વિરાટ કોહલીની લગ્નની શેરવાની છે BMW કરતા પણ મોંઘી, ભાવ જાણીને તમારા હોંશ ઉડી જશે..


1. Wedding Day:

દોસ્તો તમે  તો જાણતા જ હશો કે હાલમાં જ ઇન્ડિયાનું બેસ્ટ અને ક્યુટ કપલ ‘વિરુશ્કા’ એટલે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લગ્ન સંબંધમાં બંધાઈ ગયા છે. જો કે બંને એકબીજા સાથે વર્ષ 2013 માં ડેટ કરવાનું શરુ કર્યું હતું. ત્યાર બાદ બંને વચ્ચે અફેઈર શરુ થઇ ગયું હતું. બંનેના ઇટલી શહેરમાં ભવ્ય લગ્ન યોજાયા હતા.

તમે જોઈ શકો છો કે બન્ને કેટલા ખુશ અને સુંદર દેખાઈ રહ્યા છે. જો કે કોઈપણ લોકો માટે લગ્ન કરવા કોઈ સામાન્ય વાત નથી. કેમ કે નાનાથી લઈને દરેક વસ્તુમાં ઘણા પૈસા ખર્ચ કરવા પડતા હોય છે. જો કે તમે અનુષ્કાના લગ્નના લહેંગા વિશેતો સાંભળ્યુંજ હશે પણ, શું તમે વિરાટે પહેરેલી શેરવાની પર ધ્યાન આપ્યું છે ખરું?

2. Wedding Of The Year:

અનુષ્કા અને વિરાટને આઇકોનિક ઇન્ડિયન બ્રાંડ ‘Sabyasachi’ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. બન્નેના લગ્ન માટે મેચિંગ ડ્રેસ ડીઝાઇન કરવામાં આવ્યો હતો. જો કે આ પહેલીવાર નથી કે વિરાટ શેરવાનીમાં જોવા મળ્યો હોય. તે પહેલા વિરાટને ‘Manyavar’ ની એડ દરમિઆન સ્ક્રીન પર શેરવાનીમાં જોવામાં આવ્યો હતો. બંનેને આ લુકમા ખુબ પસંદ કરવામાં આવ્યા હતા કેમકે ઓન સ્ક્રીન પર વિરુશ્કાની બેસ્ટ કેમેસ્ટ્રી રહી છે.

બંનેના મેચીગ ડ્રેસને લીધે દુલ્હન અને વરરાજા માટેન ફોટોશુટ લાજવાબ સાબિત થયું હતું.

3. The Sherwani:

Sabyasachi ના ઇનસ્ટાગ્રામ પેઈજ મુજબ  વિરાટ કોહલીએ Ivory રો સિલ્ક શેરવાની પહેરી હતી જે વિન્ટેજ બનારસી પેટર્ન પ્રમાણે હાથથી એમ્બ્રોડરી અને ડીઝાઈન કરવામાં આવી હતી. સાથે જ તેમનો માથા પરનો સાફો જે old Rose silk Kota safa પ્રમાણે નિર્ધારિત કરેલો હતો. સાફા સહીત,  ખેસ, મોજડી વગેરે દરેક એસેસરીસ  Sabyasachi દ્વારા ડીઝાઇન કરવામાં આવી હતી.

વિરાટે ભરપુર એમ્બ્રોડરીથી સજેલો દુપટ્ટો પહેર્યો હતો. ગોલ્ડ અને જરદોસીથી સજેલી તેમની આ શેરવાની તેમને કઈક અલગજ ક્લાસી લુક આપતી હતી.

પણ, શું તમે જાણો છો આ શેરવાનીની કિંમત કેટલી છે? જે સામાન્ય લોકોની કલ્પના કરતા પણ ઉંચી કિંમત છે.

4. Cost:

વિરાટ કોહલીની વેડિંગ શેરવાનીની કિંમત છે 40 લાખ. તેમણે આટલી મોટી રકમ માત્ર શેરવાની માજ ખર્ચ કરી હતી. તો સમજી શકાય કે પુરા લગ્ન માટે કેટલો ખર્ચ કર્યો હશે.

જો કે આશા છે કે તેમના આ આલીશાન અને ભવ્ય લગ્નની જેમ તેઓની આગળની લાઈફ પણ ખુશી અને પ્રેમમાં જ વીતે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

16 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
1
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

વિરાટ કોહલીની લગ્નની શેરવાની છે BMW કરતા પણ મોંઘી, ભાવ જાણીને તમારા હોંશ ઉડી જશે..

log in

reset password

Back to
log in
error: