઈ છે.
વિરાટ એ ભલે 23 રનો કર્યા હોય પણ આ દરમિયાન સૌથી ફાસ્ટ 19,000 ઇન્ટરનેશનલ રન બનાવા વાળા ક્રિકેટર બની ગયા છે. વિરાટ એ આવી રીતે સચિન તેંદુલકર ને પણ પાછળ છોડી દીધા છે. તેના સિવાય તે મૈક્ગ્રા ફાઉન્ડેશન ને સપોર્ટ કરતા બૈટ પર પિન્ક સ્ટીકર અને પિન્ક ગ્લવ્સ ની સાથે બલ્લેબાજી માટે ઉતર્યા હતા.
તેની પહેલા અનુષ્કા પતિ વિરાટ ની સાથે શોપિંગ કરતી પણ નજરમાં આવી હતી. વિરાટ એક તસ્વીર માં હાથમાં થેલી લીધેલા નજરમાં આવી રહ્યા છે જયારે બીજી તસ્વીર માં તે મોલ થી સામાન ખરીદતા દેખાઈ રહ્યા છે. આ સિવાય અનુષ્કા શર્મા પણ નજરમાં આવી રહી છે.તેની પહેલા પણ વિરાટ અને અનુષ્કા સિડની ના રસ્તાઓ પર એકબીજાનો હાથ પકડીને ફરતા જોવામાં આવ્યા હતા. તસ્વીરો ને જોઈને એ સ્પષ્ટ થઈ ગયું છે કે અનુષ્કા શર્મા પોતાના પતિ વિરાટ સાથે સિડની માં નવા વર્ષ ને એન્જોય કરી રહી છે. જણાવી દઈએ કે વિરાટ કોહલી કપ્તાની માં ભારત ઓસ્ટ્રેલિયા માં ટેસ્ટ સિરીઝ રમી રહ્યા છે. માટે જ અનુષ્કા શર્મા એ પોતાના ન્યૂ ઈયર ને ઉજવવા નો પ્લાન ઓસ્ટ્રેલિયા માં કર્યો હતો. Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here