કોહલીએ લગાવી ખિલાડીઓની ક્લાસ,બોલ્યા-”વર્લ્ડ કપથી પહેલા સુધરી જાવ નહીં તો….”

0

ઓસ્ટ્રેલિયાના વિરુદ્ધ ત્રીજા વન-ડે માં ટિમ ઇન્ડિયાને 32 રન થી હાર નો સામનો કરવો પડ્યો. પહેલા બેટિંગ કરતા-કરતા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત 50 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 313 રન બનાવ્યા.જવાબમાં ટિમ ઇન્ડિયા 281 રન પર ઓલઆઉટ થઇ ગઈ. કપ્તાન વિરાટના સિવાય દરેક બેટ્સમેનનું બેટ પણ ‘ખામોશ’ થઇ ગયા હતા. આ હારની સાથે જ ટિમ ઇન્ડિયા જીત ની ‘હૈડ્રિક’ થી ચૂકી ગઈ.  ઓસ્ટ્રેલિયાના વિરુદ્ધ ત્રીજો વન-ડે ચુકી જવા પર કપ્તાન કોહલીએ પણ ખિલાડીઓને વિશ્વ કપ ના પહેલા કડક સૂચના આપી દીધી છે. કોહલીએ કહ્યું કે,”ઇંગ્લેન્ડ જાતા પહેલા ખિલાડીઓએ પોતાની શ્રેષ્ઠતાને સુધારવું પડશે, નહીંતર જે લોકો બહાર બેઠેલા છે તેઓ આ મૌકાનો ફાયદો ઉઠાવાની કોશિશ કરશે”.
કપ્તાને કહ્યું કે,”બોલિંગના દરમિયાન અમને લાગી રહ્યું હતું કે અમે 350 ના લક્ષ્યનો પીછો કરશું. ગ્લેન મૈક્સવેલના આઉટ થઇ ગયા પછી અમને લાગ્યું કે અમે આ લક્ષ્યનો પીછો કરી શકશું.અમને કહેવામાં આવ્યું હતું કે સાંજના સાત વાગ્યા પછી ઓસ(ડ્યું) પડવાનું શરૂ થઇ જાશે, જે રન બનાવવા માટે આસાન હશે. પણ દુર્ભાગ્યપૂર્ણની વાત છે કે તેવું થઇ ના શક્યું”. કોહલીએ કહ્યું,”પછી બેટિંગ કરવાના સમયે વિકેટ પર વધારે મદદ મળી રહી ન હતી. જ્યારે અમે ત્રણ વિકેટ ગુમાવી દીધી ત્યારે પણ મેચમાં જ હતા પણ પાંચ વિકેટ ગુમાવી ગયા પછી તે મુશ્કિલ થતું ગયું. મારા અને વિજય ના આઉટ થયા પછી ટિમ એ જલ્દી-જલ્દી વિકેટ ગુમાવી દીધા, જે અમે ઇચ્છતા ન હતા”.
ભારતીય કપ્તાને કહ્યું કે,”મેં મારો પ્રાકૃતિક મેચ રમ્યો,પણ દુઃખની વાત છે કે હું તે સમયે આઉટ થઇ ગયો જ્યારે ભારતની જીતમાં બોલ અને રન નું અંતર માત્ર 20 બોલ નું જ રહી ગયું હતું”.  Author: GujjuRocks Team(ગોપી વ્યાસ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here