‘વીરાના’ની આ હિરોઈન સાથે સુવા માગતા હતા અન્ડરવર્લ્ડ ડોન ! જાણો હાલ ક્યાં છે અને શું કરે છે.. જુવો ફોટોસ અહીં ક્લિક કરીને


આજ હર કોઈ ને રોમેન્ટિક, કોમેડી ફિલ્મો ની સાથે સાથે હોરર, ડારાવના મુવી પણ પસંદ હોય છે. એમાં પણ કપલ ને સાથે બેસી ને જોવાની મજા તો કાઈક અલગ જ છે. આજ ના હોરર ફિલ્મો તો હર કોઈ જાણે છે પણ આજે અમે પેલા ના હોરર ફિલ્મો એટલે કે ૮૦ ના દાયકા ના હોરર ફિલ્મો ની થોડી એવી જલક આપવા માગીએ છીએ.

એક વાતે જોવા જાઈએ તો 80ના દાયકામાં બોલિવૂડ પર હોરર ફિલ્મ્સનું ‘ભૂત’ સવાર હતું. એમાં પણ અમુક સ્ટાર્સ તો ફક્ત હોરા મુવી માટે જ જાણીતા હતા.ખાસ કરીને આ જોનર માટે રામ સે બ્રધર્સ જાણીતા હતા. આ જમાનામાં ‘પુરાની હવેલી’, ‘બંધ દરવાજા’ અને ‘ડાક બંગલા’ જેવી અનેક ફિલ્મ્સ આવી હતી. હેમંત બિરજે જાનો માનો સ્ટાર હતો.

તેમાં પણ ‘વીરાના’ તો હજુ પણ આ પ્રકારની ફિલ્મ્સના ચાહકોને યાદ હશે અને તેમાં પણ તેની એક્ટ્રેસ તો આજે પણ ભુલાઈ નહીં હોય. આ ફિલ્મમાં જસ્મીન નામની એક્ટ્રેસે લીડ રોલ કર્યો હતો. તે ફિલ્મ્સમાં કરતી ભૂત કે ચુડેલનો રોલ પણ મોટા ભાગના લોકો તેને જોઈને દિલની ધડકન ચૂકી જતા હતા. એક તો તેનું માદક સૌંદર્ય અને મારકણી આંખો અને તેમાં રામસે બ્રધર્સના કેમેરાની કમાલ. તેઓ જ્યાં સુધી પોતાની ભૂતડીને બાથટબમાં નવડાવે નહીં અને બાદમાં ટ્રાન્સપરન્ટ નાઈટીમાં નૃત્ય કરાવવાથી લઈ રૂમમાં સુવા ના મોકલે ત્યાં સુધી તેમને લાગતું હતું કે હજુ ડરાવવા માટેનો મસાલો તૈયાર થયો નથી. માફીયા ડોન સુવા માગતા હતા જસ્મીન સાથે

છોડો રામસે બ્રધર્સને આપણે તો વાત કરવી છે તે સમયની હોટ ભૂતડી જસ્મીનની. આ ફિલ્મથી જસ્મીન રાતોરાત જાણીતી બની ગઈ હતી. આ પહેલા તેની વર્ષ 1978માં ‘સરકારી મહેમાન’ અને 1984માં ‘ડિવોર્સ’. ત્યાર બાદ વર્ષ 1988માં તેની ‘વીરાના’ ફિલ્મ રીલિઝ થઈ હતી. ત્યારે તો આજના જેટલો માહિતી વિસ્ફોટ નહોતો અને આટલા માધ્યમો પણ નહોતા. પરંતુ ડિજીટલ યુગમાં જસ્મીન ના ચાહકો તેના અંગે માહિતી મેળવવા માટે ગુગલિંગ કરી કરીને થાક્યા પણ તેના અંગેની માહિતી મળતી નથી. કોઈ કહે છે તેનું આખું નામ જસ્મીન ભાટિયા હતું તો કોઈ કહે છે જસ્મીન ધુન્ના પણ હાલ કોઈ વાત કન્ફર્મ થતી નથી. જોકે જસ્મીનને બે-ત્રણ થિયરી જરૂર જાણવા મળે છે. પરંતુ તેનું પણ કન્ફર્મેશન થતું નથી. પહેલી થિયરી એવી ચાલે છે કે, ‘વીરાના’ રીલિઝ થયા બાદ તેને અન્ડરવર્લ્ડમાં ફોન આવવા લાગ્યા હતા. તમામ માફીયા ડોન તેની સાથે સુવા માગતા હતા.

કોઈ કહે અમેરિકામાં છે તો કોઈ કહે થઈ ગયું છે મોત

આ કારણે તે પરેશાન થઈ ગઈ અને તેણે હંમેશને માટે દેશ છોડી દીધો. બીજી થિયરી મુજબ, તે અમેરિકામાં છે અને ત્યાંના એક નાગરિક સાથે લગ્ન કરી લીધા. તે ખુશ છે. ત્રીજી થિયરી એવી છે કે, તેનું મોત થઈ ગયું અને તેના છેલ્લા દિવસો ગુમનામીમાં પસાર થયા હતા. ચોથી થિયરી મુજબ, જસ્મીને લગ્ન કરી લીધા છે અને હાલ જોર્ડનમાં છે. આ તમામ થિયરીઝ વચ્ચે એક સવાલ તો હજુને હજુ ઉભો છે કે, જસ્મીન ક્યાં છે?આ સવાલનો જવાબ કદાચ ક્યારેય નહીં મળે.

‘વીરાના’માં જસ્મીન

Content Reference: DivyaBhaskar

16 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
1
Wao
Love Love
3
Love
LOL LOL
4
LOL
Omg Omg
1
Omg
Cry Cry
2
Cry
Cute Cute
1
Cute

‘વીરાના’ની આ હિરોઈન સાથે સુવા માગતા હતા અન્ડરવર્લ્ડ ડોન ! જાણો હાલ ક્યાં છે અને શું કરે છે.. જુવો ફોટોસ અહીં ક્લિક કરીને

log in

reset password

Back to
log in
error: